Wednesday, August 5, 2026
Homenationalગગનયાન ૧૨ પૈકી ચારની પસંદગી- તાલીમ રશિયામાં

ગગનયાન ૧૨ પૈકી ચારની પસંદગી- તાલીમ રશિયામાં

Date:

Related stories

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

હવે માનવયુક્ત અંતરિક્ષ ઉડાણ માટે ૨૦૨૨ની શરૂઆતી મહિનાની યોજના છે ઃ ટ્રેનિંગ અંગેનો કાર્યક્રમ નવેમ્બરથી
નવી દિલ્હી,તા. ૨૮
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મહત્વકાંક્ષી ગગનયાન યોજના પર તેજી સાથે કામ ચાલી રહ્યુ છે. આ માનવયુક્ત અંતરિક્ષ ઉડાણ માટે ૨૦૨૨ના શરૂઆતી મહિના માટે ટાર્ગેટ લક્ષ્ય કરવામાં આવ્યા છે. ગગનયાન મિશન માટે પસંદગી પામનાર ૧૨ સંભવિત ભારતીય અંતરિક્ષ યાત્રી પૈકી ચારની પસંદગી રશિયા દ્વારા કરવામાં આવનાર છે. સાથે સાથે રશિયા જ આ ચાર લોકોને ટ્રેનિંગ પણ આપનાર છે. ટ્રેનિંગ કાર્યક્રમની શરૂઆત નવેમ્બર મહિનાથી કરવામાં આવનાર છે. આ કાર્યક્રમ ૧૫ મહિના સુધી ચાલનાર છે. આ મિશન પર ૧૦ હજાર કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવનાર છે. મિશનના નિર્ધારિત લક્ષ્યાંકોમુજબ ભારત પોતાના ત્રણ અંતરિક્ષ યાત્રીઓને પાંચથી સાત દિવસ માટે અંતરિક્ષમાં મોકલનાર છે. જ્યાં તેઓ જુદા જુદા પ્રકારના માઇક્રો ગ્રેવિટી ટેસ્ટને અંજામ આપનાર છે. રશિયન ્‌પેશ એજન્સી રોસ્કોમોસના મહાનિર્દેશક દિમિત્રા રોગોજિન અને ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત દોભાલ વચ્ચે મોસ્કોમાં હાલમાં બેઠક યોજાઇ હતી. આ ગાળા દરમિયાન જુદા જુદા પાસા પર ચર્ચા કરવામાં આવી હતી. આ ગાળા દરમિયાન બંને પક્ષોએ મોસ્કો Âસ્થત યુરી ગાગરિન કોસ્મોનોટ ટ્રેનિંગ સેન્ટરમાં ચાર ભારતીય અંતરિક્ષ યાત્રીઓને સ્પેશ મિશન માટે તૈયાર કરવાના મુદ્દા પર સહમતિ થઇ ગઇ હતી. ટ્રેનિંગ ખતમ થઇ ગયા બાદ ચારેય અંતરિક્ષ યાત્રી ભારતમાં પરત ફરશે. સાથે સાથે વર્ષ ૨૦૨૨માં લોન્ચિંગ પહેલા કેટલીક અન્ય તૈયારી પણ કરનાર છે.

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here