Friday, June 5, 2026
HomeEntertainmentBollywoodફિલ્મ ‘ધરપકડ’નું પાવરફુલ રેપ સોન્ગ ‘છળકપટની ધરપકડ’ થયું રિલીઝ

ફિલ્મ ‘ધરપકડ’નું પાવરફુલ રેપ સોન્ગ ‘છળકપટની ધરપકડ’ થયું રિલીઝ

Date:

Related stories

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

અમદાવાદ: ભારતની પ્રથમ ‘ડિજિટલ અરેસ્ટ’ સ્કેમ પર આધારિત ગુજરાતી ફિલ્મ ‘ધરપકડ’ તેની અનોખી વાર્તાને કારણે અત્યારે સમગ્ર ગુજરાતમાં ચર્ચાનું કેન્દ્ર બની છે. મલ્હાર ઠાકર અને શ્રુહદ ગોસ્વામી સ્ટારર આ ફિલ્મનું નવું આકર્ષણ એટલે કે ફિલ્મનું ટાઇટલ ટ્રેક જેવું પાવરફુલ રેપ સોન્ગ ‘છળકપટની ધરપકડ’ આજે સત્તાવાર રીતે રિલીઝ કરવામાં આવ્યું છે.
આ સોન્ગ ‘રેપ’ સ્ટાઈલમાં તૈયાર કરવામાં આવ્યું છે, જે સાયબર ગુનાની દુનિયાના અંધકાર અને તેનાથી થતી લાચારીને અત્યંત પ્રભાવશાળી રીતે રજૂ કરે છે. સોન્ગના ગાયક અને ગીતકાર આર્યન સૌરવ છે, જેમણે પોતાના ધારદાર શબ્દોથી ડિજિટલ યુગમાં છુપાયેલા ગુનેગારોનો પર્દાફાશ કર્યો છે. ગીતનું સંગીત જપજી દ્વારા કમ્પોઝ કરવામાં આવ્યું છે, જેમાં એડિશનલ વોકલ્સ તરીકે જપજી, ધ ઇન્ડિયન કોરલ એન્સેમ્બલ અને પ્રતિકાનો સમાવેશ થાય છે.
‘છળકપટની ધરપકડ’ ગીત માત્ર મનોરંજન નથી પરંતુ એક સામાજિક જાગૃતિનું માધ્યમ છે. જે રીતે ટેકનોલોજીના નામે લોકોના ડેટા ચોરી કરીને તેમને ‘ડિજિટલ અરેસ્ટ’ના નામે લૂંટવામાં આવે છે, તે સમગ્ર પ્રક્રિયાને આ ગીતના લિરિક્સમાં વણી લેવામાં આવી છે. સોન્ગના બીટ અને મ્યુઝિક ફિલ્મના ક્રાઈમ થ્રિલર માહોલને વધુ સચોટ બનાવે છે.
ઇન્દિરા મોશન પિક્ચર્સ અને નવેમ્બર ફિલ્મ્સ દ્વારા પ્રસ્તુત આ ફિલ્મમાં મલ્હાર ઠાકર, શ્રુહદ ગોસ્વામી અને પ્રશાંત બારોટ જેવા કલાકારો મુખ્ય ભૂમિકામાં છે. દિગ્દર્શક અનિશ શાહે આ ફિલ્મ દ્વારા દરેક સ્માર્ટફોન યુઝરને એક મહત્વની ચેતવણી આપી છે કે ઇન્ટરનેટ એક માયાવી જાળછે.
ફિલ્મ ‘ધરપકડ’ આગામી 15 મે, 2026 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. અત્યારે આ નવું સોન્ગ ‘છળકપટની ધરપકડ’ સોશિયલ મીડિયા અને મ્યુઝિક પ્લેટફોર્મ પર ધૂમ મચાવી રહ્યું છે.

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here