Saturday, March 7, 2026
HomeRecipesગુજરાતની સ્પેશ્યલ રાઈવાળા મરચાં

ગુજરાતની સ્પેશ્યલ રાઈવાળા મરચાં

Date:

spot_img

Related stories

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...
spot_img

જરૂરી સામગ્રી – 20-30 લીલા મરચાં એક કપ રાઈ – સાધારણ ક્રશ કરેલી અડધી ચમચી હળદર અડધી ચમચી  હિંગ એક નાનકડી ચમચી વરિયાળી સાધારણ ક્રશ કરેલી તેલ જરૂર મુજબ મીઠુ સ્વાદ મુજબ એક મોટી ચમલી લીંબૂનો રસ 
 બનાવવાની રીત – સૌ પહેલા બધા મરચા સારી રીતે ધોઈને સુકવી લો – તેના દીઠા કાઢીને એક એક કરી બધા મરચામાં ચીરો લગાવો અને બીયા કાઢી લો – ધ્યાન રાખો કે મચચાના બે ભાગ ન થવા જોઈએ – એક વાડકીમાં રાઈ, મીઠુ, હળદર, હિંગ, વરિયાળી, થોડુ તેલ અને અડધી ચમચી લીંબૂનો રસ નાખીને એકસાથે મિક્સ કરો. – તૈયાર મિશ્રણને બધા મરચામાં ભરો – બાકી બચેલુ મિશ્રણ, તેલ અને લીંબૂનો રસ મરચા પર નાખીને સારી રીતે મિક્સ કરી લો. – હવે તેને એક જારમાં ભરીને એક કલાક માટે છોડી દો. – હવે તેને એક જારમાં ભરીને એક કલાક માટે મુકી રાખો – તૈયાર છે રાઈવાળા મરચા. એયર ટાઈટ કંટેનરમાં બંધ કરીને ફ્રિજમા મુકી દો.  

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here