એપલ ડિવાઇસિસ ઉપર સ્પેશિયલ ઑફર્સ, આકર્ષક EMI ઓપ્શન અને ફેસ્ટિવ શોપિંગ એક્સપિરિયન્સ માટે કેટેગરી-સ્પેસિફિક ડીલ્સનો ઉમેરો ગ્રાહકો વધારાના બેન્ક, NBFC અને એક્સચેન્જ બેનિફિટ સાથે સમગ્ર ઇલેક્ટ્રોનિક્સ અને હોમ એપ્લાયન્સિસ પર ફેસ્ટિવ સેવિંગ્સનો લાભ ઉઠાવી શકે છે.રાષ્ટ્રીય, 15 ઓક્ટોબર 2026: ટાટા ગ્રૂપનું ઓમ્ની-ચેનલ ઇલેક્ટ્રોનિક્સ રિટેઇલર ક્રોમા શ્રેણીબદ્ધ ઇલેક્ટ્રોનિક્સ અને હોમ એપ્લાયન્સિસ પર તેના એન્યુઅલ ફેસ્ટિવ કેમ્પેઇન સાથે ફેસ્ટિવલ ઓફ ડ્રીમ્સ લઇને પરત ફર્યું છે. ગ્રાહકો પસંદગીના એપ્લાયન્સિસ ઉપર 35% સુધીની છૂટ*,બેન્ક અને NBFC ઑફર્સ દ્વારા ₹45,000 સુધી કૅશબેક* અને ₹20,000* સુધીના એક્સચેન્જ બોનસનો લાભ ઉઠાવી શકે છે, જે તહેવારોની ઉજવણી પહેલાં તેમના હોમ અને પર્સનલ ડિવાઇસિસને અપગ્રેડ કરવાનો શાનદાર અવસર રજૂ કરે છે.

સમગ્ર ક્રોમા સ્ટોર ખાતે ઉપલબ્ધ આ કેમ્પેઇન ગ્રાહકોને તેમની મોટાભાગની તહેવારોની ખરીદી યાદગાર બનાવવા માટે પ્રોડક્ટ-સ્પેસિફિક ડિસ્કાઉન્ટ, EMI ઓપ્શન, એક્સચેન્જ બેનિફિટ્સ અને એડિશનલ ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ કરાવે છે. આ ઑફર્સ લાગુ પડતાં નિયમો અને શરતોને આધીન 31મી ઓક્ટોબર, 2026 સુધી માન્ય છે.એપલ ડિવાઇસિસ ઉપર સ્પેશિયલ ઑફર્સઃક્રોમા એપલના ચાહકો માટે ભારતની પ્રિમિયર ડેસ્ટિનેશન બની ગયું છે, જે હાઇ-વેલ્યુ એક્સચેન્જ અને બેન્ક કૅશબેક ઓપ્શન ઉપલબ્ધ કરાવે છે. તેની કેટલીક હાઇલાઇટ્સ નીચે મુજબ છેઃiPhone 17: એલિજિબલ એક્સચેન્જ અને કૅશબેક બેનિફિટ્સ સાથે ઇફેક્ટિવ પ્રાઇસ ₹58,990થી શરૂ થાય છે.iPhone 17 Pro: એલિજિબલ એક્સચેન્જ અને કૅશબેક બેનિફિટ્સ સાથે ઇફેક્ટિવ પ્રાઇસ ₹94,490થી શરૂ થાય છે.iPhone 17 Pro Max: એલિજિબલ એક્સચેન્જ અને કૅશબેક બેનિફિટ્સ સાથે ઇફેક્ટિવ પ્રાઇસ ₹1,07,990થી શરૂ થાય છે.MacBook Air M5: લાગુ પડતાં સ્ટુડન્ટ/ટીચર પ્રાઇસિંગ, એલિજિબ એક્સચેન્જ અને બેન્ક કૅશબેક બેનિફિટ્સ સાથે ઇફેક્ટિવ પ્રાઇસ ₹1,01,910થી શરૂ થાય છે.iPad 11th જનરેશનઃ લાગુ પડતી કૂપન – સ્ટોર ડિસ્કાઉન્ટ અને બેન્ક કૅશબેક બેનિફિટ્સ સાથે ઇફેક્ટિવ પ્રાઇસ ₹42,065થી શરૂ થાય છે.સિનેમેટિક હોમ એન્ટરટેઇનમેન્ટ અને લાર્જ એપ્લાયન્સિસઃબિગ સ્ક્રીન્સ અને સ્માર્ટ, એનર્જી એફિશિયન્ટ કમફર્ટ સાથે ફેસ્ટિવ ગેધરિંગ્સમાં પરિવર્તન લાવોઃ ટેલિવિઝન્સઃ LG 55- ઇંચ AI નેનો ₹41,990થી શરૂ સેમસંગ 65-ઇંચ 4K મિનિ LED TV ₹76,990થી શરૂ સોની 75-ઇંચ બ્રેવિયા 2 4K TV ₹1,19,900થી શરૂ કૂલિંગ એન્ડ કમ્ફર્ટઃ1.5-ટન ગોદરેજ ઇન્વર્ટર AC ₹28,990થી શરૂ(અથવા ₹2,416/માસથી શરૂ થતો ફ્લેક્સિબલ EMI) સિલિંગ ફનઃ અગ્રગણ્ય બ્રાન્ડ્સ ઉપર 5%ની છૂટ (એક ફેન), 10%ની છૂટ (બે ફેન) અને 15%ની છૂટ (ત્રણ ફેન) સાથે બન્ડલ ડિસ્કાઉન્ટ.હોમ એસેન્સિયલ્સઃLG 8k.g. ટોપ-લોડ વૉશિંગ મશીન ₹21,790થી શરૂ LG 288-લિટર ફ્રોસ્ટ-ફ્રી રેફ્રિજરેટર ₹35,491થી શરૂ (પસંદગીના સ્ટોર્સ પર).નેક્સ્ટ-જનરેશન કમ્પ્યુટિંગ, સ્માર્ટફોન અને ઑડિયોઃ હાઇ પરફોર્મન્સ લેપટોપઃ HP વિક્ટસ ગેમિંગ લેપટોપ (AMD Ryzen 7, 12GB RAM, 512GB SSD) ₹81,140થી શરૂ.સ્માર્ટફોનઃ માત્ર ₹1,599/માસથી શરૂ થતાં EMI પર લેટેસ્ટ એન્ડ્રોઇડ મોડલ મેળવી શકાય છે.ઑડિયો અને એન્ટરટેઇનમેન્ટઃ માર્શલ બ્લુટૂથ સ્પીકર્સ ઉપર 35% સુધીની છૂટ*; ₹2,000થી વધારાની કોઇપણ ખરીદી પર માત્ર ₹5,400માં ક્રોમા 120W સાઉન્ડબાર મેળવો. અદ્વિતીય ફેસ્ટિવ સેવિંગ્સનો અવસર ઝડપોઃતમામ ખરીદી ઉપર ગ્રાહકોને મેક્સિમમ સેવિંગ્સનો આનંદ પુરો પાડવા માટે ક્રોમા નીચે જણાવેલા લાભો રજૂ કરે છેઃહાઇ-વેલ્યુ કેસબેકઃ અગ્રગણ્ય ક્રેડિટ/ડેબિટ કાર્ડ્સ અને NBFC પાર્ટનર્સ સાથે ₹45,000 સુધીનું ઇન્સ્ટન્ટ કૅશબેક.એક્સચેન્જ બેનિફિટ્સઃ એલિજિબલ હોમ અને ડિજિટલ પ્રોડક્ટ્સ ઉપર ₹20,000* સુધી ગેરેન્ટિડ એક્સચેન્જ બોનસ જૂના ઇલેક્ટ્રોનિક્સ એક્સચેન્જ કરો.ટિઅર 2 અને ટિઅર 3 સ્ટોર બેનિફિટ્સઃ ટિઅર 2 અને ટિઅર 3 શહેરોમાં ખરીદી કરી રહેલા ગ્રાહકો ઉપલબ્ધ હોવાની શરતને આધીન સ્પેશિયલ ફ્રીબીઝ*નો લાભ પણ મેળવી શકે છે.આ ઑફર્સ જુદી-જુદી પ્રોડક્ટ્સ, પેમેન્ટ મેથડ, એક્સચેન્જ એલિજિબિલિટી અને સ્ટોરના લાભો સાથે તમામ પર્ચેજ વેલ્યુ અને પ્રોડક્ટ્સ કેટેગરી પર ગ્રાહકોને વધુ સુવિધા પુરી પાડવા માટે ડિઝાઇન કરવામાં આવી છે.બેસ્ટ ઑફર્સ મેળવવા માટે ગ્રાહકો croma.com અને TATA Neu એપ ઉપર તેમની સૌથી નજીકના ક્રોમા સ્ટોર પર ફેસ્ટિવલ ઓફ ડ્રીમ્સ ઑફર્સની માહિતી મેળવી શકે છે. ક્રોમાનો ઓમ્ની-ચેનલ શોપિંગ એક્સપિરિયન્સ ગ્રાહકોને માત્ર ઑનલાઇન પ્રોડક્ટ્સનું રિસર્ચ કરવા માટે જ નહીં પરંતુ ઇન-સ્ટોર એક્સપર્ટ આસિસ્ટન્ટ અને તેમની ખરીદીઓ માટે સુગમતાભર્યા વિકલ્પો પસંદ કરવાનો પણ લાભ પુરો પાડે છે.*આ ઑફર્સ ઉપલબ્ધતા, લાગુ પડતાં પાત્રતા માપદંડો અને લાગુ પડતા નિયમો અને શરતોને આધીન પસંદગીની પ્રોડક્ટ્સ, બ્રાન્ડ્સ અને કેટેગરી ઉપર લાગુ પડે છે. કિંમતો અને ઑફર્સ પ્રોડક્ટ્સ, સ્ટોર અને શહેર અનુસાર જુદા-જુદા હોઈ શકે છે. એપલ ઇફેક્ટિવ પ્રાઇસ ચોક્કસ ઑફર્સની ધારણા ઉપર આધારિત છે અને પાત્રતા, એક્સચેન્જ વેલ્યુ અને લાગુ પડતાં લાભો મુજબ અલગ હોઈ શકે છે. EMI રકમ લાગુ પડતાં સમયગાળા, પાત્રતા અને લોનની શરતોને આધીન છે. બેન્ક, NBFC, એક્સચેન્જ, બિલ બસ્ટર અને અન્ય પ્રમોશનલ લાભો તેમની સંબંધિત શરતોને આધીન છે. નિયમો અને શરતો લાગું.
