Saturday, June 13, 2026
Homenationalકલમ ૩૭૦ને દુર કરી દેવામાં આવ્યા બાદ પ્રથમ અથડામણ

કલમ ૩૭૦ને દુર કરી દેવામાં આવ્યા બાદ પ્રથમ અથડામણ

Date:

Related stories

નામદેવ ફિનવેસ્ટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ શ્રી જીતેન્દ્ર...

નામદેવ ફિનવેસ્ટ ખાતે, અમે વંચિત અને ઊભરતા બજારોમાં સતત...

સીઆઇડી દ્વારા રાજપીપળાના નાંદોદના તત્કાલીન મામલતદારની ધરપકડ કરાઇ

જમીનના હક્કપત્રકની નોંધને ગેરકાયદેસર રીતે પ્રમાણિત દ્વારા ધરપકડ કરી...

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સાબરમતી લોકોશેડ તથા રેલવે હોસ્પિટલ...

“એક વૃક્ષ માંના નામે” અભિયાન હેઠળ પર્યાવરણ સંરક્ષણનો સંકલ્પ...

વૈશ્વિક મંદીનાં એંધાણ વર્તાઈ રહ્યાં છે, અને છતાં વિદેશી...

અમેરિકાનાં સાંસદો એ ડોનાલ્ડ ટ્રમ્પને યુદ્ધ અટકાવવાની ચીમકી આપી!...

સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ‘મેગા એગ્રી ક્રેડિટ આઉટરીચ...

*વડોદરા, ૦૬ જૂન, ૨૦૨૬* – સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા,...

 નરોડા GIDC ફેઝ-3માં કેમિકલ ફેક્ટરીમાં બોઈલર બ્લાસ્ટ થતાં વિકરાળ...

પ્રાથમિક માહિતી મુજબ ફેક્ટરીમાં કામકાજ દરમિયાન અચાનક પ્રચંડ ધડાકા...

મંગળવારે મોડી રાત્રે શરૂ થયેલી અથડામણ સવાર સુધી ચાલી : એક આતંકવાદી ઠાર : હથિયારોનોવ જથ્થો કબજે

શ્રીનગર,તા. ૨૧
જમ્મુ કાશ્મીરને ખાસ દરજ્જા આપતી લમ ૩૭૦ની નાબુદી બાદ રાજ્યમાં પ્રથમ અથડામણ ત્રાસવાદીઓ સાથે થઇ છે. કલમ ૩૭૦ને દુર કરવામાં આવ્યા બાદ બે સપ્તાહ પછી થયેલી પ્રથમ અથડામણમાં એક એસપીઓ શહીદ થયા છે. ત્રાસવાદીને પણ ઠાર કરવામાં આવ્યો છે. પોલીસે માહિતી આપતા કહ્યુ છે કે ઉત્તરીય કાશમીરના બારામુલા ક્ષેત્રમાં મંગળવારે મોડી રાત્રે આ અથડામણની શરૂઆત થઇ હતી. જે આજે સવાર સુધી ચાલ હતી. ઠાર કરવામાં આવેલા ત્રાસવાદી પાસેથી મોતનો મસાલો કબજે કરવામાં આવ્યો હતો. પોલીસ જવાન શહીદ થતા પોલીસ કાફલામાં આઘાતનુ મોજુ ફરી વળ્યુ હતુ. અન્ય એક પોલીસ જવાન ઘાયલ થયા છે. ત્રાસવાદીની ઓળખ હજુ સુધી કરવામાં આવી નથી. સીઆરપીએફ, સેના અને જમ્મુ કાશ્મીર પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા આ ઓપરેશન સંયુક્ત રીતે હાથ ધરવામાં આવ્યુ હતુ. આ સંયુક્ત ઓપરેશન બેથી ત્રણ ત્રાસવાદીઓ ફસાયા હતા. મોડે સુધી ગોળીબારનો દોર ચાલ્યો હતો. બારામુલા પાટનગર શ્રીનગરથી આશરે ૫૪ કિલોમીટરના અંતરે Âસ્થત છે. અથડામણ દરમિયાન ગોળી લાગવાથી ઘાયલ થયેલા એસપીઓ બિલાલને હોÂસ્પટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને હોસ્પટલમાં મૃત જાહેર કરવામાં આવ્યા હતા. દરમિયાન અન્ય ઘાયલ થયેલા એસઆઇ અમરદીપ પરિહારને આર્મી હોસ્પટલમાં સારવાર આપવામાં આવી રહી છે. કાશ્મીરમાં કલમ ૩૭૦ને દુર કરવામાં આવ્યા બાદ કાશ્મીરમાં સ્થતીને સામાન્ય બનાવવા માટેના તમામ પ્રયાસ થઇ રહ્યા છે. સ્થતી સામાન્ય કરવા માટે હવે લાગુ કરવામાં આવેલા નિયંત્રણોને હળવા કરવામાં આવ્યા છે. કાશ્મીરમાં સ્થાનિક લોકોમાં વિશ્વાસ પુન સ્થાપિત કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

નામદેવ ફિનવેસ્ટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ શ્રી જીતેન્દ્ર...

નામદેવ ફિનવેસ્ટ ખાતે, અમે વંચિત અને ઊભરતા બજારોમાં સતત...

સીઆઇડી દ્વારા રાજપીપળાના નાંદોદના તત્કાલીન મામલતદારની ધરપકડ કરાઇ

જમીનના હક્કપત્રકની નોંધને ગેરકાયદેસર રીતે પ્રમાણિત દ્વારા ધરપકડ કરી...

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સાબરમતી લોકોશેડ તથા રેલવે હોસ્પિટલ...

“એક વૃક્ષ માંના નામે” અભિયાન હેઠળ પર્યાવરણ સંરક્ષણનો સંકલ્પ...

વૈશ્વિક મંદીનાં એંધાણ વર્તાઈ રહ્યાં છે, અને છતાં વિદેશી...

અમેરિકાનાં સાંસદો એ ડોનાલ્ડ ટ્રમ્પને યુદ્ધ અટકાવવાની ચીમકી આપી!...

સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ‘મેગા એગ્રી ક્રેડિટ આઉટરીચ...

*વડોદરા, ૦૬ જૂન, ૨૦૨૬* – સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા,...

 નરોડા GIDC ફેઝ-3માં કેમિકલ ફેક્ટરીમાં બોઈલર બ્લાસ્ટ થતાં વિકરાળ...

પ્રાથમિક માહિતી મુજબ ફેક્ટરીમાં કામકાજ દરમિયાન અચાનક પ્રચંડ ધડાકા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here