Tuesday, March 10, 2026
HomeEntertainmentBollywoodસાહો બાદ પ્રભાસ હવે પુજા હેગડે સાથે એક ફિલ્મ કરશે

સાહો બાદ પ્રભાસ હવે પુજા હેગડે સાથે એક ફિલ્મ કરશે

Date:

spot_img

Related stories

દરેક પરિસ્થિતિમાં સમ રહેવું, કે પછી બુદ્ધની આઠ સમ્યકતા...

હે ઈશ્વર.આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ...

તેરાપંથ મહિલા મંડળ અમદાવાદ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે...

તેરાપંથ મહિલા મંડળ, અમદાવાદ દ્વારા શનિવારે તેરાપંથ ભવન ખાતે...

ક્રિકેટ પ્રેમીઓ માટે ‘સિક્સર’: 12 વિશેષ ટ્રેનો દ્વારા 15,000...

ક્રિકેટના મહાકુંભ અને અમદાવાદ માં આયોજિત વિશ્વ કપ 2026...

વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈન્ડિયા માટે BCCIએ  રૂ. 131 કરોડનું ...

ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026માં ઐતિહાસિક વિજય મેળવ્યા...

T20 વર્લ્ડકપની ફાઈનલમાં ભારત ચેમ્પિયન, રાષ્ટ્રપતિ અને PM મોદીએ...

T20 વર્લ્ડકપની ફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડને હરાવી ભારતે ઈતિહાસ રચ્યો...

સોના-ચાંદીમાં કડાકો : સોનું 1800 તો ચાંદી 7500 રૂપિયા સસ્તી

મિડલ ઈસ્ટમાં ચાલતા યુદ્ધ અને વૈશ્વિક તણાવની વચ્ચે સોના-ચાંદીના...
spot_img

મુંબઇ,તા. ૩
કેટલાક નેગેટિવ રિપોર્ટ આવ્યા હોવા છતાં સાહોની કમાણી બોક્સ ઓફિસ પર રેકોર્ડ કરી રહી છે. ભારત, મંગલ મિશન અને કબીર સિહ સહિત તમામ ફિલ્મોના રેકોર્ડ તુટી ગયા છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર જાદુ જગાવી રહી છે. ફિલ્મમાં વધારે પડતા Âટ્‌વસ્ટ અને વિલન કલાકારોની ભરમાર છતાં સાહો ફિલ્મને ચાહકો ભારે પંસદ કરી રહ્યા છે. ફિલ્મે પ્રથમ બે દિવસમાં જ ૨૦૦ કરોડની કમાણી કરી લીધી છે. ફિલ્મે કબીર સિંહ, મંગલ મિશન અને ભારતની કમાણીના રેકોર્ડ તોડી દીધા છે. સાહો ૩૫૦ કરોડના ખર્ચ બનેલી સૌથી મોટી ફિલ્મ છે.

ફિલ્મમાં પ્રભાસની સાથે શ્રદ્ધા કપુરની મુખ્ય ભૂમિકા છે. ફિલ્મમાં જેકી, ચન્કી પાન્ડેની પણ ભૂમિકા છે. બીજા બાજુ હવે પ્રભાસ પુજા હેગડે સાથે ફિલ્મ કરવા જઇ રહ્યો છે.

કેરિયરમાં મોટી સફળતા ન મળ્યા બાદ હવે આશાસ્પદ સ્ટાર પુજા હેગડને સારી અને મોટી ફિલ્મો મળી રહી છે. તેની પાસે કેટલીક મોટી ફિલ્મ છે. હવે સુપરસ્ટાર અભિનેતા પ્રભાસની સાથે તેને લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અભિનેતા પ્રભાસે પોતાની આગામી ફિલ્મની જાહેરાત કરી દીધી છે. આ ફિલ્મના સંબંધમાં પ્રભાસે પોતે માહિતી આપી છે. સોશિયલ નેટવ‹કગ સાઇટ પર પ્રભાસે જાહેરાત કરી છે. તેનુ કહેવુ છે કે ફિલ્મના નામની જાહેરાત ટુંક સમયમાં જ કરવામાં આવનાર છે.

ફિલ્મના નિર્દેશક કેકે રાધાકૃષ્ણન રહેશે. પ્રભાસે ફેસબુક એકાઉન્ટ પર આ અંગેની જાહેરાત કરી છે. પ્રભાસે કહ્યુ છે કે તે પોતાની નવી ફિલ્મની માહિતી તમામ વચ્ચે આપીને ભારે ખુશ છે. નવી ફિલ્મ પણ ત્રણ ભાષામાં બનાવવામાં આવનાર છે. પુજા હેગડેની સાથે શુટિંગ ટુંક સમયમા ંજ શરૂ કરવામાં આવનાર છે. ફિલ્મ યુરોપની પટકથા પર આધારિત રહેશે.

દરેક પરિસ્થિતિમાં સમ રહેવું, કે પછી બુદ્ધની આઠ સમ્યકતા...

હે ઈશ્વર.આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ...

તેરાપંથ મહિલા મંડળ અમદાવાદ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે...

તેરાપંથ મહિલા મંડળ, અમદાવાદ દ્વારા શનિવારે તેરાપંથ ભવન ખાતે...

ક્રિકેટ પ્રેમીઓ માટે ‘સિક્સર’: 12 વિશેષ ટ્રેનો દ્વારા 15,000...

ક્રિકેટના મહાકુંભ અને અમદાવાદ માં આયોજિત વિશ્વ કપ 2026...

વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈન્ડિયા માટે BCCIએ  રૂ. 131 કરોડનું ...

ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026માં ઐતિહાસિક વિજય મેળવ્યા...

T20 વર્લ્ડકપની ફાઈનલમાં ભારત ચેમ્પિયન, રાષ્ટ્રપતિ અને PM મોદીએ...

T20 વર્લ્ડકપની ફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડને હરાવી ભારતે ઈતિહાસ રચ્યો...

સોના-ચાંદીમાં કડાકો : સોનું 1800 તો ચાંદી 7500 રૂપિયા સસ્તી

મિડલ ઈસ્ટમાં ચાલતા યુદ્ધ અને વૈશ્વિક તણાવની વચ્ચે સોના-ચાંદીના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here