Wednesday, September 16, 2026
Homenationalએક પણ ઘૂસણખોરને ભારતમાં રહેવા નહીં દઈએ : અમિત શાહ

એક પણ ઘૂસણખોરને ભારતમાં રહેવા નહીં દઈએ : અમિત શાહ

Date:

Related stories

બેંક ઓફ બરોડાએ એનું અત્યાધુનિક મોબાઇલ બેંકિંગ પ્લેટફોર્મ, AI-સંચાલિત...

bob વર્લ્ડ 2.0 સંવાદ-આધારિત બેંકિંગ, પર્સનલ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, હાયપર-પર્સનલાઇઝેશન...

રેમન્ડ લિમિટેડની એરોસ્પેસ પેટાકંપનીએ ભારતની અગ્રણી એરોસ્પેસ અને ડિફેન્સ...

આ કાર્યક્રમોમાં પ્રિસિઝન મશીનિંગ,એરોસ્પેસ કાસ્ટિંગ્સ, સ્ટ્રક્ચરલ ઘટકો અને જટિલ...

એશિયન ગેમ્સ 2026 માટે મારવાડી યુનિવર્સિટીના ચાર ખેલાડીઓની ભારતીય...

રાજકોટ, 15 સપ્ટેમ્બર 2026: જાપાનના આઇચી-નાગોયામાં 19 સપ્ટેમ્બરથી 4...

દુબઈ ટુરિઝમમાં ફરી આવી ઝડપ, અરેબિયન ટ્રાવેલ માર્કેટ 2026...

• હોટેલ ક્ષેત્રે મજબૂત પ્રદર્શન કર્યું; DET અને તેના...

“ગૌ – માતૃશક્તિ સંસ્કૃતિ નમો વંદન” કાર્યક્રમ

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સીતાવન ગીર ગૌશાળાનો સેવાસંકલ્પ ગુજરાતની...

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

અસમમાં અવૈધ પ્રવાસીઓને લઈને એનઆરસીનો વિવાદ ચાલી રહ્યો છે અને નવા એનઆરસીના લિસ્ટમાં 19 લાખ જેટલાં લોકોને ભારતીય નાગિરક ગણવામાં આવ્યા નથી.

અમિત શાહે પણ અસમમાં આ બાબતે નિવેદન આપીને કહ્યું કે એકપણ અવૈધ પ્રવાસી એટલે કે ઘૂસણખોરી કરીને અસમમાં રહેનાર લોકોને ભારતમાં રહેવા દેવાશે નહીં. આ બાબતની પ્રક્રિયા પણ જલદી પૂરી કરી દેવાશે. અમિત શાહે આ નિવેદન ગુવાહાટી ખાતે આપ્યું છે.

આ કાર્યક્રમમાં 8 રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ સામેલ થયા હતા. આ સિવાય અમિત શાહે કહ્યું કે જે લોકોના નામ સામેલ નથી તેઓ ટ્રિબ્યુનલમાં જઈ શકે છે. ત્યાં તેમણે પોતાની નાગિરકતા સાબિત કરવાનો મોકો આપવામાં આવશે.

અમિત શાહે આ કાર્યક્રમમાં અસમ રાજ્યને વિશેષ દરજ્જો આપતી કલમ 371નો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે ભાજપની સરકાર આ કલમનું સન્માન કરે છે અને તેમાં કોઈ જ પ્રકારનો બદલાવ કરવામાં આવશે નહીં.

બેંક ઓફ બરોડાએ એનું અત્યાધુનિક મોબાઇલ બેંકિંગ પ્લેટફોર્મ, AI-સંચાલિત...

bob વર્લ્ડ 2.0 સંવાદ-આધારિત બેંકિંગ, પર્સનલ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, હાયપર-પર્સનલાઇઝેશન...

રેમન્ડ લિમિટેડની એરોસ્પેસ પેટાકંપનીએ ભારતની અગ્રણી એરોસ્પેસ અને ડિફેન્સ...

આ કાર્યક્રમોમાં પ્રિસિઝન મશીનિંગ,એરોસ્પેસ કાસ્ટિંગ્સ, સ્ટ્રક્ચરલ ઘટકો અને જટિલ...

એશિયન ગેમ્સ 2026 માટે મારવાડી યુનિવર્સિટીના ચાર ખેલાડીઓની ભારતીય...

રાજકોટ, 15 સપ્ટેમ્બર 2026: જાપાનના આઇચી-નાગોયામાં 19 સપ્ટેમ્બરથી 4...

દુબઈ ટુરિઝમમાં ફરી આવી ઝડપ, અરેબિયન ટ્રાવેલ માર્કેટ 2026...

• હોટેલ ક્ષેત્રે મજબૂત પ્રદર્શન કર્યું; DET અને તેના...

“ગૌ – માતૃશક્તિ સંસ્કૃતિ નમો વંદન” કાર્યક્રમ

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સીતાવન ગીર ગૌશાળાનો સેવાસંકલ્પ ગુજરાતની...

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here