Thursday, October 15, 2026
HomeBusinessસસ્તી થઈ ચાંદી! સોનાના ભાવમાં ઉછાળો

સસ્તી થઈ ચાંદી! સોનાના ભાવમાં ઉછાળો

Date:

Related stories

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

ક્રોમાએ મેગા ફેસ્ટિવ સેવિંગ્સ સાથે ‘ફેસ્ટિવલ ઓફ ડ્રીમ્સ’નો પ્રારંભ...

એપલ ડિવાઇસિસ ઉપર સ્પેશિયલ ઑફર્સ, આકર્ષક EMI ઓપ્શન અને...

આ નવરાત્રિએ ICICI લાઇફ ઇન્શ્યોરન્સે નાણાકીય વર્ષ 2026-27ના અંત...

મુંબઈ, 15 ઓક્ટોબર, 2026 : નવરાત્રિના પાવન પર્વ પર...

એમ્વીની પ્રથમ છ મહિનાની આવક 45 ટકા વધીને રૂ....

બેંગાલુરુ, 15 ઓક્ટોબર, 2026: એમ્વી ફોટોવોલ્ટેઇક પાવર લિમિટેડે (NSE:...

ગુજરાતમાં ‘સરકારી સેવાઓ આપના દ્વારે’ અંતર્ગત ‘ડાક ચૌપાલ માટે...

નાણાકીય સમાવેશ, ડિજિટલ ઇન્ડિયા અને અંત્યોદયમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી...

નર્મદાના કેવડિયા ખાતે ભાજપ આદિજાતિ મોરચાની પ્રદેશ કક્ષાની મહત્વપૂર્ણ...

ગાંધીનગર સહિતની પેટાચૂંટણીઓમાં ભાજપને મળેલા પરિણામો પક્ષ પ્રત્યેના જનવિશ્વાસને...

છેલ્લા કેટલાક સમયથી સોના અને ચાંદીના ભાવમાં સતત ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. એવામાં શુક્રવારે બજારમાં અજીબોગરીબ સ્થિતિ જોવા મળી હતી. એક તરફ જ્યાં ચાંદીએ ટ્રેડિંગ દરમિયાન અત્યાર સુધીનો નવો રેકોર્ડ બનાવ્યો, તો બીજી તરફ દિવસના અંતે તેમાં મોટો ઘટાડો નોંધાયો હતો. બીજી બાજુ, શરૂઆતી ઘટાડા બાદ સોનાના ભાવમાં ફરી તેજી જોવા મળી હતી.મલ્ટી કોમોડિટી એક્સચેન્જમાં શુક્રવારે ચાંદીના ભાવ ભારે અસ્થિર રહ્યા હતા. એક સમયે ચાંદી ₹2,08,603ની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયા બાદ, બજાર બંધ થતા સુધીમાં તેમાં નરમાઈ જોવા મળી હતી. અંતે ₹439 ઘટીને તે ₹2,08,000ના ભાવે બંધ થઈ હતી.સોનાના ભાવમાં પણ શુક્રવારે મોટી હલચલ જોવા મળી હતી. MCX પર સોનું શરૂઆતમાં ₹966ના ઘટાડા સાથે ₹1,33,555 સુધી નીચે ઉતરી ગયું હતું, પરંતુ નીચા ભાવે લેવાલી વધતા તે ફરી રિકવર થયું અને દિવસના અંતે ₹1,34,206 પ્રતિ 10 ગ્રામ પર સ્થિર થયું.
 
ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

ક્રોમાએ મેગા ફેસ્ટિવ સેવિંગ્સ સાથે ‘ફેસ્ટિવલ ઓફ ડ્રીમ્સ’નો પ્રારંભ...

એપલ ડિવાઇસિસ ઉપર સ્પેશિયલ ઑફર્સ, આકર્ષક EMI ઓપ્શન અને...

આ નવરાત્રિએ ICICI લાઇફ ઇન્શ્યોરન્સે નાણાકીય વર્ષ 2026-27ના અંત...

મુંબઈ, 15 ઓક્ટોબર, 2026 : નવરાત્રિના પાવન પર્વ પર...

એમ્વીની પ્રથમ છ મહિનાની આવક 45 ટકા વધીને રૂ....

બેંગાલુરુ, 15 ઓક્ટોબર, 2026: એમ્વી ફોટોવોલ્ટેઇક પાવર લિમિટેડે (NSE:...

ગુજરાતમાં ‘સરકારી સેવાઓ આપના દ્વારે’ અંતર્ગત ‘ડાક ચૌપાલ માટે...

નાણાકીય સમાવેશ, ડિજિટલ ઇન્ડિયા અને અંત્યોદયમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી...

નર્મદાના કેવડિયા ખાતે ભાજપ આદિજાતિ મોરચાની પ્રદેશ કક્ષાની મહત્વપૂર્ણ...

ગાંધીનગર સહિતની પેટાચૂંટણીઓમાં ભાજપને મળેલા પરિણામો પક્ષ પ્રત્યેના જનવિશ્વાસને...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here