Saturday, September 5, 2026
HomeEntertainmentBollywoodઇલિયાના દ્વારા પતિને લઇને અંતે મોટો ખુલાસો કરાયો છે

ઇલિયાના દ્વારા પતિને લઇને અંતે મોટો ખુલાસો કરાયો છે

Date:

Related stories

અમદાવાદના ટાગોર હોલમાં ‘જન્માષ્ટમી ભજન jamming વિથ વ્યાસ બ્રધર્સ’...

અમદાવાદ:તારીખ ૪ ના રોજ શહેરના જાણીતા ટાગોર હોલ ખાતે...

મર્સિડિઝ બેન્ઝે દિલ્હી એનસીઆરમાં તેની વૈશ્વિક બ્રાન્ડ પહેલ ‘મર્સિડિઝ-બેન્ઝ...

મર્સિડિઝ બેન્ઝ ઈન્ડિયા તરફથી પ્રથમ પ્રકારનું શહેરી સ્થળઃ ડિઝાઇન,...

રાષ્ટ્રીય શિક્ષક દિન નિમિત્તે અમદાવાદમાં જિલ્લાકક્ષાનો “શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક”...

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની સ્મૃતિમાં સમગ્ર દેશમાં ઉજવાતા "રાષ્ટ્રીય શિક્ષક...

ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ફિલ્મ ‘કિંગ ઓફ...

અથવા ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ભક્તિપ્રધાન ફિલ્મ ‘કિંગ...

આજે જન્માષ્ટમી! તો કૃષ્ણ ચરિત્રને લોકપ્રિય બનાવવામાં કોનો કોનો...

સદગુરુ કૃપા હી કેવલમ. જન્માષ્ટમી.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- કૃષ્ણં વંદે...

મુંબઇ,તા. ૨૭
બોલિવુડની લોકપ્રિય અભિનેત્રી ઇલિયાના ડી ક્રુઝે આખરે લગ્ન કર્યા હોવાની કબુલાત પરોક્ષરીતે કરી લીધી છે. ઇલિયાનાએ કબુલાત કરી છે કે એન્ડ›ય નિબોન જ તેનો પતિ છે. ઇલિયાના પોતાની પર્સનલ લાઇફને અંગત રાખે છે. જા કે તે પોતાના લવ રિલેશનશીપને લઇને સોશિયલ મિડિયામાં હમેંશા ફોટાઓ મુકતી રહે છે. હવે નવા ફોટો મુકી દેવામાં આવ્યા છે. નિબોનની સાથે તે કેટલાક ફોટો પણ મુકી રહી છે. નિબોનની સાથે પહેલા પણ તે કેટલાક ફોટો મુકી ચુકી છે. હવે નવા ફોટો મુકી દેવામાં આવ્યા છે. કેટલાક ફોટોમાં તે અંગુઠી પહેરેલી પણ નજરે પડી રહી છે. જા કે આ સંબંધમાં પ્રશ્ન કરવામાં આવ્યો ત્યારે ઇલિયાના ડી ક્રુઝે કોઇ જવાબ આપ્યો ન હતો. જા કે ફોટાની વચ્ચે જે કેપ્શન લખવામાં આવી છે તેનાથી સાબિત થાય છે કે તે લગ્ન કરી ચુકી છે. લગ્નને લઇને પહેલાથી જ ચર્ચા ચાલી રહી હતી. ઇલિયાના ખુબ જ કુશળ સ્ટાર હોવા છતાં તેને ફિલ્મોમાં વધારે સફળતા મળી નથી. લાઇફ પાર્ટનર તરીકે કોણ છે તેને લઇને વારંવાર પ્રશ્નો કરવામાં આવ્યા હતા. ઇલિયાના ડી ક્રુઝ છેલ્લે અજય દેવગનની સાથે ફિલ્મમાં દેખાઇ હતી. રેડ ફિલ્મમાં તેની એક્ટિંગની પ્રશંસા કરવામાં આવી હતી. ઇલિયાના પાસે હાલમાં કોઇ ફિલ્મ હાથમાં દેખાઇ રહી નથી. તેની પાસે ઓફર આવી રહી છે પરંતુ તે વધારે ઓફર સ્વીકાર કરી રહી નથી. ઇલિયાનાના પ્રેમ સંબંધોને લઇને તેના ચાહકોમાં હમેંશા ચર્ચા રહી છે. હવે ઇલિયાનાએ જાતે જ ખુલાસો કર્યો છે. બોલિવુડમાં ઘણા વર્ષો થયા હોવા છતાં તેને અપેક્ષા મુજબ સફળતા મળી નથી. હિન્દી ફિલ્મો કરતા તેને દક્ષિણ ભારતની ફિલ્મોમાં વધારે શાનદાર સફળતા મળી રહી છે. તે નિબોનને ખુબ જ પસંદ કરતી હોવાની કબુલાત પણ કરી છે. ઇલિયાના બર્ફી મારફતે એન્ટ્રી કરી ગઇ હતી.

અમદાવાદના ટાગોર હોલમાં ‘જન્માષ્ટમી ભજન jamming વિથ વ્યાસ બ્રધર્સ’...

અમદાવાદ:તારીખ ૪ ના રોજ શહેરના જાણીતા ટાગોર હોલ ખાતે...

મર્સિડિઝ બેન્ઝે દિલ્હી એનસીઆરમાં તેની વૈશ્વિક બ્રાન્ડ પહેલ ‘મર્સિડિઝ-બેન્ઝ...

મર્સિડિઝ બેન્ઝ ઈન્ડિયા તરફથી પ્રથમ પ્રકારનું શહેરી સ્થળઃ ડિઝાઇન,...

રાષ્ટ્રીય શિક્ષક દિન નિમિત્તે અમદાવાદમાં જિલ્લાકક્ષાનો “શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક”...

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની સ્મૃતિમાં સમગ્ર દેશમાં ઉજવાતા "રાષ્ટ્રીય શિક્ષક...

ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ફિલ્મ ‘કિંગ ઓફ...

અથવા ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ભક્તિપ્રધાન ફિલ્મ ‘કિંગ...

આજે જન્માષ્ટમી! તો કૃષ્ણ ચરિત્રને લોકપ્રિય બનાવવામાં કોનો કોનો...

સદગુરુ કૃપા હી કેવલમ. જન્માષ્ટમી.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- કૃષ્ણં વંદે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here