Tuesday, October 27, 2026
HomeGujaratAhmedabadસરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્મજયંતિએ એકતા નગરમાં ૫૫ ઈ-બસો સાથે હરિત પરિવહનને...

સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્મજયંતિએ એકતા નગરમાં ૫૫ ઈ-બસો સાથે હરિત પરિવહનને વેગ.

Date:

Related stories

GLS યુનિવર્સિટી દ્વારા GLSના શતાબ્દી વર્ષની ઉજવણીના 10મા સ્મૃતિ...

અમદાવાદ | ઑક્ટોબર 2026:જ્યારે સંગીત કરુણાની ભાષા બને છે,...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે પીવાના પાણીની ગુણવત્તા પરીક્ષણમાં 100%...

17થી 24 ઑક્ટોબર દરમિયાન કરવામાં આવેલા 500થી વધુ પરીક્ષણોનાં...

ડ્રગ્સ મુક્ત ભારતના સંકલ્પ સાથે ૧૪,૦૦૦ કિલોમીટરની મોટરસાઇકલ રેલીનું...

૪૫ રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો, કેન્દ્રીય દળો અને સંસ્થાઓના ૨૨૫...

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ‘મન કી બાત’ના ૧૩૯મા એપિસોડમાં ‘રન...

સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે દેશભરમાં યોજાશે ‘રન...

ભારતીય રેલવેની વૈકલ્પિક મુસાફરી વીમા યોજનાનો લાભ હવે પીઆરએસ...

27 ઑક્ટોબર, 2026થી સુવિધા લાગુ થશે; ડિજિટલ ચુકવણી અને...

શરદ પૂનમે આદિકવિ વાલ્મિકી જયંતિ પણ આવે છે, જે...

હમણાં જ શરદપૂર્ણિમા હતી, અને આપણે ત્યાં આ પર્વ...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વર્ષ ૨૦૨૧ના ‘દેશનું પ્રથમ ઈ-સિટી’ના વિઝનને સાકાર કરતી પર્યાવરણમિત્ર પહેલ.પ્રવાસીઓને નિઃશુલ્ક, સુવિધાસભર અને સ્માર્ટ પરિવહન સેવા .

પ્રવાસીઓને નિઃશુલ્ક, સુવિધાસભર અને સ્માર્ટ પરિવહન સેવા .રાજપીપલા તા 25,વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વર્ષ ૨૦૨૧ના ‘દેશનું પ્રથમ ઈ-સિટી’ના વિઝનને સાકાર કરતી પર્યાવરણમિત્ર પહેલ. વિશ્વપ્રસિદ્ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર સરોવર ડેમની મુલાકાતે આવતા પ્રવાસીઓ માટે એકતા નગરમાં ૫૫ ઈ-બસો દ્વારા નિઃશુલ્ક પરિવહન સેવા ઉપલબ્ધ બની છે. પર્યાવરણની જાળવણી સાથે પ્રવાસીઓને સુવિધાસભર મુસાફરીનો અનુભવ કરાવતી આ પહેલ એકતા નગરને હરિત પરિવહન અને ટકાઉ પર્યટનના મોડેલ તરીકે સ્થાપિત કરી રહી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ૫ જૂન, ૨૦૨૧ના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે એકતાનગરને દેશનું પ્રથમ ઈ-સિટી બનાવવાની દિશામાં કરેલી જાહેરાત આજે તબક્કાવાર અમલીકરણ સાથે સાકાર થઈ રહી છે.વડાપ્રધાનના પર્યાવરણમિત્ર વિકાસના વિઝનને અનુરૂપ સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તામંડળ દ્વારા એકતા નગરમાં પરિવહન વ્યવસ્થાને વધુ સ્વચ્છ, આધુનિક અને સુગમ બનાવવા ઈ-વાહનોનો ઉપયોગ વધારવામાં આવ્યો છે. કચેરીના ઉપયોગ માટે ઈ-કાર, પ્રવાસીઓની અવરજવર માટે ઈ-રિક્ષા અને ઈ-બસ જેવી સુવિધાઓ વિકસાવવામાં આવી છે. આ ક્રમમાં બે તબક્કામાં કુલ ૫૫ ઈ-બસો પ્રવાસીઓની સેવામાં મૂકવામાં આવી છે.

તસવીર :ભાવના ભાટી (અમદાવાદ)

GLS યુનિવર્સિટી દ્વારા GLSના શતાબ્દી વર્ષની ઉજવણીના 10મા સ્મૃતિ...

અમદાવાદ | ઑક્ટોબર 2026:જ્યારે સંગીત કરુણાની ભાષા બને છે,...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે પીવાના પાણીની ગુણવત્તા પરીક્ષણમાં 100%...

17થી 24 ઑક્ટોબર દરમિયાન કરવામાં આવેલા 500થી વધુ પરીક્ષણોનાં...

ડ્રગ્સ મુક્ત ભારતના સંકલ્પ સાથે ૧૪,૦૦૦ કિલોમીટરની મોટરસાઇકલ રેલીનું...

૪૫ રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો, કેન્દ્રીય દળો અને સંસ્થાઓના ૨૨૫...

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ‘મન કી બાત’ના ૧૩૯મા એપિસોડમાં ‘રન...

સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે દેશભરમાં યોજાશે ‘રન...

ભારતીય રેલવેની વૈકલ્પિક મુસાફરી વીમા યોજનાનો લાભ હવે પીઆરએસ...

27 ઑક્ટોબર, 2026થી સુવિધા લાગુ થશે; ડિજિટલ ચુકવણી અને...

શરદ પૂનમે આદિકવિ વાલ્મિકી જયંતિ પણ આવે છે, જે...

હમણાં જ શરદપૂર્ણિમા હતી, અને આપણે ત્યાં આ પર્વ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here