Wednesday, August 5, 2026
Homenationalદેશમાં મોનસુન સક્રિય : અનેક રાજ્યમાં જારદાર વરસાદ થશે

દેશમાં મોનસુન સક્રિય : અનેક રાજ્યમાં જારદાર વરસાદ થશે

Date:

Related stories

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

નવી દિલ્હી,તા. ૧૦
દક્ષિણપશ્ચિમ મોનસુન સમગ્ર દેશમાં પહોંચી ગયુ છે. કેટલાક વિસ્તાર જ હવે બાકી રહ્યા છે. હવામાન વિભાગે કહ્યુ છે કે દેશભરમાં મોનસુન સક્રિય થઇ ગયુ છે. ૧૨મી જુલાઇ સુધી રાજસ્થાન સહિત કેટલાક રાજ્યોમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. આને લઇને તંત્ર સંપૂર્ણ સાવધાન છે. ઉત્તરાખંડમાં ૧૧મી જુલાઇના દિવસથી ભારે વરસાદ પડવાની ચેતવણી જારી કરવામાં આવી છે. આ વખતે સામાન્ય કરતા જલ્દીથી મોનસુન સક્રિય થયુ છે. ઉત્તર પશ્ચિમ ભારતમાં મોનસુનની એન્ટ્રી થઇ હતી. ઉત્તર પશ્ચિમ ભારતમાં ભારે વરસાદ થઇ રહ્યો છે. જે મોનસુનના આગમન કરતા પહેલા રહેતા મદદગાર છે. વેસ્ટર્ન ડિસ્ટરબન્સ હવામાન સાથે સંબંધિત એક ઘટના તરીકે છે. જેના કારણે દેશના ઉત્તરી હિસ્માં ભારે વરસાદ થયો છે. જાણકાર લોકોનુ કહેવુ છે કે રાજસ્થાન અને ગુજરાતના કેટલાક ભાગો ભારે વરસાદ થઇ રહ્યો છે. આગામી બે દિવસમાં આ ક્ષેત્રોમાં પણ ભારે વરસાદ પડશે. જુન મહિનામાં ઓછો વરસાદ રહ્યા બાદ જુલાઇ અને ઓગષ્ટમાં સામાન્ય અને સારો વરસાદ થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. મોનસુનને લઇને તમામ લોકો ખુશ છે. સરકાર પણ સારા વરસાદની અપેક્ષા રાખે છે. દેશના અર્થતંત્ર માટે પણ મોનસુન ઉપયોગી સાબિત થાય છે.

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here