Friday, October 16, 2026
HomeMumbaiલગ્નના 40 દિવસ બાદ ફરી વિજય-રશ્મિકાએ યોજ્યું શાનદાર રિસેપ્શન

લગ્નના 40 દિવસ બાદ ફરી વિજય-રશ્મિકાએ યોજ્યું શાનદાર રિસેપ્શન

Date:

Related stories

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

ક્રોમાએ મેગા ફેસ્ટિવ સેવિંગ્સ સાથે ‘ફેસ્ટિવલ ઓફ ડ્રીમ્સ’નો પ્રારંભ...

એપલ ડિવાઇસિસ ઉપર સ્પેશિયલ ઑફર્સ, આકર્ષક EMI ઓપ્શન અને...

આ નવરાત્રિએ ICICI લાઇફ ઇન્શ્યોરન્સે નાણાકીય વર્ષ 2026-27ના અંત...

મુંબઈ, 15 ઓક્ટોબર, 2026 : નવરાત્રિના પાવન પર્વ પર...

એમ્વીની પ્રથમ છ મહિનાની આવક 45 ટકા વધીને રૂ....

બેંગાલુરુ, 15 ઓક્ટોબર, 2026: એમ્વી ફોટોવોલ્ટેઇક પાવર લિમિટેડે (NSE:...

ગુજરાતમાં ‘સરકારી સેવાઓ આપના દ્વારે’ અંતર્ગત ‘ડાક ચૌપાલ માટે...

નાણાકીય સમાવેશ, ડિજિટલ ઇન્ડિયા અને અંત્યોદયમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી...

નર્મદાના કેવડિયા ખાતે ભાજપ આદિજાતિ મોરચાની પ્રદેશ કક્ષાની મહત્વપૂર્ણ...

ગાંધીનગર સહિતની પેટાચૂંટણીઓમાં ભાજપને મળેલા પરિણામો પક્ષ પ્રત્યેના જનવિશ્વાસને...

તાજેતરમાં 6 એપ્રિલે, રશ્મિકાના 30મા જન્મદિનના એક દિવસ પછી, કર્ણાટકના કોડાગુ(કુર્ગ) ખાતે લગ્નના 40 દિવસ બાદ એક ભવ્ય રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. વિરાજપેટના સેરેનિટી કન્વેન્શન હોલમાં યોજાયેલા આ કાર્યક્રમમાં રશ્મિકા તેના મૂળ વારસાને સન્માન આપતા પરંપરાગત કુર્ગી સાડીમાં જોવા મળી હતી.

સાઉથ સિનેમાના મોસ્ટ ફેવરિટ કપલ રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડા હાલમાં જ લગ્નના બંધનમાં બંધાયા છે. રશ્મિકા અને વિજયે 26 ફેબ્રુઆરીએ ઉદયપુરમાં ખૂબ જ ધામધૂમથી લગ્ન કર્યા હતા, જેની તસવીરોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી હતી. આ રિસેપ્શનમાં રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડા એકબીજાના હાથમાં હાથ પરોવીને એન્ટ્રી લેતા જોવા મળ્યા હતા. રશ્મિકાએ પિંક અને ઓલિવ ગ્રીન કલરની સિલ્ક સાડી પહેરી હતી, જેને ખાસ કોડવા શૈલીમાં પહેરવામાં આવી હતી. આ શૈલીમાં સાડીની પાટલી પાછળના ભાગે હોય છે અને પાલવ જમણા ખભા પર આવે છે. બીજી તરફ, વિજય દેવરકોંડા બ્લેક ટ્રાઉઝર, બ્લેઝર અને વ્હાઇટ શર્ટમાં અત્યંત આકર્ષક લાગતો હતો. આ કાર્યક્રમમાં માત્ર નજીકના મિત્રો અને પરિવારના સભ્યો જ હાજર રહ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, રશ્મિકાના પિતાએ આ ખાસ પ્રસંગે તેને કુર્ગમાં આવેલો તેમનો ‘સેરેનિટી’ બંગલો ભેટમાં આપ્યો છે, જે વિરાજપેટ પાસેના કુકલૂર ગામમાં આવેલો છે.લગ્ન બાદ આ જોડીએ માત્ર પરિવાર જ નહીં, પરંતુ ચાહકો સાથે પણ ખુશીઓ વહેંચી હતી. 4 માર્ચના રોજ હૈદરાબાદમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીના મિત્રો માટે રિસેપ્શન યોજ્યા બાદ, કપલે સમગ્ર દેશમાં મીઠાઈ વહેંચવાની વ્યવસ્થા કરી હતી. તેમણે સોશિયલ મીડિયા પર એક ખાસ પોસ્ટ લખીને જણાવ્યું હતું કે, ભારતની જનતા તેમના પ્રેમની સફરનો હિસ્સો રહી છે, તેથી તેઓ આ ખુશી અન્નદાન અને મીઠાઈ દ્વારા દરેક સાથે વહેંચવા માંગે છે. 1 માર્ચે હૈદરાબાદ, દિલ્હી, અમદાવાદ, મુંબઈ અને ચેન્નાઈ સહિત દેશના અનેક શહેરોમાં ટ્રકો ભરીને મીઠાઈ મોકલવામાં આવી હતી અને વિવિધ મંદિરોમાં અન્નદાન કરીને આ નવદંપતીએ લોકોના આશીર્વાદ મેળવ્યા હતા.

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

ક્રોમાએ મેગા ફેસ્ટિવ સેવિંગ્સ સાથે ‘ફેસ્ટિવલ ઓફ ડ્રીમ્સ’નો પ્રારંભ...

એપલ ડિવાઇસિસ ઉપર સ્પેશિયલ ઑફર્સ, આકર્ષક EMI ઓપ્શન અને...

આ નવરાત્રિએ ICICI લાઇફ ઇન્શ્યોરન્સે નાણાકીય વર્ષ 2026-27ના અંત...

મુંબઈ, 15 ઓક્ટોબર, 2026 : નવરાત્રિના પાવન પર્વ પર...

એમ્વીની પ્રથમ છ મહિનાની આવક 45 ટકા વધીને રૂ....

બેંગાલુરુ, 15 ઓક્ટોબર, 2026: એમ્વી ફોટોવોલ્ટેઇક પાવર લિમિટેડે (NSE:...

ગુજરાતમાં ‘સરકારી સેવાઓ આપના દ્વારે’ અંતર્ગત ‘ડાક ચૌપાલ માટે...

નાણાકીય સમાવેશ, ડિજિટલ ઇન્ડિયા અને અંત્યોદયમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી...

નર્મદાના કેવડિયા ખાતે ભાજપ આદિજાતિ મોરચાની પ્રદેશ કક્ષાની મહત્વપૂર્ણ...

ગાંધીનગર સહિતની પેટાચૂંટણીઓમાં ભાજપને મળેલા પરિણામો પક્ષ પ્રત્યેના જનવિશ્વાસને...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here