
અમદાવાદ:૧લીજુલાઈથીશરૂથતારોટરીનાનવાવર્ષનાપ્રારંભેરોટરીક્લબઓફઅમદાવાદવેસ્ટદ્વારાએકપ્રશંસનીયસામાજિકકાર્યનુંઆયોજનકરવામાંઆવ્યુંહતું. ક્લબનાસભ્યોએભેગામળીનેઆર્થિકરીતેનબળાઅનેવંચિતવર્ગનાબાળકોમાટે “સ્કૂલચલેહમ” પ્રોજેક્ટઅંતર્ગતસુંદરસ્કૂલબેગઅનેગરમનાસ્તાનુંવિતરણકર્યુંહતું.
આસમગ્રસેવાયજ્ઞસિંધુભવનરોડનજીકઆવેલીરાજીવઆવાસયોજનાખાતેયોજવામાંઆવ્યોહતો. જેમાંઆવાસનાશાળાએજતાબાળકોતેમજથલતેજવિસ્તારનાજરૂરિયાતમંદબાળકોનેનવીનસ્કૂલબેગઅર્પણકરવામાંઆવીહતી. આપ્રસંગેરોટરીક્લબનાસભ્યોએબાળકોનેભણતરનુંમહત્વસમજાવી, નિયમિતશાળાએજવાઅનેઉચ્ચઅભ્યાસકરવામાટેપ્રોત્સાહિતકર્યાહતા.
આતકેક્લબનાનવનિયુક્તપ્રેસિડેન્ટરોટે. નીરવજોશીએજણાવ્યુંહતુંકે, “મોટાભાગેઆર્થિકપરિસ્થિતિનબળીહોવાનેકારણેઆવર્ગનાબાળકોશાળાએજવાનેબદલેનાનીઉંમરેકચરોવીણવાકેઅન્યમજૂરીકામમાંજોડાઈજતાહોયછેઅનેશિક્ષણથીવંચિતરહેછે. રોટરીક્લબઆવીઅસમાનતાદૂરકરવાઅનેઆબાળકોનેભણવામાટેયોગ્યસાધનોમળીરહેતેમાટેઅન્યસંસ્થાઓસાથેમળીનેસતતપ્રયત્નશીલરહેશે.”
કાર્યક્રમમાંવિશેષઅતિથિતરીકેરોટરીડિસ્ટ્રિક્ટ3055નાઝોનસિક્સનાઆસિસ્ટન્ટગવર્નરરોટે. જતીન્દરકૌરભલ્લાઉપસ્થિતરહ્યાહતા. તેઓલાંબાસમયથીગરીબકિશોરોગેરમાર્ગેનદોરવાયઅનેવ્યસનોથીમુક્તરહેતેમાટેસક્રિયપણેકાર્યકરીરહ્યાછે.
આપ્રોજેક્ટનેસફળબનાવવામાંરોટરીક્લબઓફઅમદાવાદવેસ્ટનાપબ્લિકઈમેજડાયરેક્ટરરોટે. વિકાસઠક્કરેમુખ્યભૂમિકાભજવીહતી. આઉપરાંતરોટે. ભાનુગુપ્તા, રોટે. મનુથાપર, રોટે. સી.એઅલ્કેશપટેલ, રોટે. સંજયતિવારી, રોટે. રાકેશભાર્ગવ, શ્રીમતીરાખીતિવારીઅનેશ્રીમતીતૃપ્તિજોશીસહિતનાસભ્યોએહાજરરહીકાર્યક્રમદીપાવ્યોહતો.
નવીબેગઅનેનાસ્તોમેળવીનેખુશખુશાલથયેલાબાળકોએરોટરીક્લબનોઆભારમાન્યોહતોઅનેભવિષ્યમાંખૂબદિલદઈનેભણવાનીખાતરીઆપીહતી.
