Saturday, March 7, 2026
HomeEntertainmentBollywoodસ્ટાર શર્મિન સહગલ કાર્તિક આર્યનથી ખુબ પ્રભાવિત છે

સ્ટાર શર્મિન સહગલ કાર્તિક આર્યનથી ખુબ પ્રભાવિત છે

Date:

spot_img

Related stories

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...
spot_img

મુંબઇ,તા. ૧૦
હાલના દિવસોમાં તો કાર્તિક આર્યન વધારે લાઇમલાઇટમાં દેખાય છે. આના માટે તેની ફિલ્મો નહીં બલ્કે તેની પર્સનલ લાઇફ જવાબદાર છે. કાર્તિક આર્યન હાલમાં કોઇની સાથે રિલેશનશીપમાં નથી. જા કે તેના પર બોલિવુડની કેટલીક ઉભરતી સ્ટાર ફિદા છે. જેમાં સારા અલી અને અનન્યા પાડે સામેલ છે. હવે કાર્તિકને પસંદ કરનારમાં શર્મિન સહગલ પણ સામેલ થઇ ગઇ છે. સારા અને અનન્યા દ્વારા ક્રશ દર્શાવવામાં આવ્યા બાદ હવે સહગલ પણ પ્રભાવિત હોવાના હેવાલ મળ્યા છે. મલાલ ફિલ્મ મારફતે તે હાલમાં જ ડેબ્યુ કરી ગઇ હતી. તેનુ કહેવુ છે કે તેને આર્યન પસંદ છે. તે કાર્તિકની સાથે કોફી ડેટ પર જવા માટે ઇચ્છુક છે. કાર્તિકને સારી રીતે સમજવાની તેની ઇચ્છા રહેલી છે. કાર્તિક આર્યન હાલમાં બે ફિલ્મમાં કામ કરી રહ્યો છે. જેમાં પતિ પત્ન ઔર વો અને લવ આજ કલનો સમાવેશ થાય છે. એક ફિલ્મમાં તે અનન્યા સાથે અને અન્ય ફિલ્મમાં સારા સાથે નજરે પડનાર છે. શાર્મિને કહ્યુ છે કે ફિલ્મો માટે ગ્લેમર દેખાવવા માટેની બાબત ખરાબ નથી પરંતુ જેન્ડરના આધાર પર માપદંડ નક્કી કરવાની બાબત પણ ખોટી નથી. તેનુ કહેવુ છે કે યુવક યુવતિ વચ્ચે અંતર કરવાની બાબત સારી નથી. અમારાથી હમેંશા એવી અપેક્ષા રાખવામાં આવે છે કે અમને વિનમ્ર રહેવાની જરૂર હોય છે. તેનુ કહેવુ છે કે માત્ર જેન્ડરના આધાર પર યોગ્ય અને અયોગ્ય ઠેરવી દેવાની બાબત યોગ્ય નથી. હાલમાં ઓન સ્ક્રીન ન્યુડ સીન કરવાનો ઇન્કાર કરીને શાર્મિને એક નવી ચર્ચા જગાવી દીધી છે. સહગલે એમ પણ કહ્યુ છે કે તે એક અભિનેત્રી તરીકે હજુ ઘણુ બધુ કામ કરવા માટે ઇચ્છુક છે. તે પોતાને કોઇ એક રોલ સુધી મર્યાદિત કરી દેવા માટે તૈયાર નથી.

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here