Thursday, October 8, 2026
HomeAhmedabadકેસર કેરી મહોત્સવ2026: અમદાવાદમાં ગીરની કેસર કેરીનું થયું આગમન

કેસર કેરી મહોત્સવ2026: અમદાવાદમાં ગીરની કેસર કેરીનું થયું આગમન

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

અમદાવાદ ના ગુરુકુળ રોડ પર ખેડૂત દ્વારા કેસર કેરી સીધું વેચાણ

અમદાવાદમાં અહીં કેરીનો ખજાનો હાલમાં જિલ્લા પંચાયત સિડ ફામ ખાતે, સ્વામિનારાયણ મંદિર પાસે, ગુરુકુળ રોડ, મેટ્રો સ્ટેશનની બાજુમાં કેસર કેરી મહોત્સવ 2026નું ખાસ આયોજન કરવામાં આવ્યું છે. આજે ખેડૂત દ્વારા મહોત્સવનું અનાવરણ કરવામાં આવ્યું જે બે મહિના સુધી ચાલશે. આ મહોત્સવમા ૬૦ જેટલા સ્ટોલ છે. ખેડૂતો દ્વારા સીધુ વેચાણ તલાલા ગીરની મીઠી મધ જેવી ફાર્મ ફ્રેશ કેરીનુંવેચાણ કરવામાં આવશે. અહીં કેવી, કેટલા પ્રકારની કેરી મળે છે અને શું કિંમત છે તેના માટેની વિશેષ માહિતી આ ઉપરાંત કેસર કેરીને કેવી રીતે ઓળખી શકાય તેની માહિતી પણ ખેડૂતો દ્વારા મળશે. ૨૦૦ ખેડૂતોનો લાગ્યો કેસર કેરીના વેપાર અર્થે અમદાવાદમાં આવ્યા. ગુજરાતનુ ગૌરવ સમાનએ ગીરની કેસર કેરી અમદાવાદ અને બીજા અન્ય શહેરો સુધી પહોંચે એ માટે સરકાર અને ખેડુતનો સામુહિક પ્રયાસ છે. ખેડૂતોને સીધું વેચાણ થાય એ માટે યોજાય છે કેરી મહોત્સવ

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here