Monday, September 14, 2026
HomeIndiaએન્જલ વન એએમસીએ નિફ્ટી ટોટલ માર્કેટ ઇન્ડેક્સ પર ભારતના સૌપ્રથમ સ્માર્ટ બીટા...

એન્જલ વન એએમસીએ નિફ્ટી ટોટલ માર્કેટ ઇન્ડેક્સ પર ભારતના સૌપ્રથમ સ્માર્ટ બીટા ફંડ્સ લોન્ચ કર્યા

Date:

Related stories

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

એન્જલ વન લિમિટેડની સંપૂર્ણ માલિકીની પેટાકંપની એન્જલ વન એસેટ મેનેજમેન્ટ કંપની લિમિટેડે એન્જલ વન નિફ્ટી ટોટલ માર્કેટ મોમેન્ટમ ક્વોલિટી 50 ઇટીએફ અને એન્જલ વન નિફ્ટી ટોટલ માર્કેટ મોમેન્ટમ ક્વોલિટી 50 ઇન્ડેક્સ ફંડના લોન્ચની જાહેરાત કરી હતી. નિફ્ટી ટોટલ માર્કેટ ઇન્ડેક્સ પર આધારિત આ સૌપ્રથમ સ્માર્ટ બીટા સ્કીમ્સ છે જે રોકાણકારોને પેસિવ ઇન્વેસ્મેન્ટ ક્ષેત્રે વ્યાપક માર્કેટ એક્સપોઝર આપે છે. ન્યૂ ફંડ ઓફર્સ (એનએફઓ) સબ્સ્ક્રીપ્શન માટે 3 નવેમ્બર, 2025ના રોજ ખૂલશે અને 7 નવેમ્બર, 2025ના રોજ બંધ થશે. બંને સ્કીમો નિફ્ટી ટોટલ માર્કેટ મોમેન્ટમ ક્વોલિટી 50 ઇન્ડેક્સના પર્ફોર્મન્સને ટ્રેક કરવા માટે બનાવવામાં આવી છે જેમાં લાર્જ, મિડ, સ્મોલ અને માઇક્રોકેપ સેગમેન્ટ્સમાં 750 કંપનીઓના યુનિવર્સમાંથી ટોચના 50 સ્ટોક્સ પસંદ કરવામાં આવે છે. આ પસંદગી મોમેન્ટમ અને ક્વોલિટી સ્કોર્સના મિશ્રણના આધારે કરવામાં આવે છે જેનાથી રોકાણકારોને બજારમાં ભાગ લેવા માટે વૈવિધ્યપૂર્ણ, નિયમ આધારિત તથા પારદર્શક અભિગમ મળે છે.

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here