Friday, June 5, 2026
HomeMumbaiએચડીબી ફાઇનાન્શિયલ સર્વિસેસ લિમિટેડે શ્રી નટરાજન શ્રીનિવાસનની નવા નોન-એક્ઝિક્યુટિવ ચેરમેન અને બોર્ડ...

એચડીબી ફાઇનાન્શિયલ સર્વિસેસ લિમિટેડે શ્રી નટરાજન શ્રીનિવાસનની નવા નોન-એક્ઝિક્યુટિવ ચેરમેન અને બોર્ડ સભ્ય તરીકે નિમણૂકની જાહેરાત કરી

Date:

Related stories

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

એચડીબી ફાઇનાન્શિયલ સર્વિસેસ લિમિટેડના બોર્ડ ઑફ ડિરેક્ટર્સે આજે યોજાયેલી બેઠકમાં શ્રી નટરાજન શ્રીનિવાસનની ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર અને બોર્ડના નોન-એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે નિમણૂક કરી છે. કંપની તેના લાંબા ગાળાના વિકાસ વ્યૂહને આગળ વધારતી અને પોતાના કાર્યક્ષેત્રનો વ્યાપ વિસ્તૃત કરતી આ મહત્વપૂર્ણ તબક્કે આ નિમણૂક કરવામાં આવી છે.

શ્રી નટરાજન શ્રીનિવાસન એક પ્રતિષ્ઠિત કોર્પોરેટ નેતા છે અને તેમને નાણાકીય વ્યવસ્થાપન, વ્યૂહરચના તથા વિશાળ પાયાના બિઝનેસ ટ્રાન્સફોર્મેશન ક્ષેત્રે 40 વર્ષથી વધુનો અનુભવ છે. તેઓ ક્વોલિફાઇડ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ તથા કંપની સેક્રેટરી છે. તેમણે પોતાના કારકિર્દીના મહત્વપૂર્ણ વર્ષો ભારતના અગ્રણી ઔદ્યોગિક સમૂહોમાંના એક એવા મુરુગપ્પા ગ્રુપમાં વરિષ્ઠ નેતૃત્વ ભૂમિકાઓમાં વિતાવ્યા છે.

મુખ્ય કારકિર્દી ઉપલબ્ધિઓ:

• ચોલામંડલમ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ફાઇનાન્સ કંપની લિમિટેડ: એક્ઝિક્યુટિવ વાઇસ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે સેવા આપી, જ્યાં તેમણે ફાઇનાન્શિયલ સર્વિસેસ વ્યવસાયને માર્કેટ લીડર તરીકે વિકસાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી.

• સીજી પાવર એન્ડ ઇન્ડસ્ટ્રિયલ સોલ્યુશન્સ લિમિટેડ: મેનેજિંગ ડિરેક્ટર અને સીઇઓ તરીકે સેવા આપી, જ્યાં તેમણે કંપનીના જટિલ ટર્નઅરાઉન્ડ અને વ્યૂહાત્મક પુનઃસ્થાપનનું સફળ નેતૃત્વ કર્યું.

પોતાની નિમણૂક અંગે પ્રતિભાવ આપતા શ્રી નટરાજન શ્રીનિવાસને જણાવ્યું:

“સંસ્થાની યાત્રાના આ મહત્વપૂર્ણ તબક્કે આ જવાબદારી સંભાળવી મારા માટે ગૌરવની બાબત છે. વર્ષો દરમિયાન, એચડીબી ફાઇનાન્શિયલ સર્વિસેસે મજબૂત ગવર્નન્સ, નાણાકીય શિસ્ત અને ગ્રાહક કેન્દ્રિત અભિગમ પર આધારિત એક સશક્ત પાયો ઉભો કર્યો છે. અનુભવી નેતૃત્વ ટીમના સહકાર સાથે, અમે ઉચ્ચ સ્તરના ઇન્ટિગ્રિટી અને શ્રેષ્ઠતાના ધોરણોને જાળવી રાખતાં તમામ સ્ટેકહોલ્ડર્સ માટે લાંબા ગાળાનું મૂલ્ય સર્જવા માટે સક્ષમ સ્થિતિમાં છીએ.”

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here