Saturday, September 5, 2026
Homenationalડોન દાઉદના ભત્રીજાની અંતે ધરપકડ : પુછપરછ શરૂ થઇ

ડોન દાઉદના ભત્રીજાની અંતે ધરપકડ : પુછપરછ શરૂ થઇ

Date:

Related stories

અમદાવાદના ટાગોર હોલમાં ‘જન્માષ્ટમી ભજન jamming વિથ વ્યાસ બ્રધર્સ’...

અમદાવાદ:તારીખ ૪ ના રોજ શહેરના જાણીતા ટાગોર હોલ ખાતે...

મર્સિડિઝ બેન્ઝે દિલ્હી એનસીઆરમાં તેની વૈશ્વિક બ્રાન્ડ પહેલ ‘મર્સિડિઝ-બેન્ઝ...

મર્સિડિઝ બેન્ઝ ઈન્ડિયા તરફથી પ્રથમ પ્રકારનું શહેરી સ્થળઃ ડિઝાઇન,...

રાષ્ટ્રીય શિક્ષક દિન નિમિત્તે અમદાવાદમાં જિલ્લાકક્ષાનો “શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક”...

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની સ્મૃતિમાં સમગ્ર દેશમાં ઉજવાતા "રાષ્ટ્રીય શિક્ષક...

ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ફિલ્મ ‘કિંગ ઓફ...

અથવા ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ભક્તિપ્રધાન ફિલ્મ ‘કિંગ...

આજે જન્માષ્ટમી! તો કૃષ્ણ ચરિત્રને લોકપ્રિય બનાવવામાં કોનો કોનો...

સદગુરુ કૃપા હી કેવલમ. જન્માષ્ટમી.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- કૃષ્ણં વંદે...

તેના પિતા ઇકબાલ કાસ્કરની પણ પહેલાથી જ અટકાયત કરાઇ ચુકી : કુખ્યાત ઇકબાલ કાસ્કર હાલમાં જેલમાં છે

મુંબઇ,તા. ૧૮
અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમના ભત્રીજા રિજવાન કાસ્કરની મુંબઇ પોલીસ ક્રાઇમ બ્રાન્ચની એન્ટી એક્સટોર્શનસેલ દ્વારા ધરપકડ કરી લેવામા ંઆવી છે. તેના પિતા ઇકબાલ કાસ્કર પણ પહેલાથી પકડાઇ ચુક્યા છે. જે હાલમાં જેલમાં છે. મળેલી માહિતી મુજબ છોટા શકીલના સાથી અફરોજ વદારિયાને પણ મુંબઇ પોલીસે હવાલાના મામલામાં પકડી પડાયો છે. આ મામલામાં દાઉદના ભત્રીજાને પણ પકડી પાડવામાં આવ્યો છે. ટુંક સમયમાં જ મુંબઇ પોલીસની ટીમ આ સંબંધમા વધારે માહિતી આપનાર છે. તેની ધરપકડને ખુબ ઉપયોગી ગણવામાં આવે છે. તાજેતરમાં જ પોલીસે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમના એક નજીકના સાથી રિયાજ ભાટીને મુંબઇમાંથી પકડી પાડ્યો હતો. રિયાજ ભાટી નામના આ શખ્સને મુંબઇ ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ દ્વારા પકડી પાડવામાં આવ્યો હતો. એવા હેવાલ આવ્યા હતા કે ભાટીએ બાન્દ્રા કુર્લા કોમ્પ્લેક્સની એમસીએ ક્લબની મેમ્બરશીપ હાંસલ કરવા માટે મુંબઇની વિલ્સન કોલેજના બોગસ દસ્તાવેજા બનાવી લીધા હતા. અધિકારીએ માહિતી આપતા કહ્યુ છે કે તે વર્ષ ૨૦૧૩માં ક્લબનો સભ્ય બની ગયોહતો. પાકિસ્તાનના દાવા મુજબ અંડરવર્લ્ડ ડોન દાઉદ હાલમાં પાકિસ્તાનમાં નથી. જા કે તેના પાકિસ્તાનમાં હોવાના અનેક વખત નક્કર પુરાવા મળી ચુક્યા છે. ગુપ્તચર સંસ્થાઓના હાથે કેટલાક એવા ફોટો હાથ લાગ્યા છે જે સાબિતી આપે છે કે તે પાકિસ્તાનમાં સક્રિય થયેલો છે. જેમાં તે પોતાના ખાસ જાબિર મોતિવાલાને મળી રહ્યો છે. વાયરલ થયેલા ફોટામાં તે સ્વસ્થ દેખાઇ રહ્યો છે. તે પહેલા અહેવાલ આવ્યા હતા કે તે હાલમાં બિમાર ચાલી રહ્યો છે. જાબિર દાઉદના ક્લફંટન હાઉસમાં રહે છે. દાઉદના પત્ન અને બાળકો સાથે જાબિરના સારા સંબંધ રહેલા છે. દાઉદના કેટલાક સાગરીતો હાલમાં ઝડપાયા છે.

અમદાવાદના ટાગોર હોલમાં ‘જન્માષ્ટમી ભજન jamming વિથ વ્યાસ બ્રધર્સ’...

અમદાવાદ:તારીખ ૪ ના રોજ શહેરના જાણીતા ટાગોર હોલ ખાતે...

મર્સિડિઝ બેન્ઝે દિલ્હી એનસીઆરમાં તેની વૈશ્વિક બ્રાન્ડ પહેલ ‘મર્સિડિઝ-બેન્ઝ...

મર્સિડિઝ બેન્ઝ ઈન્ડિયા તરફથી પ્રથમ પ્રકારનું શહેરી સ્થળઃ ડિઝાઇન,...

રાષ્ટ્રીય શિક્ષક દિન નિમિત્તે અમદાવાદમાં જિલ્લાકક્ષાનો “શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક”...

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની સ્મૃતિમાં સમગ્ર દેશમાં ઉજવાતા "રાષ્ટ્રીય શિક્ષક...

ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ફિલ્મ ‘કિંગ ઓફ...

અથવા ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ભક્તિપ્રધાન ફિલ્મ ‘કિંગ...

આજે જન્માષ્ટમી! તો કૃષ્ણ ચરિત્રને લોકપ્રિય બનાવવામાં કોનો કોનો...

સદગુરુ કૃપા હી કેવલમ. જન્માષ્ટમી.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- કૃષ્ણં વંદે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here