Friday, August 7, 2026
HomeMumbaiભીમ પેમેન્ટ્સ એપની ‘માહી વે’ ઝુંબેશ શરૂ, ડિજિટલ પેમેન્ટ માટે સરળ અને...

ભીમ પેમેન્ટ્સ એપની ‘માહી વે’ ઝુંબેશ શરૂ, ડિજિટલ પેમેન્ટ માટે સરળ અને સુરક્ષિત રીતને મજબૂત બનાવશે

Date:

Related stories

‘ઇન્ડિયન ગેમ શો વિથ ભારતી એન્ડ હર્ષ’ 24 ઑગસ્ટથી...

સોની એન્ટરટેઇનમેન્ટ ટેલીવિઝન ‘ઇન્ડિયન ગેમ શો વિથ ભારતી એન્ડ...

માલદીવ્સમાં તમાકુ કરવેરાના નિર્ણયથી સંતુલિત કરવેરા અને ગેરકાયદે વેપાર...

ભારતના સિગારેટ માર્કેટમાં ગેરકાયદે સિગારેટનો હિસ્સો ચોથા ભાગથી પણ...

ફેસિનેટ ટેક્સટાઇલ્સ 11 ઓગસ્ટે રૂ. 66.98 કરોડનો આઇપીઓ લોન્ચ...

કોલકાતા: એપેરલ ઉત્પાદક ફેસિનેટ ટેક્સટાઇલ્સ લિમિટેડ 11 ઓગસ્ટના રોજ...

ડીઆરએમ વેદ પ્રકાશે ગાંધીધામ રેલવે સ્ટેશન, રેલવે કોલોનીઓ અને...

રેલવે કર્મચારીઓ માટે આધુનિક આવાસીય સુવિધાઓ તથા મુસાફરો માટે...

કામિકા એકાદશી કરવાથી વાજપેય યજ્ઞનું ફળ મળે! તો આ...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- ચિંતનની ક્ષણે.મિત્રો- શુભ...

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

‘ભીમ એપ સે કરો પે, ઇટ્સ ધ માહી વે’ ના વિચાર પર આધારિત, આ ઝુંબેશ રોજિંદા પરિસ્થિતિઓથી પ્રેરિત છે, જ્યાં યુઝર્સ ચુકવણીના બહુવિધ વિકલ્પોનો સામનો કરે છે અને વ્યવહાર કરવા સરળ, વિશ્વસનીય રીતને પસંદ કરે છે.

 NPCI BHIM સર્વિસીસ લિમિટેડ (NBSL) દ્વારા વિકસાવવામાં આવેલ સ્વદેશી ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ, BHIM પેમેન્ટ્સ એપે આજે તેની ‘માહી વે’ ઝુંબેશના આરંભની જાહેરાત કરી હતી. આ અભિયાન BHIMને એક સ્પષ્ટ અને વિશ્વસનીય પસંદગી તરીકે સ્થાન આપે છે, જે યુઝર્સને તાત્કાલિક પેમેન્ટ પૂર્ણ કરવા માટે સક્ષમ બનાવે છે. પૈસા સાથે ભારતના વિશ્વાસ આધારિત સંબંધને પ્રતિબિંબિત કરતા, તે BHIM પેમેન્ટ્સ એપ દ્વારા ઓફર કરવામાં આવતી અનુકૂળ અને સલામત ચુકવણી પર ભાર મૂકે છે, જે નવા યુઝર્સ સહિતના લોકોમાં ડિજિટલ પેમેન્ટમાં વિશ્વાસનું નિર્માણ કરે છે.

360-ડિગ્રીની આ ઝુંબેશમાં મહાન ક્રિકેટર અને બ્રાન્ડ એમ્બેસેડર મહેન્દ્ર સિંહ ધોની નજરે પડે છે, જેમનું શાંત અને વિશ્વસનીય વ્યક્તિત્વ ભીમ પેમેન્ટ્સ એપ દ્વારા પોતાના યુઝર્સને પૂરા પાડવાાં આવતા અનુભવ સાથે સુસંગત છે. ‘ભીમ એપ સે કરો પે, ઇટ્સ ધ માહી વે’ ના વિચાર પર આધારિત, આ ઝુંબેશ રોજિંદા પરિસ્થિતિઓથી પ્રેરિત છે, જ્યાં યુઝર્સ ચુકવણીના બહુવિધ વિકલ્પોનો સામનો કરે છે અને વ્યવહાર કરવા સરળ, વિશ્વસનીય રીતને પસંદ કરે છે. ફિલ્મોમાં ભીમના સ્કેન એન્ડ પે અનુભવને પણ ઈન્સ્ટન્ટ રિવોર્ડ સાથે દર્શાવવામાં આવ્યા છે, જે દર્શાવે છે કે ડિજિટલ પેમેન્ટને કેવી રીતે ઝડપી અને ચિંતામુક્ત બનાવી શકાય છે.

આ ઝુંબેશ અંગે પોતાના વિચારો વ્યક્ત કરતા NPCI BHIM સર્વિસીસ લિમિટેડ (NBSL)ના MD અને CEO લલિથા નટરાજે જણાવ્યું હતું કે, “ભારતમાં, લોકો ડિજિટલ ચુકવણી કેવી રીતે અપનાવે છે અને તેનો ઉપયોગ કરે છે તેમાં વિશ્વાસ એક નિર્ણાયક ભૂમિકા ભજવે છે. સ્વીકૃતિ જેમ જેમ ઉંડાણપૂર્વકની બને છે, તેમ તેમ યુઝર્સ સરળતા અને વિશ્વાસ શોધી રહ્યા છે, સાથે જ દરેક વ્યવહાર સલામત અને સુરક્ષિત છે તેની ખાતરી પણ કરે છે. અમારી નવી ઝુંબેશ, ‘માહી વે’ આ વર્તણૂકને પ્રતિબિંબિત કરે છે જ્યાં ચુકવણી મૂંઝવણ કે વિલંબ વિના થાય છે, એક એવા પ્લેટફોર્મ પર જેના પર યુઝર્સ વિશ્વાસ કરી શકે. BHIM પેમેન્ટ્સ એપ સાથે, અમે દેશભરના યુઝર્સ માટે વિશ્વસનીય અને સમાવિષ્ટ ચુકવણીનો અનુભવ પ્રદાન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ.”

ટિલ્ટ બ્રાન્ડ સોલ્યુશન્સ દ્વારા સંકલ્પિત, આ ઝુંબેશ ટેલિવિઝન, ડિજિટલ પ્લેટફોર્મ, સિનેમા અને આઉટડોર મીડિયામાં રોજિંદા ઉપયોગ માટે રજૂ કરવામાં આવશે. આ અગ્રણી કેમ્પેઈન ફિલ્મને 25-સેકન્ડના ફોર્મેટમાં લોન્ચ કરવામાં આવશે, તેમજ ડિજિટલ અને સોશિયલ પ્લેટફોર્મ પર હાઈ ફ્રીકવન્સી દૃશ્યતા માટે વધુ ટૂંકા 10 અને 15 સેકન્ડના એડિટ વર્ઝન રજૂ કરવામાં આવશે છે. ભીમના સમાવેશી અભિગમને અનુરૂપ, આ ઝુંબેશ હિન્દી, અંગ્રેજી તેમજ મરાઠી, તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ, બંગાળી, ગુજરાતી, ઓડિયા અને આસામી જેવી પ્રાદેશિક ભાષાઓ સહિત 11 ભાષાઓમાં ઉપલબ્ધ હશે.

ટિલ્ટ બ્રાન્ડ સોલ્યુશન્સમાં ક્રિએટિવના પ્રેસિડેન્ટ અને હેડ કુશાગર તુલીએ જણાવ્યું હતું કે, “માહી વે સાથે, એમએસ ધોનીને વધુ રોજિંદા સંદર્ભમાં દર્શાવવામાં આવ્યા છે, ફક્ત ક્રિકેટના આઇકોન તરીકે નહીં, પણ સરળ નિર્ણયોમાં શાંત અને સ્પષ્ટતા પ્રતિબિંબિત કરનાર વ્યક્તિ તરીકે. આ ઝુંબેશ તેને વાસ્તવિક પેમેન્ટ પરિસ્થિતિઓમાં રજૂ કરે છે, જે તેમને સહજ અને સરળ અનુભવ કરાવે છે. આમ કરીને, તે ભીમને એક વિશ્વસનીય અને સુરક્ષિત પસંદગી તરીકે સ્થાન આપે છે, જે રોજિંદા જીવનમાં સ્વાભાવિક રીતે જ બંધ બેસે છે.”

‘ઇન્ડિયન ગેમ શો વિથ ભારતી એન્ડ હર્ષ’ 24 ઑગસ્ટથી...

સોની એન્ટરટેઇનમેન્ટ ટેલીવિઝન ‘ઇન્ડિયન ગેમ શો વિથ ભારતી એન્ડ...

માલદીવ્સમાં તમાકુ કરવેરાના નિર્ણયથી સંતુલિત કરવેરા અને ગેરકાયદે વેપાર...

ભારતના સિગારેટ માર્કેટમાં ગેરકાયદે સિગારેટનો હિસ્સો ચોથા ભાગથી પણ...

ફેસિનેટ ટેક્સટાઇલ્સ 11 ઓગસ્ટે રૂ. 66.98 કરોડનો આઇપીઓ લોન્ચ...

કોલકાતા: એપેરલ ઉત્પાદક ફેસિનેટ ટેક્સટાઇલ્સ લિમિટેડ 11 ઓગસ્ટના રોજ...

ડીઆરએમ વેદ પ્રકાશે ગાંધીધામ રેલવે સ્ટેશન, રેલવે કોલોનીઓ અને...

રેલવે કર્મચારીઓ માટે આધુનિક આવાસીય સુવિધાઓ તથા મુસાફરો માટે...

કામિકા એકાદશી કરવાથી વાજપેય યજ્ઞનું ફળ મળે! તો આ...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- ચિંતનની ક્ષણે.મિત્રો- શુભ...

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here