Wednesday, September 23, 2026
HomeBusinessસોનામાં રેકોર્ડ તેજીને બ્રેક, રૂ.1800નો કડાકો

સોનામાં રેકોર્ડ તેજીને બ્રેક, રૂ.1800નો કડાકો

Date:

Related stories

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

આજે  સોના-ચાંદીના ભાવમાં  રેકોર્ડ તેજીને બ્રેક વાગી ભાવ ટોચ પરથી ઝડપી ગબડયા હતા. વિશ્વ બજારમાં કિંમતી ધાતુઓના ભાવ તૂટી જતાં ઘરઆંગણે પણ ભાવમાં તેજીના વળતા પાણી જોવા મળ્યા હતા.  જો કે કરન્સી બજારમાં રૂપિયો તૂટતાં તથા ડોલરના ભાવ ઉછળતાં ઝવેરી બજારમાં ભાવ ઘટાડો તેટલા પ્રમાણમાં સિમિત રહ્યો હોવાનું બજારના જાણકારો  જણાવી રહ્યા હતા.  અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૧૮૦૦ ગબડી ૯૯૫ના ભાવ રૂ.૧૩૫૪૦૦ તથા ૯૯૯ના રૂ.૧૩૫૭૦૦ બોલાયા હતા. અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૧ લાખ ૯૦ હજાર રહ્યા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં આજે સોનાના ભાવ ઔંશના ૪૩૪૫થી ૪૩૪૬ ડોલર વાળા ગબડી નીચામાં ભાવ ૪૨૭૧ થઈ ૪૨૯૦થી ૪૨૯૧ ડોલર રહ્યા હતા. સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ પણ ઔંશદીઠ ૬૩.૮૭થી ૬૩.૮૮ વાળા ઘટી નીચામાં ભાવ ૬૨.૧૭ થઈ ૬૩.૧૩થી ૬૩.૧૪ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભૈાવ આજે ૦.૭૩ ટકા તૂટયા હતા. જો કે વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ વધી ૧૮૩૩ થઈ ૧૮૨૩ થી ૧૮૨૪ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ વધી ૧૬૦૦ ડોલર થઈ ૧૫૭૦થી ૧૫૭૧ ડોલર રહ્યા હતા. વિશ્વ બજારમાં આજે ક્રૂડતેલના ભાવ ઝડપી નીચા ઉતરતાં તેની ઈમ્પેક્ટ સોનાના ભાવ પર દેખાઈ હતી.દરમિયાન, મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯૫ના રૂ.૧૩૨૭૧૫ વાળા નીચામાં રૂ.૧૩૧૨૪૯ બંધ રહ્યા હતા. જ્યારે ૯૯૯ના ભાવ રૂ.૧૩૩૨૪૯ વાળા રૂ.૧૩૧૭૭૭ બોલાયા હતા. મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૧૯૩૪૧૭ વાળા તૂટી રૂ.૧૯૧૯૭૫ રહ્યા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા.

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here