Friday, June 5, 2026
HomeAhmedabadઅમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનનો ફર્સ્ટ લુક જાહેર, વિક્રોલીમાં બનશે ભારતની પહેલી અંડરસી ટનલ

અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનનો ફર્સ્ટ લુક જાહેર, વિક્રોલીમાં બનશે ભારતની પહેલી અંડરસી ટનલ

Date:

Related stories

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

જે સત્તાવાર રીતે 15મી ઑગસ્ટ, 2027ના રોજ લોન્ચ કરવામાં આવે તેવી શક્યતા છે.અત્યારે ટ્રેન કે બસમાં જે મુસાફરી માટે કલાકોના કલાકો બગાડવા પડે છે, તે અંતર બુલેટ ટ્રેન માત્ર આશરે 2 કલાકમાં કાપી નાખશે.

મુંબઈ અને અમદાવાદ વચ્ચે દોડનારી ભારતની હાઇ-સ્પીડ બુલેટ ટ્રેનનો ફર્સ્ટ લુક સત્તાવાર રીતે જાહેર કરી દેવામાં આવ્યો છે. રેલવે મંત્રાલયે આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટની એક ઝલક દુનિયા સમક્ષ મૂકી છે. નવી દિલ્હીમાં આવેલી રેલવે મંત્રાલયની બિલ્ડિંગના ગેટ નંબર 4 પર આ હાઇ-સ્પીડ ટ્રેન સેટનો એક ફોટો પ્રદર્શિત કરવામાં આવ્યો છે. આ ડિસ્પ્લેમાં ટ્રેનની અત્યંત આધુનિક એરોડાયનેમિક ડિઝાઇન સ્પષ્ટપણે જોઈ શકાય છે. બુલેટ ટ્રેન આ આખા રૂટ પર કુલ 12 સ્ટેશનો પર ઊભી રહેશે: મુંબઈ (બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ), થાણે, વિરાર, બોઇસર, વાપી, બિલીમોરા, સુરત, ભરુચ, વડોદરા, આણંદ / નડિયાદ, અમદાવાદ, સાબરમતી. 

ભારતમાં પહેલી ટનલ જે સમુદ્રની અંદર હશે

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ હાલમાં જ મુંબઈના પૂર્વીય ઉપનગર વિક્રોલી ખાતે ટનલ બનાવવા માટે દેશનું પહેલું ટનલ બોરિંગ મશીન ‘કટરહેડ’ જમીનની અંદર ઉતારી દેવામાં આવ્યું છે. 13.6 મીટર વ્યાસ ધરાવતું આ વિશાળ કટરહેડ આશરે 350 ટન વજન ધરાવે છે. મુંબઈમાં કુલ 21 કિલોમીટર લાંબી ટનલ બનાવવામાં આવશે જેમાં થાણે ક્રિકની નીચે 7 કિલોમીટર લાંબી દેશની પહેલી અંડર સી ટનલ(સમુદ્રની અંદર) બનાવવામાં આવશે. 

હાલમાં જ રેલવે મંત્રીએ આપી હતી અપડેટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સપ્ટેમ્બર 2017માં અમદાવાદના સાબરમતી ખાતે મેગા પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. હાલમાં જ ગુજરાતની મુલાકાતે આવેલા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, પ્રોજેક્ટનું કામ ખાસ કરીને ગુજરાતમાં ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે. વાયર ડક્ટ ઇન્સ્ટોલેશન અને ગર્ડર પ્લેસમેન્ટ જેવા મોટા કામો પૂર્ણ થઈ ગયા છે. અત્યારે ટ્રેક બિછાવવાનું અને ઈલેક્ટ્રિકલ વાયરિંગનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે.

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here