Monday, October 5, 2026
HomeIndiaટીસીએસ અને ઇન્સ્પરે એઆઈ-પાવર્ડ રિસર્ચ અને ઇનોવેશન સેન્ટર લોન્ચ કર્યું

ટીસીએસ અને ઇન્સ્પરે એઆઈ-પાવર્ડ રિસર્ચ અને ઇનોવેશન સેન્ટર લોન્ચ કર્યું

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

આઈટી સર્વિસીઝ, કન્સલ્ટિંગ અને બિઝનેસ સોલ્યુશન્સમાં વૈશ્વિક અગ્રણી ટાટા કન્સલ્ટન્સી સર્વિસીઝે (ટીસીએસ) સાઓ પૌલોમાં એઆઈ-પાવર્ડ રિસર્ચ એન્ડ ઇનોવેશન સેન્ટર TCS Pace Port™ São Paulo લોન્ચ કર્યું છે. 1,000 ચોરસ મીટરથી વધુ વિસ્તારમાં ફેલાયેલું આ ઇનોવેશન હબ ઇન્સપરના વિલા ઓલિમ્પિયા કેમ્પસ ખાતે આવેલું છે. આ સેન્ટર એવી જગ્યા બની રહેશે જ્યાં ગ્રાહકો, ભાગીદારો, સ્ટાર્ટઅપ્સ, શિક્ષણ જગત અને અન્ય એકમો એઆઈ અને અન્ય ઊભરતી ટેક્નોલોજીઓની શક્તિ દ્વારા નવીનતા લાવવા માટે એકત્રિત થશે અને વ્યવસાયોમાં પરિવર્તન લાવશે તેમજ બ્રાઝિલ તથા લેટિન અમેરિકા માટે હકારાત્મક અસર ઊભી કરશે.

લેટિન અમેરિકામાં રોકાણ ઇનોવેશન સેન્ટર્સના ટીસીએસના ગ્લોબલ નેટવર્કના વિસ્તરણને રજૂ કરે છે જેમાં યુએસ, ફ્રાન્સ, યુકે, સિંગાપોર અને જાપાનનો સમાવેશ થાય છે. આ ભાગીદારી સાથે ઇન્સ્પર કોર્નેલ, ઇમ્પિરિયલ કોલેજ, એમઆઈટી અને અન્ય જેવા શૈક્ષણિક એકમોની ટીસીએસની મજબૂત ઇનોવેશન ઇકોસિસ્ટમ સાથે જોડાશે. આ નવું સેન્ટર ઇન્સપરની શૈક્ષણિક ઉત્કૃષ્ટતાને લેટિન અમેરિકામાં જટિલ સામાજિક તથા બજારના પડકારો ઉકેલવા માટે રિસર્ચ અને ઇનોવેશનમાં ટીસીએસની વૈશ્વિક નિપુણતાની સાથે લાવે છે.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here