Wednesday, September 16, 2026
Homenationalછેલ્લાં બે દિવસથી મધ્ય પ્રદેશમાં સાંબેલાધાર વરસાદ, ભારે પૂર જેવી સ્થિતિ

છેલ્લાં બે દિવસથી મધ્ય પ્રદેશમાં સાંબેલાધાર વરસાદ, ભારે પૂર જેવી સ્થિતિ

Date:

Related stories

બેંક ઓફ બરોડાએ એનું અત્યાધુનિક મોબાઇલ બેંકિંગ પ્લેટફોર્મ, AI-સંચાલિત...

bob વર્લ્ડ 2.0 સંવાદ-આધારિત બેંકિંગ, પર્સનલ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, હાયપર-પર્સનલાઇઝેશન...

રેમન્ડ લિમિટેડની એરોસ્પેસ પેટાકંપનીએ ભારતની અગ્રણી એરોસ્પેસ અને ડિફેન્સ...

આ કાર્યક્રમોમાં પ્રિસિઝન મશીનિંગ,એરોસ્પેસ કાસ્ટિંગ્સ, સ્ટ્રક્ચરલ ઘટકો અને જટિલ...

એશિયન ગેમ્સ 2026 માટે મારવાડી યુનિવર્સિટીના ચાર ખેલાડીઓની ભારતીય...

રાજકોટ, 15 સપ્ટેમ્બર 2026: જાપાનના આઇચી-નાગોયામાં 19 સપ્ટેમ્બરથી 4...

દુબઈ ટુરિઝમમાં ફરી આવી ઝડપ, અરેબિયન ટ્રાવેલ માર્કેટ 2026...

• હોટેલ ક્ષેત્રે મજબૂત પ્રદર્શન કર્યું; DET અને તેના...

“ગૌ – માતૃશક્તિ સંસ્કૃતિ નમો વંદન” કાર્યક્રમ

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સીતાવન ગીર ગૌશાળાનો સેવાસંકલ્પ ગુજરાતની...

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

ભોપાલ, તા.9 સપ્ટેમ્બર 2019, સોમવાર

છેલ્લાં બે દિવસથી સતત પડી રહેલા સાંબેલાધાર વરસાદે મધ્ય પ્રદેશના એક કરતાં વધુ શહેરોનાં જનજીવનને ઠપ કરી નાખ્યાં હતાં. જિલ્લાધિકારીએ સ્કૂલ કૉલેજો બંધ રાખવાની જાહેરાત કરી હતી.ખાસ કરીને ભોપાલ, વિદિશા અને સિહોરમાં ઠેર ઠેર પાણી ભરાણાં હતાં અને લોકોનાં ઘરોમાં પણ ફૂટથી દોઢ ફૂટ જેટલાં પાણી ભરાઇ જતાં લોકોની પરેશાનીમાં વધારો થયો હતો. પાર્વતી નદી તોફાને ચડી હતી તો જબલપુરમાં નર્મદા નદી પર બાંધેલો બરગી ડેમ છલોછળ થઇ જતાં બંધના 21 દરવાજા ખોલવામાં આવ્યા એટલે સમગ્ર જબલપુરમાં ઠેર ઠેર પાણી ભરાઇ ગયાં હતાં.
રામપુરા વિસ્તારમાં પણ મૂશળધાર વરસાદના કારણે સડકો જળમગ્ન થઇ ગઇ હતી. લાલબાગ વિસ્તારમાં દુકાનો અને ઘરોમાં પાણી ઘુસ્યાં હતાં. કેટલાંક ઘરોની બહાર પાર્ક કરેલી બાઇક પાણીના ધસારામાં વહેતી થઇ ગઇ હતી. લોકોએ પોતાનાં વાહનોને વહી જતાં અટકાવવા ભારે પ્રયાસો કર્યા હતા.

બેંક ઓફ બરોડાએ એનું અત્યાધુનિક મોબાઇલ બેંકિંગ પ્લેટફોર્મ, AI-સંચાલિત...

bob વર્લ્ડ 2.0 સંવાદ-આધારિત બેંકિંગ, પર્સનલ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, હાયપર-પર્સનલાઇઝેશન...

રેમન્ડ લિમિટેડની એરોસ્પેસ પેટાકંપનીએ ભારતની અગ્રણી એરોસ્પેસ અને ડિફેન્સ...

આ કાર્યક્રમોમાં પ્રિસિઝન મશીનિંગ,એરોસ્પેસ કાસ્ટિંગ્સ, સ્ટ્રક્ચરલ ઘટકો અને જટિલ...

એશિયન ગેમ્સ 2026 માટે મારવાડી યુનિવર્સિટીના ચાર ખેલાડીઓની ભારતીય...

રાજકોટ, 15 સપ્ટેમ્બર 2026: જાપાનના આઇચી-નાગોયામાં 19 સપ્ટેમ્બરથી 4...

દુબઈ ટુરિઝમમાં ફરી આવી ઝડપ, અરેબિયન ટ્રાવેલ માર્કેટ 2026...

• હોટેલ ક્ષેત્રે મજબૂત પ્રદર્શન કર્યું; DET અને તેના...

“ગૌ – માતૃશક્તિ સંસ્કૃતિ નમો વંદન” કાર્યક્રમ

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સીતાવન ગીર ગૌશાળાનો સેવાસંકલ્પ ગુજરાતની...

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here