Wednesday, August 5, 2026
Homenationalજીએસટી ઘટાડી દેવા માટેની જારદાર માંગ

જીએસટી ઘટાડી દેવા માટેની જારદાર માંગ

Date:

Related stories

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

નવી દિલ્હી,તા. ૨૮
ઓટો એલપીજી ઉદ્યોગ દ્વારા જીએસટીના દરોને ઘટાડી દેવા માટેની જારદાર માંગ કરી છે. ઇÂન્ડયન ઓટો એલપીજી કોલિશનના સુયશ ગુપ્તાનુ કહેવુ છે કે સરકારે ઓટો એલપીજીને પણ સીએનજી દેવા સ્વચ્છ ઇધનની જેમ ગણવાની જરૂર છે. સાથે સાથે તેઓએ ઓટો એલજીપીને નાણાંકીય પ્રોત્સાહન આપવા માટેની પણ માંગ કરી છે.

ભારત દુનિયામાં સૌથી વધારે ઝડપથી વધી રહેલા અર્થતંત્ર તરીકે છે. સરકારના પગલાના કારણે પ્રદુષણને રોકવામાં પણ સફળતા મળી શકે છે. આના માટે ઇંધનને પ્રોત્સાહન આપવા માટે નવી પહેલ કરવાની જરૂર દેખાઇ રહી છે. આર્થિક વિકાસ પર જારદાર ધ્યાન આપવાની જરૂર દેખાઇ રહી છે. જીએસટીમાં કાપ મુકવાની માંગ પહેલા પણ થઇ ચુકી છે.

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here