Tuesday, July 21, 2026
HomeAhmedabadપૌંઆના કુરકુરા ભજીયા

પૌંઆના કુરકુરા ભજીયા

Date:

Related stories

ટાટા પાવરને મહારાષ્ટ્રના ભિવપુરી ખાતેના 1000 મેગાવોટ પમ્પ્ડ હાઇડ્રો...

756/400 kV સાઉથ કળંબ આઈએસટીએસ સબસ્ટેશન સાથે જોડાયેલો આ...

લોહિયા કોર્પ લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર ગુરુવાર, 23 જુલાઈ,...

રૂ. 1 મૂળ કિંમત ("ઇક્વિટી શૅર") ધરાવતા ઇક્વિટી શૅર...

CDSCOની મંજૂરી પછી એમ્ક્યૉર MASH ઇન્ડિકેશન માટે Poviztra®ના ઉપયોગમાં...

• CDSCOની મંજૂરી નોન-સિરોટિક મેટાબોલિક ડીસફંક્શન-એસોસિએટેડ સ્ટીટોહેપેટાઇટિસ (MASH)થી પીડિત...

ક્રિસિલદ્વારાવેદાંતાગ્રુપનીકંપનીઓને AA+ રેટિંગ

વેદાંતા લિમિટેડ, વેદાંતા એલ્યુમિનિયમ અને વેદાંતા ઓઈલ એન્ડ ગેસનું...

અષાઢની ગુપ્ત નવરાત્રી એ ગુપ્ત ભાવની વૃદ્ધિ માટે મા...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- ચિંતનની ક્ષણે.મિત્રો- શુભ...

અમદાવાદની આગ તેમજ યુગાન્ડામાં બસ દુર્ઘટનામાં અવસાન પામેલા લોકોને...

       અમદાવાદમાં વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી એક ફટાકડાની ફેક્ટરીમાં અચાનક...

સામગ્રીઃ 1-1/2 કપ પૌંઆ, 2 બાફેલાં બટેટા,  ½ કપ ઝીણી સમારેલી કોથમીર, 2-3 લીલાં મરચાં, 1 ટી.સ્પૂન આખું જીરૂ, ¼  ટી.સ્પૂન મરી પાવડર, મીઠું સ્વાદ પ્રમાણે, 1 ટી.સ્પૂન મરચાં પાવડર, 1 ટી.સ્પૂન ધાણાજીરૂ પાવડર, ½ ટી.સ્પૂન ગરમ મસાલો, ¼  ટી.સ્પૂન ખાંડ, 1 ટી.સ્પૂન લીંબુનો રસ

રીતઃ પૌંઆને પાણીથી ધોઈને ફરીથી થોડા હુંફાળા પાણીમાં 2 મિનિટ માટે પલાળી રાખો. પૌંઆમાંથી પાણી નિતારી લો. એક પ્લેટમાં નિતારેલાં પૌંઆ સૂકાવા માટે પાથરી દો. 5 મિનિટ બાદ પૌંઆને હાથેથી મેશ કરી લો. જેથી એ લોટની જેમ મુલાયમ થાય.

હવે એમાં બાફેલા બટેટાને મેશ કરીને નાખો. ત્યારબાદ બાકીની બધી સામગ્રી પણ ઉમેરીને મિક્સ કરી દો. એમાંથી નાના નાના ગોળા વાળીને મધ્યમ આંચે તળી લો. આ પૌંઆના ભજીયા ટમેટો સોસ સાથે પીરસો.

ટાટા પાવરને મહારાષ્ટ્રના ભિવપુરી ખાતેના 1000 મેગાવોટ પમ્પ્ડ હાઇડ્રો...

756/400 kV સાઉથ કળંબ આઈએસટીએસ સબસ્ટેશન સાથે જોડાયેલો આ...

લોહિયા કોર્પ લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર ગુરુવાર, 23 જુલાઈ,...

રૂ. 1 મૂળ કિંમત ("ઇક્વિટી શૅર") ધરાવતા ઇક્વિટી શૅર...

CDSCOની મંજૂરી પછી એમ્ક્યૉર MASH ઇન્ડિકેશન માટે Poviztra®ના ઉપયોગમાં...

• CDSCOની મંજૂરી નોન-સિરોટિક મેટાબોલિક ડીસફંક્શન-એસોસિએટેડ સ્ટીટોહેપેટાઇટિસ (MASH)થી પીડિત...

ક્રિસિલદ્વારાવેદાંતાગ્રુપનીકંપનીઓને AA+ રેટિંગ

વેદાંતા લિમિટેડ, વેદાંતા એલ્યુમિનિયમ અને વેદાંતા ઓઈલ એન્ડ ગેસનું...

અષાઢની ગુપ્ત નવરાત્રી એ ગુપ્ત ભાવની વૃદ્ધિ માટે મા...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- ચિંતનની ક્ષણે.મિત્રો- શુભ...

અમદાવાદની આગ તેમજ યુગાન્ડામાં બસ દુર્ઘટનામાં અવસાન પામેલા લોકોને...

       અમદાવાદમાં વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી એક ફટાકડાની ફેક્ટરીમાં અચાનક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here