Saturday, September 26, 2026
HomeEntertainmentBollywoodતારા સુતારિયા ટુંક સમયમા તડપનુ શુટિંગ કરવા ઇચ્છુક

તારા સુતારિયા ટુંક સમયમા તડપનુ શુટિંગ કરવા ઇચ્છુક

Date:

Related stories

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

મુંબઇ,તા. ૩
ફિલ્મમાં નવી ઉભરતી સ્ટાર તારા સુતારિયા પોતાની નવી ફિલ્મનુ શુટિંગ કરવા માટે તૈયાર છે. તારા મસુરીમાં પોતાની આગામી ફિલ્મનુ શુટિંગ આગામી મહિનામાં શરૂ કરશે. કરણ જાહરની ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યર-૨ ફિલ્મ મારફતે બોલિવુડમાં એન્ટ્રી કરી લીધા બાદ તેની પાસે કેટલીક ફિલ્મો આવી રહી છે. તે હવે પોતાની બીજી ફિલ્મમાં કામ કરવા જઇ રહી છે.

આ ફિલ્મનુ નામ હાલમાં તડપ રાખવામાં આવ્યુ છે. આ ફિલ્મને લઇને તારા ભારે આશાવાદી દેખાઇ રહી છે. ફિલ્મમાં તેની સાથે સુનિલ શેટ્ટીનો પુત્ર અહાન બોલિવુડમાં ડેબ્યુ કરવા માટે તૈયાર છે. ફિલ્મનુ શુટિંગ ઓક્ટોબરમાં મસુરી ખાતે શરૂ થનાર છે. ઉલ્લેખનીય છે કે તડપ તેલુગુ હિટ ફિલ્મ આરએક્સ ૧૦૦ની હિન્દી રીમેક ફિલ્મ છે. ફિલ્મનુ નિર્દેશન મિલન લુથારિયા કરી રહ્યા છે. સાજિદ નડિયાદવાળા આ ફિલ્મનુ નિર્માણ કરવા જઇ રહ્યા છે. આ ફિલ્મ મારફતે વધુ એક સ્ટાર કિડ્‌સની એન્ટ્રી થઇ રહી છે. ફિલ્મમાં તારાની સાથે અન્ય જે કલાકારો કામ કરી રહ્યા છે તે અંગે નિર્ણય કરવામાં આવ્યો નથી. અહાન બોલિવુડમાં ડેબ્યુ કરી રહ્યો છે જેથી ફિલ્મને સફળ કરવા માટે ફિલ્મમાં તમામ મશાલા ઉમેરી દેવા માટે તૈયાર છે.

ફિલ્મના નિર્માતા નિર્દેશકો ખુબ મહેનત કરી રહ્યા છે. કરણ જાહરની ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યર-૨મારફતે બોલિવુડમાં પ્રવેશ કર્યા બાદ તેની ચર્ચા રહી હતી. જા કે ફિલ્મ બોક્સ ઓફિસ પર મુળ ફિલ્મ જેટલી સફળ રહી ન હતી. જેથી ફિલ્મના સહાયક લોકો નિરાશ થયા હતા. જા કે કલાકારોને ફિલ્મો મળી રહી છે. તારા પાસે અન્ય ફિલ્મની ઓફર પણ આવી રહી છે. જા કે તે સંબંધમાં તારા હાલમાં મૌન છે. તારાની સાથે સ્ટુડન્ટ ઓફ ધ યર-૨માં ચન્કી પાન્ડેની પુત્રી અનન્યા પાન્ડેએ પણ બોલિવુડમાં એન્ટ્રી કરી હતી. તેની પાસે પણ હાલ કેટલીક ફિલ્મો છે.

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here