Monday, October 5, 2026
HomeIndiaએન્વાયરો ઇન્ફ્રાએ નાણાકીય વર્ષ 2026ના બીજા ત્રિમાસિક અને પ્રથમ છ મહિનાના પરિણામો...

એન્વાયરો ઇન્ફ્રાએ નાણાકીય વર્ષ 2026ના બીજા ત્રિમાસિક અને પ્રથમ છ મહિનાના પરિણામો જાહેર કર્યાં

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

એન્વાયરો ઇન્ફ્રા એન્જીનિયર્સ લિમિટેડ કે જે સમગ્ર ભારતમાં સરકારી ઓથોરિટી માટે વોટર એન્ડ વેસ્ટવોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ (ડબ્લ્યુડબ્લ્યુટીપી) અને વોટર સપ્લાઈ સ્કીમ પ્રોજેક્ટ્સ (ડબ્લ્યુએસએસપી)ની ડિઝાઈન, કન્સ્ટ્રક્શન, ઓપરેશન અને મેઈન્ટેનન્સમાં સ્પેશ્યલાઈઝ્ડ એક લીડિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની છે, જેણે 30 સપ્ટેમ્બર,2025ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળા તથા છ મહિના માટે પોતાના અનઓડિટેડ ફાયનાન્શિયલ કન્સ્યોલિટેડ(સંકલિત) પરિણામોની જાહેરાત કરી છે.

30મી સપ્ટેમ્બર,2025ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળા માટે:
·        સંચાલનમાંથી થતી આવક રૂપિયા 2273 મિલિયન રહી છે,જે નાણાકીય વર્ષ 2025ના બીજા ત્રિમાસિક ગાળાની તુલનામાં વાર્ષિક ધોરણે 6.7 ટકાની મજબૂત વૃદ્ધિ ધરાવે છે.

·        વાર્ષિક ધોરણે 6.8 ટકા વૃદ્ધિ સાથે ઈબીઆઈટીડીએ ત્રિમાસિક ગાળામાં રૂપિયા 649 મિલિયન રહ્યું છે, જ્યારે ઈબીઆઈટીડીએ માર્જીન 28.6 ટકા રહ્યું.

30 સપ્ટેમ્બર 2025ના રોજ પૂરા થયેલા છ મહિના માટે:
·        સંચાલનમાંથી થતી આવક રૂપિયા 4,683 મિલિયન પહોંચી છે, જે વાર્ષિક ધોરણે 12 ટકાની મજબૂત વૃદ્ધિ થઈ છે, મજબૂત ઓર્ડરબૂકના અમલીકરણને લીધે આ મજબૂત સ્થિતિ જોવા મળી છે.

·        ઈબીઆઈટીડીએ વૃદ્ધિ વાર્ષિક ધોરણે 20.8 ટકા વધી રૂપિયા 1,292 મિલિયન થઈ છે,જે 202 બેસિસ પોઇન્ટના માર્જીન વિસ્તરણ સુધી 27.6 ટકા થયેલ છે,જે સંચાલન લેવરેજમાં વધારો દર્શાવે છે.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here