Monday, October 5, 2026
HomeGujaratજામનગરમાં ચૂંટણી પહેલા જ લાગ્યા કોંગ્રેસના બહિષ્કારના બેનર

જામનગરમાં ચૂંટણી પહેલા જ લાગ્યા કોંગ્રેસના બહિષ્કારના બેનર

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

કોંગ્રેસે આ વોર્ડ માટે 3 નામોની પેનલ જાહેર કરી છે, પરંતુ તેમાં પૂર્વ કોર્પોરેટર અને હાલ જેલમાં બંધ અલ્તાફ ખફીનું નામ ન હોવાથી અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે.

મનગર મહાનગરપાલિકાની ચૂંટણીનો જંગ જામ્યો છે, ત્યારે શહેરનો સૌથી સંવેદનશીલ ગણાતો વોર્ડ નંબર-12 ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. કાલાવડ નાકા બહાર પટણી જમાતના હોદ્દેદારોના ફોટા સાથે ‘કોંગ્રેસનો બહિષ્કાર’ કરતા બેનરો લાગતા રાજકીય ગરમાવો આવી ગયો છે.વોર્ડ નંબર-12માં વર્ષ 2021માં કોંગ્રેસની પેનલ વિજેતા બની હતી, પરંતુ આંતરિક વિખવાદ અને ગેરશિસ્તના કારણે સમીકરણો બદલાયા છે. કોંગ્રેસમાંથી સસ્પેન્ડ થયેલા અસલમ ખીલજી અને ફેબીદાબેન જુણેજા તેમજ રાજીનામું આપનાર જૈનબબેન ખફી ‘આપ’ માં જોડાતા જંગ ત્રિપાંખિયો બન્યો છે. હવે પટણી જમાત દ્વારા ખુલ્લેઆમ કોંગ્રેસના વિરોધનું એલાન કરવામાં આવતા કોંગ્રેસ માટે કપરા ચઢાણ સાબિત થઈ શકે છે.અલ્તાફ ખફી જેલમાંથી ચૂંટણી લડશે તેવી ચર્ચાઓ હતી, પરંતુ કોર્ટે જામીન ફગાવી દેતા અને પક્ષે નામ જાહેર ન કરતા તેમની બાદબાકી થઈ હોવાનું મનાય છે.અસલમ ખીલજી ગેંગ સામે હત્યાના પ્રયાસ, ખંડણી, લેન્ડ ગ્રેબિંગ અને આર્મ્સ એક્ટ હેઠળ 21 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. વિસ્તારમાં મારામારી અને ફાયરિંગની ઘટનાઓ બાદ ‘ગુજસીટોક’ જેવા ગંભીર ગુનાઓ દાખલ થતા સામાન્ય નાગરિક કે શિક્ષિત ઉમેદવાર ચૂંટણી લડતા ડરી રહ્યો છે. તો ભાજપને આ વોર્ડમાં ઉમેદવારો શોધવા ફાંફા પડી રહ્યા છે, જ્યારે આમ આદમી પાર્ટીએ ખીલજી અને ખફી પરિવારના જોરે મેદાન મારવા કમર કસી છે.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here