Monday, September 14, 2026
HomeIndiaક્લાયન્ટને અપાયેલી સલાહ માટે વકીલોને સમન્સ પાઠવી શકાય નહીં : સુપ્રીમ કોર્ટ

ક્લાયન્ટને અપાયેલી સલાહ માટે વકીલોને સમન્સ પાઠવી શકાય નહીં : સુપ્રીમ કોર્ટ

Date:

Related stories

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા આડેધડ આપવામાં આવતા સમન્સ પર નિયંત્રણ મૂકતા સુપ્રીમ કોર્ટે વકીલોને સમન્સ પાઠવવા મુદ્દે દિશા-નિર્દેશ જાહેર કર્યા છે. આ સાથે સુપ્રીમે ઈડીએ બે વકીલોને આપેલા સમન્સ રદ કરી દીધા હતા. મુખ્ય ન્યાયાધીશ ભૂષણ રામકૃષ્ણ ગવઈના અધ્યક્ષપદે બેન્ચે કહ્યું, ક્લાયન્ટને આપવામાં આવતી સલાહ માટે ઈડી વકીલોને સમન્સ પાઠવી શકે નહીં. વધુમાં એસપીની મંજૂરી વિના પણ તપાસ અધિકારી ક્રિમિનિલ તપાસ માટે વકીલોને સમન્સ પાઠવી શકે નહીં.ઈડી દ્વારા વકીલોને ક્લાયન્ટને સલાહ આપવા બદલ આપખૂદ રીતે સમન્સ પાઠવવા પર નિયંત્રણ મુકતા સુપ્રીમ કોર્ટે શુક્રવારે આ મુદ્દે ઈડીને સ્પષ્ટ નિર્દેશો આપ્યા હતા. ન્યાયાધીશો વિનોદ ચંદ્રન અને એનવી અંજારિયાને સમાવતી બેન્ચે કહ્યું કે, બીએસએની કલમ ૧૩૨ સામાન્ય રીતે વકીલોને પોતાના ક્લાયન્ટ્સ સાથે ગુપ્ત વાતચીતનો ખુલાસો કરતા રોકે છે. જોકે, તે કેટલીક એવી માહિતી આપવાની મંજૂરી આપી શકે છે, જેમ કે કોઈ ગેરકાયદે વસ્તુ અંગે માહિતી અપાઈ હોય અથવા વકીલે કોઈ ગૂના અથવા છેતરપિંડી જોઈ હોય.

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here