Saturday, September 5, 2026
HomeEntertainmentBollywoodમારા ચાહકોએ તો મારી સફરને મારી સાથે માણી છે

મારા ચાહકોએ તો મારી સફરને મારી સાથે માણી છે

Date:

Related stories

આજે જન્માષ્ટમી! તો કૃષ્ણ ચરિત્રને લોકપ્રિય બનાવવામાં કોનો કોનો...

સદગુરુ કૃપા હી કેવલમ. જન્માષ્ટમી.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- કૃષ્ણં વંદે...

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં KIMS હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું

અમદાવાદ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુરુવારે અમદાવાદમાં નવી મલ્ટી-સ્પેશિયાલિટી આરોગ્યસેવા...

નાના ઉદ્યોગ, મોટી મહત્વકાંક્ષા: ભારતના વિકાસ માટે નવું ચાલકબળ

જયપુર,૨૮ ઓગસ્ટ 2026: મેન્યુફેકચરિંગ યુનિટસ અને વ્યાપારીઓથી લઈ સર્વિસ...

ટાટા પ્લે બિન્જ શોર્ટ્સ એ ક્લિપના જોડાણ સાથે તેના...

માઇક્રો-ડ્રામા માટેના ખાસ પ્લેટફોર્મ 'ટાટા પ્લે બિન્જ શોર્ટ્સ' એ...

સૌનાં તનમનને શીતળ રાખતો શીતળા સાતમનો તહેવાર છે! પણ...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી સત્સંગ.મિત્રો-...

દક્ષિણ ભારતની ધર્મનગરી ઉડ્ડપી(કર્ણાટક)થી ૯૮૩મી રામકથાનો આરંભ થયો.

મૂળ ધર્મ સનાતન છે,એની આડમાં પાંચ પ્રકારનાં અધર્મ કહ્યા...

વેબ સીરિઝ ‘બેડ્સ ઓફ બોલીવૂડ’માં ચમકેલો અને ઘણા લોકોના ધ્યાનમાં આવેલો અભિનેતા રાઘવ જુયાલ અત્યારે અત્યંત ખુશખુશાલ છે અને તેને જે પ્રેમ અને ચાહના મળી છે, તેમાં ડૂબી રહ્યો છે – તરી રહ્યો છે. આ વેબ સીરિઝમાં તેના કોમિક ટાઈમિંગ માટે અત્યંત જાણીતા એવા રાઘવને આ શોમાં તેને હળવા પાસાં બતાવવાનો જે મોકો મળ્યો, તેનાથી તેના ચાહકો થોડા સમય માટે સાવ વંચિત રહી ગયા હતા.

૩૪ વર્ષીય આ અભિનેતાએ જાણી જોઈને કોમેડીમાંથી બ્રેક લીધો અને ‘કિલ’ (૨૦૨૪), ‘ગ્યારા ગ્યારા’ (૨૦૨૪) અને ‘યુધ્ધ’ (૨૦૨૪)માં વધુ તીવ્ર અને આક્રમક ભૂમિકા ભજવી અને પછી આ શૈલી-કોમેડીમાં પાછો ફર્યો છે. છેલ્લા કેલાંક વર્ષોમાં મને ઘણી કોમેડી ફિલ્મોની ઓફર કરવામાં આવી હતી, પરંતુ મેં તે બધી માટે ના પાડી દીધી. મેં જાણીજોઈને પહેલાં ‘કિલ’ ફિલ્મ કરી કારણ કે મારે મારી જાતને એક ગંભીર અભિનેતા તરીકે સાબિત કરવો હતો. આ પ છી નિર્માતાઓએ મારામાં કંઈક અલગ જોવાનું શરૂ કર્યું કારણ કે તેનાથી મારા માટે ઘણા દરવાજા ખુલી ગયા. હવે તેઓ મુખ્ય ભૂમિકા સાથે મારા પર વિશ્વાસ કરી રહ્યા છે કારણ કે તેઓ માને છે કે હું તેમની ઓફર પરિપૂર્ણ કરી શકું છું, એમ રાઘવે જણાવ્યું હતું.

આજે જન્માષ્ટમી! તો કૃષ્ણ ચરિત્રને લોકપ્રિય બનાવવામાં કોનો કોનો...

સદગુરુ કૃપા હી કેવલમ. જન્માષ્ટમી.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- કૃષ્ણં વંદે...

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં KIMS હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું

અમદાવાદ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુરુવારે અમદાવાદમાં નવી મલ્ટી-સ્પેશિયાલિટી આરોગ્યસેવા...

નાના ઉદ્યોગ, મોટી મહત્વકાંક્ષા: ભારતના વિકાસ માટે નવું ચાલકબળ

જયપુર,૨૮ ઓગસ્ટ 2026: મેન્યુફેકચરિંગ યુનિટસ અને વ્યાપારીઓથી લઈ સર્વિસ...

ટાટા પ્લે બિન્જ શોર્ટ્સ એ ક્લિપના જોડાણ સાથે તેના...

માઇક્રો-ડ્રામા માટેના ખાસ પ્લેટફોર્મ 'ટાટા પ્લે બિન્જ શોર્ટ્સ' એ...

સૌનાં તનમનને શીતળ રાખતો શીતળા સાતમનો તહેવાર છે! પણ...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી સત્સંગ.મિત્રો-...

દક્ષિણ ભારતની ધર્મનગરી ઉડ્ડપી(કર્ણાટક)થી ૯૮૩મી રામકથાનો આરંભ થયો.

મૂળ ધર્મ સનાતન છે,એની આડમાં પાંચ પ્રકારનાં અધર્મ કહ્યા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here