Saturday, March 7, 2026
HomeMumbaiઝેગલે એટીજીએલ-હ્યુન્ડાઈની ઝુંબેશમાં ક્લોઝ્ડ-લૂપ CNG ફ્લીટ સોલ્યુશન રજૂ કરી ટકાઉ પરિવહનને વેગ...

ઝેગલે એટીજીએલ-હ્યુન્ડાઈની ઝુંબેશમાં ક્લોઝ્ડ-લૂપ CNG ફ્લીટ સોલ્યુશન રજૂ કરી ટકાઉ પરિવહનને વેગ આપ્યો

Date:

spot_img

Related stories

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...

વડોદરામાં મહિલા કોન્સ્ટેબલે ફાંસો ખાઈ જીવન ટૂંકાવતા ચકચાર

વડોદરામાં પોલીસ વિભાગને હચમચાવી દેતી એક ઘટના સામે આવી...

મર્સિડીઝ-બેન્ઝે ‘પ્રાઇવેટ સ્યુટ ઓન વ્હીલ્સ, તદ્દન નવી V-ક્લાસ એક્સ્ટ્રા...

ભારતની સૌથી ઇચ્છનીય લક્ઝરી કાર નિર્માતા કંપની મર્સિડીઝ-બેન્ઝે આજે ભારતમાં ખાનગી લક્ઝરી મોબિલિટી સ્પેસને પુનઃ વ્યાખ્યાયિત કરીને તદ્દન નવી V-ક્લાસ લોન્ચ કરી છે. નવી V-ક્લાસમાં અજોડ જગ્યા, લક્ઝુરિયસ આરામ અને લક્ઝરી, સ્પેસ તેમજ સ્વતંત્રતાના વાતાવરણનું સર્જન કરતી ડિઝાઇનનો સમાવેશ થાય છે, જે ગ્રાહકોને પરિવહન દરમિયાન લક્ઝરી અને પ્રાઈવસી વચ્ચે શાંત અને સૌમ્ય વાતાવરણ પૂરું પાડે છે. વધુ લાંબા વ્હીલબેઝ કન્ફિગરેશન (5,370 mm લંબાઈ, 3,430 mm વ્હીલબેઝ, 1,928 mm પહોળાઈ, 1,880 mm ઊંચાઈ)માં ઉપલબ્ધ, V-ક્લાસ એવા લોકો માટે ડિઝાઇન કરવામાં આવી છે, જેઓ તેમના પર્યાવરણને નિયંત્રિત કરે છે અને અજોડ આરામ વચ્ચે ફરવાની સ્વતંત્રતાની પ્રશંસા કરે છે. 'પર્સનલ લક્ઝરી સ્પેસ'ના વધતા ચલણને જોતાં, વી-ક્લાસ લક્ઝરી મોબિલિટીની એક નવી શ્રેણીનું પ્રતિનિધિત્વ કરે છે, જે વિશિષ્ટતા અને સુરક્ષાને મહત્વ આપતા પાવર એલીટ્સ, ટ્રેન્ડસેટર અને સમૃદ્ધ ભારતીય પરિવારો માટે વ્યક્તિગત સ્પેસ, સ્વતંત્રતા અને લક્ઝરી આરામ માટે રણદ્વિપ સમાન એક જગ્યા પૂરી પાડે છે. વી-ક્લાસ સાથે, મર્સિડીઝ-બેન્ઝ ગ્રાહકોને એક 'પ્રાઇવેટ સ્યુટ' ઓફર કરે છે, જે દરેક મુસાફરીને ઊંડાણપૂર્વકના વ્યક્તિગત અનુભવમાં પરિવર્તિત કરવા માટે ડિઝાઈન કરવામાં આવ્યું છે, જે તેને વ્હીલ્સ પરની એક ક્યુરેટેડ જગ્યા બનાવે છે. વી-ક્લાસ વાસ્તવમાં મુસાફરી માટેનું એક ખાનગી સ્યુટ બની જાય છે, જે ઘણું સ્પષ્ટ, જગ્યા ધરાવતું અને ગ્રાહકોની વ્યક્તિગત પસંદગીઓને અનુરૂપ આકાર પામેલું છે. વધુને વધુ ભારતીય પરિવારો તેમના પાલતુ પ્રાણીઓ સાથે પારિવારિક મુસાફરી માટે વૈભવી ખાનગી વાહનો પસંદ કરી રહ્યા છે,અને વી-ક્લાસ વૈવિધ્યપૂર્ણ જરૂરિયાતો ધરાવતા આવા પરિવારોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. વી-ક્લાસ આ પરિવારો માટે એક વધારાનું વાહન હશે, જેમના માટે સ્વતંત્રતા અને પ્રાઈવસી સાથે વૈભવી મુસાફરી કરવી અત્યંત મહત્વપૂર્ણ બની રહે છે. અત્યાધુનિક 6-સીટ લેઆઉટમાં બીજી હરોળમાં ફર્સ્ટ-ક્લાસ લક્ઝરી પર્સનલ સીટો છે, જેમાં 3-સ્ટેજ વેન્ટિલેશન અને મસાજ, કાફ સપોર્ટ, જરૂરિયાત પ્રમાણે ગોઠવી શકાય તેવા કપહોલ્ડર્સ અને વાયરલેસ ચાર્જિંગનો સમાવેશ થાય છે. ત્રીજી હરોળ આ વાહનને તેના સેગમેન્ટમાં પ્રથમ વાહન તરીકે સ્થાન આપે છે

એમક્યોર ફાર્માસ્યુટિકલ્સ અને રૉશે ભારતમાં નેફ્રોલોજી અને ટ્રાન્સપ્લાન્ટ કેરને...

એમક્યોર ફાર્માસ્યુટિકલ્સે (BSE:544210, NSE:EMCURE) આજે ​​નેફ્રોલોજી અને ટ્રાન્સપ્લાન્ટ મેડિસિન પોર્ટફોલિયોમાં પસંદગીની...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રિ સ્કૂલ માં હોળી-ધૂળેટી પર્વની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રિ સ્કૂલ માં હોળી-ધૂળેટી પર્વનો અનેરો ઉત્સાહ...

માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સે ‘ZOUL’ લોન્ચ કર્યુઃ સમકાલીન ફાઈન...

 વિશ્વની ટોચની અને સૌથી વિશ્વસનીય ગોલ્ડ એન્ડ ડાયમંડ જ્વેલરી...
spot_img

ઝેગલ પ્રિપેઈડ ઓશન સર્વિસિઝ લિમિટેડે (“Zaggle”)એ હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયા લિ. સાથે જોડાણમાં અદાણી ટોટલ ગેસ લિમિટેડ (એટીજીએલ) ખાતે આયોજિત સીએનજી ડ્રાઈવમાં ભાગ લીધો હતો. ટકાઉ પરિવહન અને ક્લિન એનર્જીના વપરાશને પ્રોત્સાહન આપવા આ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ ઝુંબેશને એટીજીએલના ઈડી અને સીઈઓ શ્રી સુરેશ પી. મંગલાનીએ હ્યુન્ડાઈ ઈન્ડિયાના નેશનલ હેડ – સેલ્સ શ્રી સુનિલ મુલચંદાની સાથે મળી લીલી ઝંડી આપી હતી. જેમાં 20 સીએનજી વાહનોના કાફલાએ શહેરમાં ફરી જવાબદાર અને કાર્યક્ષમ મોબિલિટીની પસંદગી વિશે જાગૃતિ ફેલાવી હતી.

આ કાર્યક્રમ દરમિયાન શ્રી મંગલાનીએ શ્રી મુલચંદાની અને બે નવી કારના માલિકો સમક્ષ ઝેગલ સીએનજી બેનિફિટ કાર્ડ રજૂ કર્યું હતું. આ કાર્ડ એક વર્ષમાં રૂ. 15,000 સુધીના સીએનજી રિફ્યુઅલિંગ લાભો પ્રદાન કરે છે, જે ગ્રાહકોને પર્યાવરણને અનુકૂળ ઈંધણ તરફ પ્રયાણ દરમિયાન અર્થપૂર્ણ બચત કરવા સક્ષમ બનાવે છે. સીમલેસ ડિજિટલ પેમેન્ટ્સ અને રીઅલ-ટાઇમ ખર્ચ નિયંત્રણો સાથે સંકલિત આ કાર્ડ વ્યક્તિગત યુઝર્સ અને ફ્લીટ ઓપરેટરો બંનેને માળખાગત, ખર્ચ-કાર્યક્ષમ પરિવહનના ઉકેલો અપનાવવામાં સહાય કરે છે.

આ કાર્યક્રમમાં એટીજીએલ માટે ઝેગલના ક્લોઝ્ડ લુપ સીએનજી ફ્લીટ કાર્ડ પ્રોગ્રામનું સફળતાપૂર્વક લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. ટેકનોલોજી આધારિત આ પ્લેટફોર્મ સીએનજી ઇકોસિસ્ટમમાં અનુપાલન, શાસન અને ટ્રાન્જેક્શનની ક્ષમતામાં વધારો કરે છે.

આ અંગે ઝેગલના ફાઉન્ડર અને એક્ઝિક્યુટીવ ચેરમેન ડો. રાજ પી. નારાયણમે જણાવ્યું હતું કે, “એટીજીએલ સાથેનો અમારો સહયોગ ટેકનોલોજી-આધારિત ઇકોસિસ્ટમમાં ઝેગલની ઉત્ક્રાંતિને પ્રતિબિંબિત કરે છે. ક્લોઝ્ડ-લૂપ ફ્રેમવર્કમાં અનુપાલનની ખાતરી, રિયલ-ટાઈમ માન્યતા અને માળખાગત પ્રોત્સાહન વ્યવસ્થાપનને એકીકૃત કરતાં અમે ઈંધણની ચુકવણીઓનું ડિજિટાઇઝેશન કરવા ઉપરાંત એક સ્કેલેબલ પ્લેટફોર્મ સ્થાપિત કરી રહ્યા છીએ, જે ભારતના ક્લિન અને વધુ કાર્યક્ષમ મોબિલિટી તરફના પ્રયાણને સમર્થન આપે છે. ઝેગલ ખાતે, અમે ટકાઉ જીવનશૈલીની પસંદગીઓને પૂરક બનાવતા સ્માર્ટ નાણાકીય ઉકેલો સાથે ગ્રાહકોને સશક્ત બનાવવા માટે પ્રતિબદ્ધ છીએ.”

આ પ્રોગ્રામ સીમલેસ ઈન્સેન્ટીવ યુટિલાઈઝેશન માટે પરિવહનના ડેટાબેઝ, ઓસીઆર આધારિત વાહનોના પ્રમાણીકરણ મારફત રિયલ-ટાઈમ વ્હિકલ વેલિડેશન અને સીએનજી ટ્રાન્જેક્શનની વિગતો, સ્પ્લિટ પેમેન્ટ કાર્યક્ષમતાઓને એકીકૃત કરે છે. તેમાં ફ્લીટ ઓનબોર્ડિંગ અને ઇકોસિસ્ટમ વિઝિબિલિટીને વેગ આપવા માટે સમર્પિત ઓઈએમ અને રેટ્રોફિટર ડેશબોર્ડ સાથે સ્ટ્રક્ચર્ડ ફંડિંગ અને રીઅલ-ટાઇમ લિમિટ મેનેજમેન્ટ માટે ફ્લીટ-લેવલ વર્ચ્યુઅલ એકાઉન્ટ્સનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

ફુલ સ્ટેક SaaS અને ક્લોઝ્ડ લુપ પેમેન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર સ્થાપિત આ સોલ્યુશન એટીજીએલના આઉટલેટ્સ પર રિયલ-ટાઈમ એનાલિટિક્સ, ટેપ એન્ડ પ્રિપેઈડ કાર્ડ્સ અને એન્ડ્રોઈડ એમપીઓએસ ડિપ્લોયમેન્ટ સાથે સુપર એડમિન અને ફ્લીટ ડેશબોર્ડ્સથી સજ્જ છે. ઓટોમોટેડ ઓનબોર્ડિંગ, ઈન્સ્ટન્ટ ટ્રાન્જેક્શન એલર્ટ, સ્ટ્રક્ચર્ડ રિપોર્ટિંગ અને કંટ્રોલ્ડ ઈન- ઈકોસિસ્ટમ ઈન્સેન્ટિવ રિડમ્પશન સુવિધા સામૂહિક રીતે સીએનજી ખર્ચમાં ઘટાડો કરે છે અને અસરકારક અમલ સાથે પ્રોગ્રામને મજબૂત બનાવે છે.

એટીજીએલ સાથેની ભાગીદારી ઝેગલના હાઈ-ફ્રિકવન્સી ફ્યુલ ટ્રાન્જેક્શનના વિસ્તરણને વેગ આપે છે. જે અસરકારક નિયમન આધારિત, અનુપાલન આધારિત SaaS પેમેન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સ્થાપિત કરવાની તેની ક્ષમતા દર્શાવે છે. તે રિકરિંગ ઇકોસિસ્ટમ-સંચાલિત વોલ્યુમમાં વધારો કરે છે. આ પહેલ સીએનજી અપનાવવાના વલણને વેગ આપે છે. જે સંકલિત ફાઈનાન્સિયલ અને ટકાઉ મોબિલિટી સોલ્યુશન્સ મારફત ભારતના ક્લિન મોબિલિટી ટ્રાન્ઝિશનને આગળ ધપાવવામાં મજબૂત ઉદ્યોગ સહયોગ પર ભાર મૂકે છે.

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...

વડોદરામાં મહિલા કોન્સ્ટેબલે ફાંસો ખાઈ જીવન ટૂંકાવતા ચકચાર

વડોદરામાં પોલીસ વિભાગને હચમચાવી દેતી એક ઘટના સામે આવી...

મર્સિડીઝ-બેન્ઝે ‘પ્રાઇવેટ સ્યુટ ઓન વ્હીલ્સ, તદ્દન નવી V-ક્લાસ એક્સ્ટ્રા...

ભારતની સૌથી ઇચ્છનીય લક્ઝરી કાર નિર્માતા કંપની મર્સિડીઝ-બેન્ઝે આજે ભારતમાં ખાનગી લક્ઝરી મોબિલિટી સ્પેસને પુનઃ વ્યાખ્યાયિત કરીને તદ્દન નવી V-ક્લાસ લોન્ચ કરી છે. નવી V-ક્લાસમાં અજોડ જગ્યા, લક્ઝુરિયસ આરામ અને લક્ઝરી, સ્પેસ તેમજ સ્વતંત્રતાના વાતાવરણનું સર્જન કરતી ડિઝાઇનનો સમાવેશ થાય છે, જે ગ્રાહકોને પરિવહન દરમિયાન લક્ઝરી અને પ્રાઈવસી વચ્ચે શાંત અને સૌમ્ય વાતાવરણ પૂરું પાડે છે. વધુ લાંબા વ્હીલબેઝ કન્ફિગરેશન (5,370 mm લંબાઈ, 3,430 mm વ્હીલબેઝ, 1,928 mm પહોળાઈ, 1,880 mm ઊંચાઈ)માં ઉપલબ્ધ, V-ક્લાસ એવા લોકો માટે ડિઝાઇન કરવામાં આવી છે, જેઓ તેમના પર્યાવરણને નિયંત્રિત કરે છે અને અજોડ આરામ વચ્ચે ફરવાની સ્વતંત્રતાની પ્રશંસા કરે છે. 'પર્સનલ લક્ઝરી સ્પેસ'ના વધતા ચલણને જોતાં, વી-ક્લાસ લક્ઝરી મોબિલિટીની એક નવી શ્રેણીનું પ્રતિનિધિત્વ કરે છે, જે વિશિષ્ટતા અને સુરક્ષાને મહત્વ આપતા પાવર એલીટ્સ, ટ્રેન્ડસેટર અને સમૃદ્ધ ભારતીય પરિવારો માટે વ્યક્તિગત સ્પેસ, સ્વતંત્રતા અને લક્ઝરી આરામ માટે રણદ્વિપ સમાન એક જગ્યા પૂરી પાડે છે. વી-ક્લાસ સાથે, મર્સિડીઝ-બેન્ઝ ગ્રાહકોને એક 'પ્રાઇવેટ સ્યુટ' ઓફર કરે છે, જે દરેક મુસાફરીને ઊંડાણપૂર્વકના વ્યક્તિગત અનુભવમાં પરિવર્તિત કરવા માટે ડિઝાઈન કરવામાં આવ્યું છે, જે તેને વ્હીલ્સ પરની એક ક્યુરેટેડ જગ્યા બનાવે છે. વી-ક્લાસ વાસ્તવમાં મુસાફરી માટેનું એક ખાનગી સ્યુટ બની જાય છે, જે ઘણું સ્પષ્ટ, જગ્યા ધરાવતું અને ગ્રાહકોની વ્યક્તિગત પસંદગીઓને અનુરૂપ આકાર પામેલું છે. વધુને વધુ ભારતીય પરિવારો તેમના પાલતુ પ્રાણીઓ સાથે પારિવારિક મુસાફરી માટે વૈભવી ખાનગી વાહનો પસંદ કરી રહ્યા છે,અને વી-ક્લાસ વૈવિધ્યપૂર્ણ જરૂરિયાતો ધરાવતા આવા પરિવારોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. વી-ક્લાસ આ પરિવારો માટે એક વધારાનું વાહન હશે, જેમના માટે સ્વતંત્રતા અને પ્રાઈવસી સાથે વૈભવી મુસાફરી કરવી અત્યંત મહત્વપૂર્ણ બની રહે છે. અત્યાધુનિક 6-સીટ લેઆઉટમાં બીજી હરોળમાં ફર્સ્ટ-ક્લાસ લક્ઝરી પર્સનલ સીટો છે, જેમાં 3-સ્ટેજ વેન્ટિલેશન અને મસાજ, કાફ સપોર્ટ, જરૂરિયાત પ્રમાણે ગોઠવી શકાય તેવા કપહોલ્ડર્સ અને વાયરલેસ ચાર્જિંગનો સમાવેશ થાય છે. ત્રીજી હરોળ આ વાહનને તેના સેગમેન્ટમાં પ્રથમ વાહન તરીકે સ્થાન આપે છે

એમક્યોર ફાર્માસ્યુટિકલ્સ અને રૉશે ભારતમાં નેફ્રોલોજી અને ટ્રાન્સપ્લાન્ટ કેરને...

એમક્યોર ફાર્માસ્યુટિકલ્સે (BSE:544210, NSE:EMCURE) આજે ​​નેફ્રોલોજી અને ટ્રાન્સપ્લાન્ટ મેડિસિન પોર્ટફોલિયોમાં પસંદગીની...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રિ સ્કૂલ માં હોળી-ધૂળેટી પર્વની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રિ સ્કૂલ માં હોળી-ધૂળેટી પર્વનો અનેરો ઉત્સાહ...

માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સે ‘ZOUL’ લોન્ચ કર્યુઃ સમકાલીન ફાઈન...

 વિશ્વની ટોચની અને સૌથી વિશ્વસનીય ગોલ્ડ એન્ડ ડાયમંડ જ્વેલરી...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here