Friday, June 5, 2026
Homenationalઅમરનાથ શ્રદ્ધાળુઓને વહેલી તકે ખીણથી પરત ફરવા સુચન

અમરનાથ શ્રદ્ધાળુઓને વહેલી તકે ખીણથી પરત ફરવા સુચન

Date:

Related stories

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

નવી દિલ્હી, તા. ૨
કાશ્મીરમાં છેલ્લા કેટલાય દિવસોમાં ૩૮ હજાર જવાનોની તૈનાતી અને રાજ્યસરકાર તરફથી અમરનાથ યાત્રીઓ અને પ્રવાસીઓને વહેલી તકે ખીણથી પરત ફરવા માટેની સુચના આપવામાં આવ્યા બાદ કાશ્મીર ખીણમાં જુદા જુદા પ્રકારની અટકળો વધુ તીવ્ર બની રહી છે. પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપી નેતા મહેબુબા મુક્તીએ કહ્યું છે કે, કાશ્મીરમાં કેટલાક મોટા પ્લાન થઈ રહ્યા છે. બીજી બાજુ કોંગ્રેસના નેતા ગુલામનબી આઝાદે કહ્યું છે કે, કાશ્મીરમાં દહેશતનો માહોલ છે. આ પ્રકારની એડવાઈઝરી પહેલા ક્યારે પણ જારી કરવામાં આવી નથી. મોટાભાગે વધુ પ્રમાણમાં જવાનોની તૈનાતીને કલમ ૩૫-એ અને ૩૭૦ને દુર કરવા સાથે જાડીને જાવામાં આવે છે. જ્યારે કેન્દ્ર સરકારે આ પ્રકારની અટકળોને ફગાવી દીધી છે. બારામુલ્લામાં પત્રકારો સાથે વાતચીત કરતા મહેબુબાએ કહ્યું છે કે, જા ભાજપના મુખ્ય નેતાઓના નિવેદનને સાંભળશો તો કેન્દ્રિય બળોની તૈનાતીના ખાસ હેતુ રહેલા છે. કાશ્મીરમાં કોઈ નિવાસીના લોકોમાં શંકા ઉભી થાય છે. કેન્દ્રિય દળો રાજ્ય પોલીસને નજર અંદાજ કરી રહ્યા છે. જે ઈશારો કરે છે કે, કોઈ મોટી યોજના તૈયાર થઈ રહી છે. ગુલામનબી આઝાદે કહ્યું છે કે, પ્રવાસીઓ અને અમરનાથ યાત્રિઓને વહેલી તકે ખીણ છોડી દેવાની બાબત ખુબ જ ગંભીર છે. અગાઉ ક્યારે પણ આ પ્રકારની એડવાઈઝરી ઝારી કરી નથી. તેમણે કહ્યું છે કે, બે કલમોને દુર કરવાથી કાશ્મીરથી વધારે જમ્મુ અને લડાખને નુકસાન થશે. કેન્દ્ર સરકાર એક માત્ર મુસ્લમ રાજ્યને પ્રેમથી જીતવામાં નિષ્ફળ રહ્યા છે. જેથી હવે ધર્મના આધાર ઉપર વિભાજન કરવાના પ્રયાસ થઈ રહ્યા છે. ઓમર અબ્દુલ્લાએ પણ સરકારની એડવાઈઝરી સામે પ્રશ્નો ઉઠાવ્યા છે અને સાવચેતી રાખવા કહ્યું છે.

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here