Wednesday, July 22, 2026
Homenationalડોન દાઉદના ભત્રીજાની અંતે ધરપકડ : પુછપરછ શરૂ થઇ

ડોન દાઉદના ભત્રીજાની અંતે ધરપકડ : પુછપરછ શરૂ થઇ

Date:

Related stories

મહિન્દ્રા ફાઇનાન્સે ત્રિમાસિક ગાળામાં ₹899 કરોડનો પ્રોફિટ આફ્ટર ટેક્સ નોંધાવ્યો, જે વર્ષદર વર્ષે 70% વધુ છે.

મુંબઈ, 22 જુલાઈ, 2026: ભારત માટે વિશ્વસનીય નાણાકીય ઉકેલો પ્રદાન કરતી મહિન્દ્રા ફાઇનાન્સે 30 જૂન, 2026ના રોજ પૂર્ણ થયેલા ત્રિમાસિક ગાળાના અનઑડિટેડ નાણાકીય પરિણામોની જાહેરાત કરી. કંપનીએ સ્ટેન્ડઅલોન ધોરણે ₹899 કરોડનો પ્રોફિટ આફ્ટર ટેક્સ (PAT) નોંધાવ્યો, જે વર્ષદર વર્ષે 70% વધુ છે, જ્યારે કુલ આવક 12% વધીને ₹4,974 કરોડ થઈ. એસેટ્સ અન્ડર મેનેજમેન્ટ (AUM) 13% વધીને ₹1,37,449 કરોડ થયા. પ્રથમ ત્રિમાસિકમાં ₹15,564 કરોડનું રેકોર્ડ વિતરણ થયું, જે વર્ષદર વર્ષે 22% વધુ છે. કન્સોલિડેટેડ ધોરણે કુલ આવક 14% વધીને ₹5,725 કરોડ થઈ, જ્યારે PAT 75% વધીને ₹927 કરોડ થયો.કંપનીએ નફાકારક અને શિસ્તબદ્ધ વૃદ્ધિ જાળવી રાખી. નેટ ઇન્ટરેસ્ટ માર્જિન (NIM) 7.3% થયો, ક્રેડિટ કોસ્ટ 1.5% પર સુધરી અને રિટર્ન ઓન એસેટ્સ (RoA) 2.4% થયો. સ્ટેજ 3 એસેટ્સ 3.8%થી સુધરીને 3.5% થયા. ડિજિટલ અને AI ક્ષમતાઓએ ગ્રાહક સંપાદન, કામગીરીની કાર્યક્ષમતા અને વસૂલાતને વધુ મજબૂત બનાવી. MHRFL સિવાયના નોન વ્હીકલ ફાઇનાન્સ વ્યવસાયમાં વિતરણ વર્ષદર વર્ષે 79% વધ્યું.પરિણામો અંગે ટિપ્પણી કરતાં મહિન્દ્રા ફાઇનાન્સના એમડી અને સીઈઓ રાઉલ રેબેલોએ જણાવ્યું, "આ ત્રિમાસિક ગાળાનું અમારું પ્રદર્શન અમારી ફ્રેન્ચાઇઝની મજબૂતાઈ દર્શાવે છે, જેમાં નફાકારકતામાં સતત વૃદ્ધિ, મજબૂત એસેટ ગુણવત્તા અને વિકાસ કેન્દ્રિત વ્યૂહરચના તરફની પ્રગતિનો સમાવેશ થાય છે. અમારા મુખ્ય વાહન ફાઇનાન્સ વ્યવસાય, નવા વિકાસ એન્જિન અને ટેક્નોલોજીમાં કરાયેલા કેન્દ્રિત રોકાણો નફાકારક અને શિસ્તબદ્ધ વૃદ્ધિને સમર્થન આપી રહ્યા છે."

કૃપા જ્યારે દ્રવીભૂત થાય છે,ત્યારે કરુણા બને છે.

જે દ્રશ્ય જોઈએ છીએ એને આલોચક લોચનથી નહીં,અપલક લોચનથી...

કેશફ્રી પેમેન્ટ્સે માર્ચ 2027 સુધી તેના નવા વ્યવસાયો માટે...

ઉત્સવી સીઝન પહેલાં વ્યવસાયોને મફત પ્રારંભિક તક આપતી ભારતની...

થમ્સ અપ ThunderWheels®ની પરતગી સાથે જસપ્રીત બૂમરાહને સમાવતા ભારતની...

થમ્સ અપ ThunderWheels®મારફતે બાઇકીંગના તૂફાની વિશ્વને ખુલ્લુ મુકવા માટે...

લખાણ અને વિભોર બંને મિલન પહેલાં જ છૂટકારો મેળવવો!...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- જન્માક્ષર નથી મળતાં! વિધિ...

ટાટા પાવરને મહારાષ્ટ્રના ભિવપુરી ખાતેના 1000 મેગાવોટ પમ્પ્ડ હાઇડ્રો...

756/400 kV સાઉથ કળંબ આઈએસટીએસ સબસ્ટેશન સાથે જોડાયેલો આ...

તેના પિતા ઇકબાલ કાસ્કરની પણ પહેલાથી જ અટકાયત કરાઇ ચુકી ઃ કુખ્યાત ઇકબાલ કાસ્કર હાલમાં જેલમાં છે

મુંબઇ,તા. ૧૮
અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમના ભત્રીજા રિજવાન કાસ્કરની મુંબઇ પોલીસ ક્રાઇમ બ્રાન્ચની એન્ટી એક્સટોર્શનસેલ દ્વારા ધરપકડ કરી લેવામા ંઆવી છે. તેના પિતા ઇકબાલ કાસ્કર પણ પહેલાથી પકડાઇ ચુક્યા છે. જે હાલમાં જેલમાં છે. મળેલી માહિતી મુજબ છોટા શકીલના સાથી અફરોજ વદારિયાને પણ મુંબઇ પોલીસે હવાલાના મામલામાં પકડી પડાયો છે. આ મામલામાં દાઉદના ભત્રીજાને પણ પકડી પાડવામાં આવ્યો છે. ટુંક સમયમાં જ મુંબઇ પોલીસની ટીમ આ સંબંધમા વધારે માહિતી આપનાર છે. તેની ધરપકડને ખુબ ઉપયોગી ગણવામાં આવે છે. તાજેતરમાં જ પોલીસે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમના એક નજીકના સાથી રિયાજ ભાટીને મુંબઇમાંથી પકડી પાડ્યો હતો. રિયાજ ભાટી નામના આ શખ્સને મુંબઇ ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ દ્વારા પકડી પાડવામાં આવ્યો હતો. એવા હેવાલ આવ્યા હતા કે ભાટીએ બાન્દ્રા કુર્લા કોમ્પ્લેક્સની એમસીએ ક્લબની મેમ્બરશીપ હાંસલ કરવા માટે મુંબઇની વિલ્સન કોલેજના બોગસ દસ્તાવેજા બનાવી લીધા હતા. અધિકારીએ માહિતી આપતા કહ્યુ છે કે તે વર્ષ ૨૦૧૩માં ક્લબનો સભ્ય બની ગયોહતો. પાકિસ્તાનના દાવા મુજબ અંડરવર્લ્ડ ડોન દાઉદ હાલમાં પાકિસ્તાનમાં નથી. જા કે તેના પાકિસ્તાનમાં હોવાના અનેક વખત નક્કર પુરાવા મળી ચુક્યા છે. ગુપ્તચર સંસ્થાઓના હાથે કેટલાક એવા ફોટો હાથ લાગ્યા છે જે સાબિતી આપે છે કે તે પાકિસ્તાનમાં સક્રિય થયેલો છે. જેમાં તે પોતાના ખાસ જાબિર મોતિવાલાને મળી રહ્યો છે. વાયરલ થયેલા ફોટામાં તે સ્વસ્થ દેખાઇ રહ્યો છે. તે પહેલા અહેવાલ આવ્યા હતા કે તે હાલમાં બિમાર ચાલી રહ્યો છે. જાબિર દાઉદના Âક્લફંટન હાઉસમાં રહે છે. દાઉદના પત્ન અને બાળકો સાથે જાબિરના સારા સંબંધ રહેલા છે. દાઉદના કેટલાક સાગરીતો હાલમાં ઝડપાયા છે.

મહિન્દ્રા ફાઇનાન્સે ત્રિમાસિક ગાળામાં ₹899 કરોડનો પ્રોફિટ આફ્ટર ટેક્સ નોંધાવ્યો, જે વર્ષદર વર્ષે 70% વધુ છે.

મુંબઈ, 22 જુલાઈ, 2026: ભારત માટે વિશ્વસનીય નાણાકીય ઉકેલો પ્રદાન કરતી મહિન્દ્રા ફાઇનાન્સે 30 જૂન, 2026ના રોજ પૂર્ણ થયેલા ત્રિમાસિક ગાળાના અનઑડિટેડ નાણાકીય પરિણામોની જાહેરાત કરી. કંપનીએ સ્ટેન્ડઅલોન ધોરણે ₹899 કરોડનો પ્રોફિટ આફ્ટર ટેક્સ (PAT) નોંધાવ્યો, જે વર્ષદર વર્ષે 70% વધુ છે, જ્યારે કુલ આવક 12% વધીને ₹4,974 કરોડ થઈ. એસેટ્સ અન્ડર મેનેજમેન્ટ (AUM) 13% વધીને ₹1,37,449 કરોડ થયા. પ્રથમ ત્રિમાસિકમાં ₹15,564 કરોડનું રેકોર્ડ વિતરણ થયું, જે વર્ષદર વર્ષે 22% વધુ છે. કન્સોલિડેટેડ ધોરણે કુલ આવક 14% વધીને ₹5,725 કરોડ થઈ, જ્યારે PAT 75% વધીને ₹927 કરોડ થયો.કંપનીએ નફાકારક અને શિસ્તબદ્ધ વૃદ્ધિ જાળવી રાખી. નેટ ઇન્ટરેસ્ટ માર્જિન (NIM) 7.3% થયો, ક્રેડિટ કોસ્ટ 1.5% પર સુધરી અને રિટર્ન ઓન એસેટ્સ (RoA) 2.4% થયો. સ્ટેજ 3 એસેટ્સ 3.8%થી સુધરીને 3.5% થયા. ડિજિટલ અને AI ક્ષમતાઓએ ગ્રાહક સંપાદન, કામગીરીની કાર્યક્ષમતા અને વસૂલાતને વધુ મજબૂત બનાવી. MHRFL સિવાયના નોન વ્હીકલ ફાઇનાન્સ વ્યવસાયમાં વિતરણ વર્ષદર વર્ષે 79% વધ્યું.પરિણામો અંગે ટિપ્પણી કરતાં મહિન્દ્રા ફાઇનાન્સના એમડી અને સીઈઓ રાઉલ રેબેલોએ જણાવ્યું, "આ ત્રિમાસિક ગાળાનું અમારું પ્રદર્શન અમારી ફ્રેન્ચાઇઝની મજબૂતાઈ દર્શાવે છે, જેમાં નફાકારકતામાં સતત વૃદ્ધિ, મજબૂત એસેટ ગુણવત્તા અને વિકાસ કેન્દ્રિત વ્યૂહરચના તરફની પ્રગતિનો સમાવેશ થાય છે. અમારા મુખ્ય વાહન ફાઇનાન્સ વ્યવસાય, નવા વિકાસ એન્જિન અને ટેક્નોલોજીમાં કરાયેલા કેન્દ્રિત રોકાણો નફાકારક અને શિસ્તબદ્ધ વૃદ્ધિને સમર્થન આપી રહ્યા છે."

કૃપા જ્યારે દ્રવીભૂત થાય છે,ત્યારે કરુણા બને છે.

જે દ્રશ્ય જોઈએ છીએ એને આલોચક લોચનથી નહીં,અપલક લોચનથી...

કેશફ્રી પેમેન્ટ્સે માર્ચ 2027 સુધી તેના નવા વ્યવસાયો માટે...

ઉત્સવી સીઝન પહેલાં વ્યવસાયોને મફત પ્રારંભિક તક આપતી ભારતની...

થમ્સ અપ ThunderWheels®ની પરતગી સાથે જસપ્રીત બૂમરાહને સમાવતા ભારતની...

થમ્સ અપ ThunderWheels®મારફતે બાઇકીંગના તૂફાની વિશ્વને ખુલ્લુ મુકવા માટે...

લખાણ અને વિભોર બંને મિલન પહેલાં જ છૂટકારો મેળવવો!...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- જન્માક્ષર નથી મળતાં! વિધિ...

ટાટા પાવરને મહારાષ્ટ્રના ભિવપુરી ખાતેના 1000 મેગાવોટ પમ્પ્ડ હાઇડ્રો...

756/400 kV સાઉથ કળંબ આઈએસટીએસ સબસ્ટેશન સાથે જોડાયેલો આ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here