Friday, June 5, 2026
HomeGujaratચીકન માટે કલાકો સુધી બેસાડી રાખનારા સગીરની હત્યા

ચીકન માટે કલાકો સુધી બેસાડી રાખનારા સગીરની હત્યા

Date:

Related stories

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

મોરબીના રંગપર નજીક મટન અને ચીકનનું વેચાણ કરતી દુકાનમાં નોકરી કરતા સગીરની હત્યાની ઘટના સામે આવી છે. દુકાનમાં ચીકનની ખરીદી માટે આવેલા ગ્રાહકને કલાકો સુધી બેસાડી રાખવામાં આવતાં ઉશ્કેરાયેલા ગ્રાહકે સગીરની હત્યા કરી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.

મોરબીના જેતપર રોડ પરના રંગપર પાસે મટન વેચતા સીદીક મોવર નામના સગીરની માથામાં બોથડ પદાર્થના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી. મોરબી એસપી ડો કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઈ વી બી જાડેજાની ટીમે તપાસ ચલાવી હતી. જેમાં ઈન્ડીકા ઓનેસ્ટ સેનેટરી વેરમાં મજુરની ઓરડીમાં રહેતો વિજેન્દ્રસિંગ રાજપૂત તેના વતન મધ્યપ્રદેશ જતો રહ્યો હોવાની વિગતો જાણવા મળી હતી. જેથી શંકાના આધારે તેની મધ્યપ્રદેશથી અટકાયત કરાઇ હતી. તેની આકરી પૂછપરછ કરવામાં આવતાં તેણે સગીરની હત્યાના ગુનાની કબુલાત કરી હતી. પોલીસ ને તેણે જણાવ્યું હતું કે , મૃતક સગીર મટન વેચતો હોય અને આરોપી તેની પાસે ચીકન લેવા ગયેલ ત્યારે મરધીઓ નહિ હોવાથી થોડીવાર બેસવાનું કહીને હમણાં આવે છે કહ્યા બાદ કલાક સુધી બેસાડી રાખતા બોલાચાલી થતા સગીરને પથ્થર મારી હત્યા કરી નાંખી હતી.

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here