Wednesday, August 5, 2026
HomeRecipesફરસી પુરી

ફરસી પુરી

Date:

Related stories

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

સામગ્રીઃ

  • 500 ગ્રામ મેંદો
  • 200 ગ્રામ રવો
  • 1½ ટી.સ્પૂન અજમો
  • 1 ટી.સ્પૂન અધકચરા વાટેલા કાળા મરી
  • 1 ટી.સ્પૂન જીરૂ
  • ½ ટી.સ્પૂન બેકિંગ પાવડર
  • મોણ માટે 2 ટે.સ્પૂન ઘી
  • તળવા માટે તેલ

રીતઃ મોણ માટેનું ઘી એક કઢાઈમાં ગરમ કરીને ઠંડું કરી લો. રવો અને મેંદો ચાળીને એક વાસણમાં ભેગા કરી લો. હવે એમાં અજમો, કાળાં મરી, બેકિંગ પાવડર તેમજ મોણ માટેનું ઘી ઉમેરી લોટ મિક્સ કરો. એમાં નવશેકું પાણી થોડું થોડું ઉમેરીને કઠણ લોટ બાંધી લો.
એમાંથી એક મોટો લુઓ લઈ જાડી પુરી વણીને ઉપર તેલ ચોપડો. ત્યારબાદ એનો રોલ વાળીને નાનાં નાનાં પુરી માટેના લુઆ બનાવી લો. હવે આ નાના લુઆમાંથી એક લુઓ લઈને પુરી વણો અને એક કાંટા ચમચી વડે એની ઉપર કાણા પાડો. જેથી પુરી ફૂલે નહીં.
આ રીતે બધી પુરી વણાઈ જાય. એટલે કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થયા બાદ 4-5 પુરી તળવા માટે કઢાઈમાં હળવેથી નાખો. અને ગેસની આંચ મધ્યમ કરીને પુરી બંને બાજુએથી ગોલ્ડન થાય એવી તળી લો. ફરીથી બીજી 4-5 પુરી નાખતી વખતે ગેસની આંચ તેજ કરવી. અને પુરી નાખ્યા બાદ મધ્યમ આંચે પુરી તળવી

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here