Tuesday, October 27, 2026
HomeGujaratAhmedabadવડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ‘મન કી બાત’ના ૧૩૯મા એપિસોડમાં ‘રન ફોર યુનિટી’માં સહભાગી...

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ‘મન કી બાત’ના ૧૩૯મા એપિસોડમાં ‘રન ફોર યુનિટી’માં સહભાગી બનવા દેશવાસીઓને કર્યું આહ્વાન

Date:

Related stories

GLS યુનિવર્સિટી દ્વારા GLSના શતાબ્દી વર્ષની ઉજવણીના 10મા સ્મૃતિ...

અમદાવાદ | ઑક્ટોબર 2026:જ્યારે સંગીત કરુણાની ભાષા બને છે,...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે પીવાના પાણીની ગુણવત્તા પરીક્ષણમાં 100%...

17થી 24 ઑક્ટોબર દરમિયાન કરવામાં આવેલા 500થી વધુ પરીક્ષણોનાં...

ડ્રગ્સ મુક્ત ભારતના સંકલ્પ સાથે ૧૪,૦૦૦ કિલોમીટરની મોટરસાઇકલ રેલીનું...

૪૫ રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો, કેન્દ્રીય દળો અને સંસ્થાઓના ૨૨૫...

સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્મજયંતિએ એકતા નગરમાં ૫૫ ઈ-બસો...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વર્ષ ૨૦૨૧ના ‘દેશનું પ્રથમ ઈ-સિટી’ના વિઝનને...

ભારતીય રેલવેની વૈકલ્પિક મુસાફરી વીમા યોજનાનો લાભ હવે પીઆરએસ...

27 ઑક્ટોબર, 2026થી સુવિધા લાગુ થશે; ડિજિટલ ચુકવણી અને...

શરદ પૂનમે આદિકવિ વાલ્મિકી જયંતિ પણ આવે છે, જે...

હમણાં જ શરદપૂર્ણિમા હતી, અને આપણે ત્યાં આ પર્વ...

સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે દેશભરમાં યોજાશે ‘રન ફોર યુનિટી’*પરિવારજનો, મિત્રો અને આસપાસના લોકોને જોડીને એકતાની ભાવનાને વધુ મજબૂત બનાવવા વડાપ્રધાનની અપીલ

રાજપીપલા, તા. 25,ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે આગામી તા. ૩૧ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. આ અવસરે દેશભરમાં ‘રન ફોર યુનિટી’ એટલે કે ‘એકતા દોડ’નું આયોજન કરવામાં આવે છે.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ‘મન કી બાત’ના ૧૩૯મા એપિસોડમાં દેશવાસીઓને ‘રન ફોર યુનિટી’માં ઉત્સાહભેર ભાગ લેવા અપીલ કરતાં જણાવ્યું હતું કે, એકતા દોડ એ દેશની એકતાને વધુ મજબૂત બનાવવાનો અને રાષ્ટ્રના દરેક સંકલ્પને પુનઃ દોહરાવવાનો મહત્વપૂર્ણ અવસર છે.વડાપ્રધાને દેશના નાગરિકોને આ દોડમાં સહભાગી થવા સાથે પોતાના પરિવારજનો, મિત્રો અને આસપાસના લોકોને પણ જોડવા અનુરોધ કર્યો હતો, જેથી રાષ્ટ્રીય એકતા, અખંડિતતા અને સામૂહિક સંકલ્પની ભાવના જન-જન સુધી પહોંચે.‘રન ફોર યુનિટી’ માત્ર દોડ નથી, પરંતુ દેશની એકતા, અખંડિતતા અને વિવિધતામાં એકતાના મૂલ્યોને ઉજાગર કરતું રાષ્ટ્રીય અભિયાન છે. સરદાર સાહેબે દેશના રજવાડાંઓને એકસૂત્રમાં બાંધી અખંડ ભારતના નિર્માણમાં ઐતિહાસિક યોગદાન આપ્યું હતું. તેમની આ વિરાસતને સ્મરણમાં રાખીને રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવે છે.આથી, તા. ૩૧ ઓક્ટોબરના રોજ યોજાનારી ‘રન ફોર યુનિટી’માં વધુમાં વધુ નાગરિકો સહભાગી બની રાષ્ટ્રની એકતા અને અખંડિતતાને વધુ મજબૂત બનાવવાના સંકલ્પમાં સહભાગી બને તેવી અપીલ છે.

તસવીર :ભાવના ભાટી (અમદાવાદ)

GLS યુનિવર્સિટી દ્વારા GLSના શતાબ્દી વર્ષની ઉજવણીના 10મા સ્મૃતિ...

અમદાવાદ | ઑક્ટોબર 2026:જ્યારે સંગીત કરુણાની ભાષા બને છે,...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે પીવાના પાણીની ગુણવત્તા પરીક્ષણમાં 100%...

17થી 24 ઑક્ટોબર દરમિયાન કરવામાં આવેલા 500થી વધુ પરીક્ષણોનાં...

ડ્રગ્સ મુક્ત ભારતના સંકલ્પ સાથે ૧૪,૦૦૦ કિલોમીટરની મોટરસાઇકલ રેલીનું...

૪૫ રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો, કેન્દ્રીય દળો અને સંસ્થાઓના ૨૨૫...

સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્મજયંતિએ એકતા નગરમાં ૫૫ ઈ-બસો...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વર્ષ ૨૦૨૧ના ‘દેશનું પ્રથમ ઈ-સિટી’ના વિઝનને...

ભારતીય રેલવેની વૈકલ્પિક મુસાફરી વીમા યોજનાનો લાભ હવે પીઆરએસ...

27 ઑક્ટોબર, 2026થી સુવિધા લાગુ થશે; ડિજિટલ ચુકવણી અને...

શરદ પૂનમે આદિકવિ વાલ્મિકી જયંતિ પણ આવે છે, જે...

હમણાં જ શરદપૂર્ણિમા હતી, અને આપણે ત્યાં આ પર્વ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here