Friday, August 7, 2026
HomeMumbaiમહિન્દ્રા લાસ્ટ માઈલ મોબિલિટી લિમિટેડ સળંગ ચોથા વર્ષે ભારતની નંબર વન ઈલેક્ટ્રિક...

મહિન્દ્રા લાસ્ટ માઈલ મોબિલિટી લિમિટેડ સળંગ ચોથા વર્ષે ભારતની નંબર વન ઈલેક્ટ્રિક કોમર્શિયલ વાહન ઉત્પાદક બની

Date:

Related stories

‘ઇન્ડિયન ગેમ શો વિથ ભારતી એન્ડ હર્ષ’ 24 ઑગસ્ટથી...

સોની એન્ટરટેઇનમેન્ટ ટેલીવિઝન ‘ઇન્ડિયન ગેમ શો વિથ ભારતી એન્ડ...

માલદીવ્સમાં તમાકુ કરવેરાના નિર્ણયથી સંતુલિત કરવેરા અને ગેરકાયદે વેપાર...

ભારતના સિગારેટ માર્કેટમાં ગેરકાયદે સિગારેટનો હિસ્સો ચોથા ભાગથી પણ...

ફેસિનેટ ટેક્સટાઇલ્સ 11 ઓગસ્ટે રૂ. 66.98 કરોડનો આઇપીઓ લોન્ચ...

કોલકાતા: એપેરલ ઉત્પાદક ફેસિનેટ ટેક્સટાઇલ્સ લિમિટેડ 11 ઓગસ્ટના રોજ...

ડીઆરએમ વેદ પ્રકાશે ગાંધીધામ રેલવે સ્ટેશન, રેલવે કોલોનીઓ અને...

રેલવે કર્મચારીઓ માટે આધુનિક આવાસીય સુવિધાઓ તથા મુસાફરો માટે...

કામિકા એકાદશી કરવાથી વાજપેય યજ્ઞનું ફળ મળે! તો આ...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- ચિંતનની ક્ષણે.મિત્રો- શુભ...

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

નાણાકીય વર્ષ 2026માં એક લાખ ઈવી વેચાણનો આંકડો પાર કર્યો, આ સિદ્ધિ મેળવનારી પ્રથમ કોમર્શિયલ વાહન ઉત્પાદન બની.

ભારતની ટોચની ઈલેક્ટ્રિક કોમર્શિયલ વ્હિકલ મેન્યુફેક્ચરર મહિન્દ્રા લાસ્ટ માઈલ મોબિલિટી લિમિટેડ (એમએલએમએમએલ)એ નાણાકીય વર્ષ 2026માં પણ પોતાની મજબૂત માર્કેટ લીડરશીપ આગળ ધપાવી છે. કંપનીએ સળંગ ચોથા નાણાકીય વર્ષમાં ભારતની નંબર વન ઈલેક્ટ્રિક કોમર્શિયલ વાહન ઉત્પાદક તરીકેનું બિરૂદ જાળવી રાખ્યું છે. આ સિદ્ધિ અસંખ્ય ડ્રાઈવરો અને ફ્લીટ માલિકોના વિશ્વાસનો પુરાવો છે. જેમણે એમએલએમએમએલ સાથે તેમની ઉદ્યોગસાહિસકની યાત્રા પસંદ કરી છે. કંપનીએ એક જ નાણાકીય વર્ષમાં એક લાખ ઈવી વેચાણ નોંધાવી રેકોર્ડ સર્જ્યો છેકુલ મળીને કંપનીએ અત્યારસુધીમાં 3.4 લાખથી વધુ ઈવી વેચી છે.એમએલએમએમએલએ 39.7 ટકા બજાર હિસ્સા સાથે એલ-5 કેટેગરીમાં પોતાની મજબૂત હાજરી જાળવી રહી છે. તેણે નાણાકીય વર્ષ 2025 26માં અનેક નોંધનીય સફળતાઓ હાંસલ કરી છે. જેમાં નાણાકીય વર્ષ 2026માં એક લાખ ઈવી વેચાણનો આંકડો પાર કર્યો, આ સિદ્ધિ મેળવનારી 
પ્રથમ કોમર્શિયલ વાહન ઉત્પાદન બની.  સંયુક્ત રીતે 6 અબજથી વધુ ઈ-કિલોમીટર પૂરુ કર્યું, 240 કિલો મેટ્રિક ટન કાર્બન ઉત્સર્જન ઘટાડતાં ભારતના ટકાઉપણાના લક્ષ્યોને ટેકો આપ્યો.એમએલએમએમએલએ નાણાકીય વર્ષ 2026માં ઓલન્યૂ મહિન્દ્રા ઉડો લોન્ચ કરી પોતાનો પ્રોડક્ટ પોર્ટફોલિયો વિસ્તરિત કર્યો હતો. ગ્રાહકોની પસંદગીને ધ્યાનમાં રાખીને ઉડો વિકસાવવામાં આવી છે. તેમાં રિવર્સ થ્રોટલ, એરોડાયનેમિક ડિઝાઇન અને 200 કિલોમીટર રિઅલવર્લ્ડ ડ્રાઇવિંગ રેન્જ જેવા સેગમેન્ટફર્સ્ટ ફીચર્સ ઉપલબ્ધ છે. એમએલએમએમએલનું ઈનોવેશન, વિશ્વસનીયતા અને 
ટકાઉપણા પર સતત ફોકસ તેને ભારતના લાસ્ટમાઇલ ઇલેક્ટ્રિક મોબિલિટીમાં પરિવર્તનને મોખરે રાખેછે.

‘ઇન્ડિયન ગેમ શો વિથ ભારતી એન્ડ હર્ષ’ 24 ઑગસ્ટથી...

સોની એન્ટરટેઇનમેન્ટ ટેલીવિઝન ‘ઇન્ડિયન ગેમ શો વિથ ભારતી એન્ડ...

માલદીવ્સમાં તમાકુ કરવેરાના નિર્ણયથી સંતુલિત કરવેરા અને ગેરકાયદે વેપાર...

ભારતના સિગારેટ માર્કેટમાં ગેરકાયદે સિગારેટનો હિસ્સો ચોથા ભાગથી પણ...

ફેસિનેટ ટેક્સટાઇલ્સ 11 ઓગસ્ટે રૂ. 66.98 કરોડનો આઇપીઓ લોન્ચ...

કોલકાતા: એપેરલ ઉત્પાદક ફેસિનેટ ટેક્સટાઇલ્સ લિમિટેડ 11 ઓગસ્ટના રોજ...

ડીઆરએમ વેદ પ્રકાશે ગાંધીધામ રેલવે સ્ટેશન, રેલવે કોલોનીઓ અને...

રેલવે કર્મચારીઓ માટે આધુનિક આવાસીય સુવિધાઓ તથા મુસાફરો માટે...

કામિકા એકાદશી કરવાથી વાજપેય યજ્ઞનું ફળ મળે! તો આ...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- ચિંતનની ક્ષણે.મિત્રો- શુભ...

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here