Saturday, September 5, 2026
HomeEntertainmentBollywoodબીજી વખત મા બનશે સોનમ કપૂર

બીજી વખત મા બનશે સોનમ કપૂર

Date:

Related stories

ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ફિલ્મ ‘કિંગ ઓફ...

અથવા ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ભક્તિપ્રધાન ફિલ્મ ‘કિંગ...

આજે જન્માષ્ટમી! તો કૃષ્ણ ચરિત્રને લોકપ્રિય બનાવવામાં કોનો કોનો...

સદગુરુ કૃપા હી કેવલમ. જન્માષ્ટમી.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- કૃષ્ણં વંદે...

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં KIMS હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું

અમદાવાદ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુરુવારે અમદાવાદમાં નવી મલ્ટી-સ્પેશિયાલિટી આરોગ્યસેવા...

નાના ઉદ્યોગ, મોટી મહત્વકાંક્ષા: ભારતના વિકાસ માટે નવું ચાલકબળ

જયપુર,૨૮ ઓગસ્ટ 2026: મેન્યુફેકચરિંગ યુનિટસ અને વ્યાપારીઓથી લઈ સર્વિસ...

ટાટા પ્લે બિન્જ શોર્ટ્સ એ ક્લિપના જોડાણ સાથે તેના...

માઇક્રો-ડ્રામા માટેના ખાસ પ્લેટફોર્મ 'ટાટા પ્લે બિન્જ શોર્ટ્સ' એ...

સૌનાં તનમનને શીતળ રાખતો શીતળા સાતમનો તહેવાર છે! પણ...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી સત્સંગ.મિત્રો-...

છેલ્લા થોડા દિવસોમાં બોલિવૂડના ઘણા સ્ટાર કપલ્સ માતા-પિતા બન્યા છે. પરિણીતી ચોપરાથી લઈને કેટરિના કૈફ સુધી ઘણા સ્ટાર્સ માતા-પિતા બન્યા છે. આ વચ્ચે હવે બોલિવૂડની ફેશન આઈકન અને એક્ટ્રેસ સોનમ કપૂર આહૂજાએ સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે ગૂડ ન્યૂઝ શેર કરી છે. એક્ટ્રેસે ઈન્સ્ટાગ્રામ પર બેબી બમ્પ ફ્લોન્ટ કરતી કેટલીક સ્ટાઈલિશ તસવીરો સાથે બીજી પ્રેગ્નન્સીની જાહેરાત કરી છે.

સોનમ કપૂર અને આનંદ આહુજા ટૂંક સમયમાં બીજી વખત માતા-પિતા બનવા જઈ રહ્યા છે. સોનમે પોતાના સોશિયલ મીડિયા પર ઘણી તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં સોનમ ગુલાબી કલરના આઉટફીટમાં નજર આવી રહી છે. સોનમનો આ લુક એકદમ ગ્લેમરસ અને સ્ટાઈલિશ લાગી રહ્યો છે.આ તસવીરો શેર કરતા સોનમે કેપ્શનમાં લખ્યું છે, ‘મધર’. હવે એક્ટ્રેસની આ પોસ્ટ પર સેલેબ્સ અને ચાહકો તરફથી અભિનંદનનો વરસાદ થઈ રહ્યો છે. ઘણા સ્ટાર્સે સોનમ કપૂરને અભિનંદન પાઠવ્યા છે. તેમાં પ્રિયંકા ચોપરા, પરિણીતી ચોપરા અને કરીના કપૂર સહિત ઘણા સ્ટાર્સે સોનમને અભિનંદન પાઠવ્યા છે. આ તસવીમાં સોનમ બેબી બમ્પ ફ્લોન્ટ કર્યો છે. આ સાથે તેણે એ પણ જણાવ્યું કે તેના બાળકનો જન્મ 2026માં થશે.

ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ફિલ્મ ‘કિંગ ઓફ...

અથવા ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ભક્તિપ્રધાન ફિલ્મ ‘કિંગ...

આજે જન્માષ્ટમી! તો કૃષ્ણ ચરિત્રને લોકપ્રિય બનાવવામાં કોનો કોનો...

સદગુરુ કૃપા હી કેવલમ. જન્માષ્ટમી.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- કૃષ્ણં વંદે...

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં KIMS હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું

અમદાવાદ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુરુવારે અમદાવાદમાં નવી મલ્ટી-સ્પેશિયાલિટી આરોગ્યસેવા...

નાના ઉદ્યોગ, મોટી મહત્વકાંક્ષા: ભારતના વિકાસ માટે નવું ચાલકબળ

જયપુર,૨૮ ઓગસ્ટ 2026: મેન્યુફેકચરિંગ યુનિટસ અને વ્યાપારીઓથી લઈ સર્વિસ...

ટાટા પ્લે બિન્જ શોર્ટ્સ એ ક્લિપના જોડાણ સાથે તેના...

માઇક્રો-ડ્રામા માટેના ખાસ પ્લેટફોર્મ 'ટાટા પ્લે બિન્જ શોર્ટ્સ' એ...

સૌનાં તનમનને શીતળ રાખતો શીતળા સાતમનો તહેવાર છે! પણ...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી સત્સંગ.મિત્રો-...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here