Saturday, March 7, 2026
Homenationalપીવી સિંધુ બાયોપિક ઉપર ફિલ્મનુ નિર્માણ શરૂ કરાયુ

પીવી સિંધુ બાયોપિક ઉપર ફિલ્મનુ નિર્માણ શરૂ કરાયુ

Date:

spot_img

Related stories

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...
spot_img

મુંબઇ,તા. ૨૮
ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી પીવી સિન્ધુની લાઇફ પર હવે ફિલ્મ નિર્માણ કરવામાં આવી રહ્યુ છે. સિન્ધુએ હાલમાં વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પનશીપમાં ગોલ્ડ મેડલ જીતીને તમામને રોમાંચિત કરી દીધા છે. પીવી સિન્ધુની આ મોટી જીત બાદ બોલિવુડની સાથે સાથે તમામ લોકો ઝુમી ઉઠ્યા છે. દરેક ભારતીય ગર્વ અનુભવ કરે છે. પીવી સિન્ધુની બાયોપિક પર કામ કરી રહેલા અભિનેતા સોનુ સુદે કહ્યુ છે કે સિન્ધુની જીત તમામ માટે પ્રેરણા સમાન છે. સોનુ સુદે કહ્યુ છે કે સિન્ધુની બાયોપિક માટે આવા જ ક્લાઇમેક્સની રાહ અમે જાઇ રહ્યા હતા. આવા ક્લાઇમેક્સ જે ઇતિહાસ રચી શકે તેની રાહ જાઇ રહ્યા હતા.

હવે પીવી દ્વારા ઇતિહાસ સર્જી દેવામાં આવ્યો છે. જેથી હવે ક્લાઇમેક્સ પર કામ શરૂ કરી દેવામાં આવ્યુ છે. સિન્ધુની બાયોપિક ફિલ્મ પર કામ તો ખુબ પહેલાથી જ ચાલી રહ્યુ છે. ફિલ્મમાં પીવીની ભૂમિકા કોણ કરશે તેની ચર્ચા હજુ પણ ચાલી રહી છે. હવે ફિલ્મના ક્લાઇમેક્સ પર ઝડપથી કામ શરૂ કરી દેવામાં આવ્યુ છે. ફિલ્મમાં સિન્ધુ અઇને તેમના કોચ પુલેલા ગોપીચંદની ભૂમિકા માટે કોણ રહેશે તે અંગે પુછવામાં આવતા સોનુ સુદે કહ્યુ હતુ કે આવા વર્લ્ડ ક્લાસ ખેલાડીના રોલ માટે એવા કલાકારોની પસંદગી કરવી પડશે જે પહેલાથી જ બેડમિન્ટનની રમત અંગે પુરતી માહિતી ધરાવે છે. દિપિકા અભિનેત્રી માટે હોટફેવરીટ બનેલી છે. તેના માટે પસંદગી પર ચર્ચા છે. જા કે હજુ અંતિમ નિર્ણય કરવામાં આવ્યો નથી. જા કે સોનુ પોતે ઇચ્છે છે કે તે ફિલ્મમાં સિન્ધુના કોચ તરીકેની ભૂમિકા અદા કરે. તે રોલ અદા કરવા માટેની યોજના બનાવી રહ્યો છે. તેમના પર પણ એક બાયોપિક ફિલ્મ બની રહી છે. પરંતુ જ્યાં તેમની પટકથા પૂર્ણ થાય છે ત્યાંથી સિન્ધુની પટકથા શરૂ થાય છે.

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here