Tuesday, August 18, 2026
HomeAhmedabadરાજેશ પાવર સર્વિસીસ લિમિટેડે ઉત્કૃષ્ટ અમલીકરણ દ્વારા નાણાંકીય વર્ષ 2026ના મજબૂત પરિણામો...

રાજેશ પાવર સર્વિસીસ લિમિટેડે ઉત્કૃષ્ટ અમલીકરણ દ્વારા નાણાંકીય વર્ષ 2026ના મજબૂત પરિણામો રજૂ કર્યા

Date:

Related stories

સ્ટાર એર દ્વારા અમદાવાદ-મુંદ્રા સીધી ફ્લાઈટ શરૂ, ગુજરાત માટે...

18 ઓગસ્ટ 2026: ભારતના પ્રાદેશિક ઉડ્ડયન ક્ષેત્રે એક મોટા...

હેક્સાવેરે સમગ્ર એસ્ટેટમાં અવરોધો દૂર કરીને કંપનીઓને ‘ઇન્ફિનિટ મોમેન્ટમ’...

સંસ્થાઓ જ્યાં છે ત્યાંથી તેમના ‘નોર્થ સ્ટાર’ લક્ષ્ય સુધી...

નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં DevXએ નફાકારકતા સાથે...

મુખ્ય કામગીરી ચોખ્ખો નફો (PAT) વાર્ષિક ધોરણે 15 ગણો વધ્યો,...

મહિન્દ્રા રેસિંગે લંડન ડબલ પોડિયમ સાથે ફોર્મ્યુલા E ટીમ્સ...

લંડન, યુનાઇટેડ કિંગડમ, 18 ઓગસ્ટ 2026: મહિન્દ્રા રેસિંગે ExCeL...

રામનામ જ પરમ વિશ્રામનો આધાર છે! એ ઘોષિત કરનાર...

સદગુરુ કૃપા હી કેવલમ. તુલસીપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. રામનામ જ...

વંદે માતરમ ગાનને વચ્ચે રોકવાનું કહીને સોનિયા ગાંધીએ તેનું...

વોટબેંકની રાજનીતિને કારણે કોંગ્રેસે વંદે માતરમને ભુલાવી દીધું, મોદીજીએ...

ઇન્ટિગ્રેટેડ ટર્નકી ઇપીસી કંપની રાજેશ પાવર સર્વિસીસ લિમિટેડે (RAJESH) (BSE: 544291, ISIN: INE0VN801010) 31 માર્ચ, 2026ના રોજ પૂરા થતા સમગ્ર વર્ષ અને બીજા અર્ધવાર્ષિક ગાળા માટેના નાણાંકીય પરિણામો જાહેર કર્યા છે અને નોંધપાત્ર વૃદ્ધિ તથા ઓપરેશનલ ઉત્કૃષ્ટતા દર્શાવી છે.નાણાંકીય વર્ષ 2026ના બીજા અર્ધવાર્ષિક ગાળાના પરિણામો અંગે કંપનીના મેનેજિંગ ડિરેક્ટર કુરાંગ પંચાલે જણાવ્યું હતું કે, નાણાંકીય વર્ષ 2026 રાજેશ પાવર સર્વિસીસ માટે સીમાચિહ્નરૂપ વર્ષ રહ્યું છે, જેમાં સમયસર પ્રોજેક્ટ અમલીકરણ, કાર્યક્ષમ કામગીરી અને સારી રીતે વૈવિધ્યપૂર્ણ ઓર્ડર બુકના આધારે આવક અને નફાકારકતામાં મજબૂત વૃદ્ધિ નોંધાઈ છે. આવક વાર્ષિક ધોરણે 52 ટકા વધીને રૂ. 1,628 કરોડ થઈ છે જ્યારે એબિટા અને ચોખ્ખા નફામાં અનુક્રમે 59 ટકા તથા 48 ટકાનો વધારો નોંધાયો છે. ભારતના પાવર ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન સેક્ટરમાં મજબૂત પોલિસી વિઝિબિલિટીના પગલે અમે અમારી વૃદ્ધિની ગતિને જાળવી રાખવા માટે સક્ષમ છીએ. ટ્રાન્સમિશન, ડિસ્ટ્રીબ્યુશન અને એનર્જી સ્ટોરેજ જેવા ઊભરતા ક્ષેત્રોમાં અમારી વધતી ક્ષમતાઓ લાંબા ગાળાની વૃદ્ધિ માટે મજબૂત આધાર પૂરો પાડે છે.
 
સ્ટાર એર દ્વારા અમદાવાદ-મુંદ્રા સીધી ફ્લાઈટ શરૂ, ગુજરાત માટે...

18 ઓગસ્ટ 2026: ભારતના પ્રાદેશિક ઉડ્ડયન ક્ષેત્રે એક મોટા...

હેક્સાવેરે સમગ્ર એસ્ટેટમાં અવરોધો દૂર કરીને કંપનીઓને ‘ઇન્ફિનિટ મોમેન્ટમ’...

સંસ્થાઓ જ્યાં છે ત્યાંથી તેમના ‘નોર્થ સ્ટાર’ લક્ષ્ય સુધી...

નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં DevXએ નફાકારકતા સાથે...

મુખ્ય કામગીરી ચોખ્ખો નફો (PAT) વાર્ષિક ધોરણે 15 ગણો વધ્યો,...

મહિન્દ્રા રેસિંગે લંડન ડબલ પોડિયમ સાથે ફોર્મ્યુલા E ટીમ્સ...

લંડન, યુનાઇટેડ કિંગડમ, 18 ઓગસ્ટ 2026: મહિન્દ્રા રેસિંગે ExCeL...

રામનામ જ પરમ વિશ્રામનો આધાર છે! એ ઘોષિત કરનાર...

સદગુરુ કૃપા હી કેવલમ. તુલસીપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. રામનામ જ...

વંદે માતરમ ગાનને વચ્ચે રોકવાનું કહીને સોનિયા ગાંધીએ તેનું...

વોટબેંકની રાજનીતિને કારણે કોંગ્રેસે વંદે માતરમને ભુલાવી દીધું, મોદીજીએ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here