Thursday, August 6, 2026
HomeEntertainmentBollywoodબોલિવુડમાં ચંકી પાન્ડેની પુત્રી અનન્યાની હવે ચર્ચા

બોલિવુડમાં ચંકી પાન્ડેની પુત્રી અનન્યાની હવે ચર્ચા

Date:

Related stories

‘ઇન્ડિયન ગેમ શો વિથ ભારતી એન્ડ હર્ષ’ 24 ઑગસ્ટથી...

સોની એન્ટરટેઇનમેન્ટ ટેલીવિઝન ‘ઇન્ડિયન ગેમ શો વિથ ભારતી એન્ડ...

માલદીવ્સમાં તમાકુ કરવેરાના નિર્ણયથી સંતુલિત કરવેરા અને ગેરકાયદે વેપાર...

ભારતના સિગારેટ માર્કેટમાં ગેરકાયદે સિગારેટનો હિસ્સો ચોથા ભાગથી પણ...

ફેસિનેટ ટેક્સટાઇલ્સ 11 ઓગસ્ટે રૂ. 66.98 કરોડનો આઇપીઓ લોન્ચ...

કોલકાતા: એપેરલ ઉત્પાદક ફેસિનેટ ટેક્સટાઇલ્સ લિમિટેડ 11 ઓગસ્ટના રોજ...

ડીઆરએમ વેદ પ્રકાશે ગાંધીધામ રેલવે સ્ટેશન, રેલવે કોલોનીઓ અને...

રેલવે કર્મચારીઓ માટે આધુનિક આવાસીય સુવિધાઓ તથા મુસાફરો માટે...

કામિકા એકાદશી કરવાથી વાજપેય યજ્ઞનું ફળ મળે! તો આ...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- ચિંતનની ક્ષણે.મિત્રો- શુભ...

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

મુંબઇ,તા.૮
આગ હી આગ, તેજાબ અને પાપ કી દુનિયા સહિતની અનેક ફિલ્મોમાં વિતેલા વર્ષોમાં કામ કરી ચુકેલા ચંકી પાન્ડેની પુત્રી અનન્યા પાન્ડેની ચર્ચા હવે બોલિવુડમાં જાવા મળી રહી છે. કરણ જાહરની ફિલ્મ સ્ટુડન્ટ ઓફ દ યર-૨ ફિલ્મ મારફતે બોલિવુડમાં એન્ટ્રી કર્યા બાદ તેની પાસે પણ કેટલીક નવી ફિલ્મોની ઓફર આવી રહી છે. હાલમાં તે કાર્તિક આર્યનની સાથે પતિ પત્ન ઔર વો નામની ફિલ્મમાં કામ કરી રહી છે. ફિલ્મ ટુંક સમયમાં જ રજૂ કરવામાં આવનાર છે. તેની પાસે અન્ય કેટલીક ફિલ્મોની ઓફર આવી ચુકી છે. જેના નામની જાહેરાત હજુ સુધી કરવામાં આવી નથી. જા કે તે બોલિવુડમાં સતત સક્રિય રહેવા માટે તૈયાર છે. બોલિવુડમાં નવી અભિનેત્રીઓ વચ્ચે ચાલી રહેલી સ્પર્ધાને લઇને પણ તે પરેશાન નથી. તે કાર્તિક આર્યનની સાથે પતિ પત્ન ઔર વોમાં પણ નજરે પડનાર છે. ચંકી પાન્ડેની પુત્રી અનન્યાને કેટલીક અન્ય ફિલ્મ પણ હાથ લાગી રહી છે. થોડાક સમય પહેલા એવા હેવાલ પણ આવ્યા હતા કે સલમાન ખાન દ્વારા ચન્કી પાન્ડેની પુત્રીને એક ફિલ્મમાં લેવામાં આવનાર છે. પોતાના ગ્રેજુએશનને પૂર્ણ કરવામાં આવ્યા બાદ તે હવે એક્ટિંગના ક્ષેત્રમાં ધ્યાન આપી રહી છે. ડાન્સિંગ ક્લાસ પણ કરી રહી છે. બોલિવુડના સેલિબ્રીટી ફિટનેસ ટ્રેનર યાસ્મીન કરાચીવાલા હેઠળ તે તમામ પ્રકારની ટ્રેનિંગ લઇ રહી હતી. અનન્યાને લઇને કેટલાક પર્સનલ હેવાલ પણ આવી ચુક્યા છે. કાર્તિક સાથે તેના પ્રેમ સંબંધોની ચર્ચા પણ થોડાક દિવસ પહેલા જાવા મળી હતી. સાથે સાથે સારા અલી ખાન સાથે તેની મિત્રતાની પણ બોલિવુડમાં હમેંશા ચર્ચા રહી છે. ચંકી પાન્ડે પોતે તેની કેરિયરને લઇને તમામ બાબતો પર ધ્યાન આપી રહ્યો છે.

‘ઇન્ડિયન ગેમ શો વિથ ભારતી એન્ડ હર્ષ’ 24 ઑગસ્ટથી...

સોની એન્ટરટેઇનમેન્ટ ટેલીવિઝન ‘ઇન્ડિયન ગેમ શો વિથ ભારતી એન્ડ...

માલદીવ્સમાં તમાકુ કરવેરાના નિર્ણયથી સંતુલિત કરવેરા અને ગેરકાયદે વેપાર...

ભારતના સિગારેટ માર્કેટમાં ગેરકાયદે સિગારેટનો હિસ્સો ચોથા ભાગથી પણ...

ફેસિનેટ ટેક્સટાઇલ્સ 11 ઓગસ્ટે રૂ. 66.98 કરોડનો આઇપીઓ લોન્ચ...

કોલકાતા: એપેરલ ઉત્પાદક ફેસિનેટ ટેક્સટાઇલ્સ લિમિટેડ 11 ઓગસ્ટના રોજ...

ડીઆરએમ વેદ પ્રકાશે ગાંધીધામ રેલવે સ્ટેશન, રેલવે કોલોનીઓ અને...

રેલવે કર્મચારીઓ માટે આધુનિક આવાસીય સુવિધાઓ તથા મુસાફરો માટે...

કામિકા એકાદશી કરવાથી વાજપેય યજ્ઞનું ફળ મળે! તો આ...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- ચિંતનની ક્ષણે.મિત્રો- શુભ...

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here