Friday, June 5, 2026
HomeSportsCricketન્યૂઝીલેન્ડની જીત સાથે જ ભારતીય ટીમને ઝટકો

ન્યૂઝીલેન્ડની જીત સાથે જ ભારતીય ટીમને ઝટકો

Date:

Related stories

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

ટોમ લેથમની આગેવાની હેઠળની ન્યૂઝીલેન્ડે બીજી ટેસ્ટમાં વેસ્ટ ઈન્ડિઝને 9 વિકેટથી હરાવીને ત્રણ મેચની સીરિઝમાં 1-0 ની લીડ મેળવી લીધી. આ જીત સાથે ન્યૂઝીલેન્ડે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પોઈન્ટ ટેબલમાં પણ મોટી છલાંગ લગાવી છે. ન્યૂઝીલેન્ડ હવે સીધા ત્રીજા સ્થાને પહોંચી ગયું છે. બીજી તરફ, કિવી ટીમની આ જીતથી ભારતને મોટો ઝટકો લાગ્યો છે. શુભમન ગિલની આગેવાની હેઠળની ભારતીય ટીમ હવે ટોપ-5માંથી પણ બહાર થઈ ગઈ છે. ભારતને તાજેતરમાં દક્ષિણ આફ્રિકા સામે ઘરઆંગણે 0-2 થી હારનો સામનો કરવો પડ્યો હતો.ભારતનું WTC ફાઇનલમાં પહોંચવાનું સ્વપનુ ફરી એકવાર ધૂંધળું થતું દેખાય છે. ભારતીય ટીમ અત્યાર સુધીમાં ત્રણ સીરિઝ રમી છે. ઈંગ્લેન્ડ, વેસ્ટ ઇન્ડીઝ અને દક્ષિણ આફ્રિકા સામે. ઈંગ્લેન્ડ સામેની સીરિઝ 2-2થી ડ્રો રહી, ભારતે વેસ્ટ ઇન્ડીઝને 2-0થી હરાવ્યું, અને દક્ષિણ આફ્રિકા સામે 0-2થી હારી ગયું. ભારતની બાકીની ત્રણ સીરિઝ ન્યુઝીલેન્ડ, શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા સામે છે, જેમાંથી ટીમ ઈન્ડિયા ફક્ત ઓસ્ટ્રેલિયાનું આયોજન કરશે.

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here