Wednesday, August 5, 2026
HomeEntertainmentBollywoodઅજય દેવગન અને અભિષેક બચ્ચન ફરીવાર સાથે ચમકશે

અજય દેવગન અને અભિષેક બચ્ચન ફરીવાર સાથે ચમકશે

Date:

Related stories

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

મુંબઇ,તા. ૭
અજય દેવગન અને અભિષેક બચ્ચન ફરી એકવાર સાથે કામ કરવા જઇ રહ્યા છે. પ્રાપ્ત અહેવાલ મુજબ આ વખતે બંને કોઇ ડ્રામાં ફિલ્મમાં નજરે પડનાર છે. બંનેની જાડી છેલ્લે વર્ષ ૨૦૧૨માં રોહિત શેટ્ટીની ફિલ્મ બોલ બચ્ચનમાં સાથે નજરે પડી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઇ હતી. મિડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે બંને ડ્રામા ફિલ્મમાં કામ કરવા માટે રાજી થઇ ગયા છે. ફિલ્મનુ નિર્માણ અજય દેવગન દ્વારા જ કરવામાં આવનાર છે. ફિલ્મમાં અભિ,ેષેક બચ્ચન અને ઇલિયાના નજરે પડનાર છે. ફિલ્મને કુકી ગુલાટી ડાયરેક્ટ કરનાર છે. જે ઇન્દ્ર કુમારની ટોટલ ધમાલ ફિલ્મમાં ક્રિએટિવ ડિરેક્ટર તરીકે હતા. ફિલ્મને લઇને પ્રો પ્રોડક્શન પર કામ ચાલી રહ્યુ છે. આ ફિલ્મ વર્ષ ૧૯૦ અને ૨૦૦૦ વચ્ચે ઘટેલી કોઇ ઘટના પર આધારિત રહેનાર છે. જેના કારણે ભારતની ફાયનાન્સયલ સ્થતીમાં ફેરફાર જાવા મળી રહ્યા છે. ફિલ્મમાં અજયદેવગન પોતે પણ કામ કરનાર છે. જા કે મુખ્ય રોલમાં અભિષેક બચ્ચન દેખાશે. અજય દેવગન પોતે મોટા રોલમાં દેખાશે. ઇલિયાના પણ મોટા રોલમાં નજરે પડનાર છે. હાલમાં અભિષેકની સાથે કઇ અભિનેત્રી રહેશે તેની પસંદગી અંગે નિર્ણય કરવામાં આવ્યો નથી.

અભિનેતા અજય દેવગનની સાથે ઇલિયાના પહેલા પણ કેટલીક ફિલ્મોમાં કામ કરી ચુકી છે. અજય દેવગન અને અભિષેક વિતેલા વર્ષોમાં જમીનમાં સાથે દેખાઇ હતી. ત્યારબાદ યુવા નામની ફિલ્મમાં પણ સાથે દેખાઇ હતી. જેના માટે અભિષેક બચ્ચને ફિલ્મ ફેયર એવોર્ડ જીતી જવામાં સફળ રહ્યો હતો. લાંબા સમય બાદ બંનેની જાડી ફરી એકવાર સાથે કામ કરવા જઇ રહી છે.

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here