Friday, June 5, 2026
HomeIndiaબીસી જિંદાલ ગ્રુપના જિંદાલ (ઈન્ડિયા) લિમિટેડે FY26માં ક્રેશ બેરિઅર્સ માટે રૂ. 110 કરોડનો ઓર્ડર મેળવ્યો, આવકમાં...

બીસી જિંદાલ ગ્રુપના જિંદાલ (ઈન્ડિયા) લિમિટેડે FY26માં ક્રેશ બેરિઅર્સ માટે રૂ. 110 કરોડનો ઓર્ડર મેળવ્યો, આવકમાં વાર્ષિક ધોરણે 15-20 ટકા વૃદ્ધિની અપેક્ષા

Date:

Related stories

સમુદ્રમાં 52.1 મીટરની ઊંડાઈએ પહોંચીને સૌથી ઊંડા અંડરવોટર પ્રોડક્ટ...

ટાઇમપીસ બનાવવાની અમારી ઈચ્છાને વધુ મજબૂત કરે છે. શરૂઆતથી...

સત્યનો જય થાય છે, પ્રેમનો પરાજ્ય થાય છે, અને...

માનસ રત્નાવલીનાં અંતિમ દિવસની કથામાં પ્રવેશતાં પૂજ્ય બાપુએ કહ્યું...

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારતમાં અગ્રણી ડાઉનસ્ટ્રિમ સ્ટીલ પ્રોડ્કટ્સ મેન્યુફેક્ચરર, બી.સી. જિંદાલ ગ્રુપની જિંદાલ (ઈન્ડિયા) લિમિટેડે નાણાકીય વર્ષ 2025-26માં મેટલ બીમ ક્રેશ બેરિઅર્સ (એમબીસીબી) માટે રૂ. 110 કરોડના ઓર્ડર મેળવ્યા હોવાની જાહેરાત કરી છે. વધુમાં ચાલુ નાણાકીય વર્ષમાં રૂ. 120 કરોડના ઓર્ડર પાઈપલાઈનમાં છે. શ્યામ જિંદાલની માલિકીના બીસી જિંદાલ ગ્રુપે ભારતીય રેલવે અને એશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા પાસેથી એમબીસીબી ઉત્પાદન માટે આ કોન્ટ્રાક્ટ મેળવ્યા છે, પરિણામે આ સેગમેન્ટમાં ચાલુ નાણાકીય વર્ષમાં કંપનીની આવક 10-15 ટકા વૃદ્ધિ સાથે અંદાજે રૂ. 270 કરોડ થવાનો આશાવાદ છે. FY25માં કંપનીની ક્રેશ બેરિઅર્સ સેગમેન્ટમાં રૂ. 242 કરોડની આવક નોંધાઈ હતી.

જિંદાલ (ઈન્ડિયા) લિમિટેડ કેન્દ્ર સરકારના મેક ઈન ઈન્ડિયા પહેલ સાથે સુસંગત વી બીમ, થ્રાઈ બીમ, પોસ્ટ, સ્પેન્સર, સી પોસ્ટ, ફિશ ટેઈલ, એસેસરીઝ, બુલ નોઝ, અને હોર્સશૂ સહિત ઉચ્ચ ગુણવત્તાયુક્ત પ્રોડક્ટ્સ બનાવે છે. NHAI માટે માન્ય ઉત્પાદક, કંપનીના ક્રેશ બેરિઅર્સ નેશનલ ઓટોમોટિવ ટેસ્ટ ટ્રેક્સ (NATRAX) દ્વારા ક્રેશ ટેસ્ટ માટે પ્રમાણિત છે અને MBCB પ્રોડક્ટ્સ માટે નિર્ધારિત સલામતીના કડક માપદંડોને અનુસરે છે.

નાણાકીય વર્ષ 26ના અંત સુધીમાં 1.5 MT ડાઉનસ્ટ્રીમ પ્લેયર બનવાના વિઝન સાથે જિંદાલ ઈન્ડિયા દર મહિને 9,000 MT ફિનિશ્ડ માલ પહોંચાડવા માટે રાનીહાટી વર્ક્સ ખાતે તેની MBCB ક્ષમતામાં વધારો કરી રહી છે.

જિંદાલ (ઈન્ડિયા) લિમિટેડના પ્રવક્તાએ આ અંગે જણાવ્યું હતું કે, “ભારત સરકાર તરફથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રને નોંધપાત્ર વેગ મળી રહ્યો છે, જેથી મજબૂત માંગ ઊભી થઈ છે અને ઝડપી વિકાસની તક રજૂ કરી છે. અમે રોડ અને રેલ્વે બંને ક્ષેત્રોમાં ક્રેશ બેરિઅર્સ માટે જબરદસ્ત માંગની અપેક્ષા રાખીએ છીએ. મધ્યમ ગાળામાં, અમે આ સેગમેન્ટમાંથી અમારા એકંદર વેચાણ વોલ્યુમમાં ડબલ ડિજિટ ગ્રોથ પ્રાપ્ત કરવાની અપેક્ષા રાખીએ છીએ.”

સમુદ્રમાં 52.1 મીટરની ઊંડાઈએ પહોંચીને સૌથી ઊંડા અંડરવોટર પ્રોડક્ટ...

ટાઇમપીસ બનાવવાની અમારી ઈચ્છાને વધુ મજબૂત કરે છે. શરૂઆતથી...

સત્યનો જય થાય છે, પ્રેમનો પરાજ્ય થાય છે, અને...

માનસ રત્નાવલીનાં અંતિમ દિવસની કથામાં પ્રવેશતાં પૂજ્ય બાપુએ કહ્યું...

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here