Monday, October 19, 2026
HomeGujaratલોક કલાકારોની લુપ્ત થતી લોક સંસ્કૃતિ, "મનની મોકળાશ" કાર્યક્રમમાં મુખ્યમંત્રી સાથે કરાઇ...

લોક કલાકારોની લુપ્ત થતી લોક સંસ્કૃતિ, “મનની મોકળાશ” કાર્યક્રમમાં મુખ્યમંત્રી સાથે કરાઇ ચર્ચા

Date:

Related stories

અમદાવાદ મંડળની મોટી પહેલ: હવે ટ્રેનમાં મળશે વધુ ઉત્તમ...

અમદાવાદ-સહરસા એક્સપ્રેસમાં શરૂ થઈ અપગ્રેડેડ ઑન-બોર્ડ હાઉસકીપિંગ અને લિનન...

સપ્તમીએ પ્રગટેલા કાલરાત્રિનાં બે સ્વરૂપ એટલે કે પાવાગઢની કાળકા...

હમણાં જ્યાં જુવો ત્યાં સનાતન ધર્મ ને ટેગ કરીને...

રાજપીપલાના વેપારીનો રૂ. 3 લાખનો ચેક રિટર્ન થતા આરોપીને...

રૂ.3લાખ ૮% લેખે ફરીયાદીને દિન ૬૦ માં ચુકવવાનો પણ...

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

ક્રોમાએ મેગા ફેસ્ટિવ સેવિંગ્સ સાથે ‘ફેસ્ટિવલ ઓફ ડ્રીમ્સ’નો પ્રારંભ...

એપલ ડિવાઇસિસ ઉપર સ્પેશિયલ ઑફર્સ, આકર્ષક EMI ઓપ્શન અને...

આ નવરાત્રિએ ICICI લાઇફ ઇન્શ્યોરન્સે નાણાકીય વર્ષ 2026-27ના અંત...

મુંબઈ, 15 ઓક્ટોબર, 2026 : નવરાત્રિના પાવન પર્વ પર...

અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના સરડોઈ ગામના વતની રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા અને સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ દ્વારા સન્માનિત મોતી નાયકે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિવાસસ્થાને યોજાયેલ “મનની મોકળાશ” કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાની તક મળી હતી.

“મનની મોકળાશ” કાર્યક્રમ દરમ્યાન લુપ્ત થતી કઠપૂતળી, લોકનાટ્ય, ભવાઈ, લોક સંસ્કૃતિ અને ભારતીય સંસ્કૃતિના વારસાની જાળવણી અંગેના સફળ પ્રયોગોને નૂતન શિક્ષણ પધ્ધતિના અભ્યાસક્રમમાં સ્થાન આપવા અંગેનો લેખિત અહેવાલ સુપ્રત કરવામાં આવ્યો હતો. લુપ્ત થતી લોક સંસ્કૃતિ, નાટક, ભવાઇ જેવો વારસો આવનારી પેઢીને ખ્યાલ આવે તે માટે અભ્યાસક્રમમાં સમાવવાની માંગ ઉઠી છે. જેનાથી આગામી સમયમાં પૌરાણિક યુગમાં યોજાતી ભવાઇથી લોકો વાકેફ થાય તે મુદ્દે “મનની મોકળાશ” કાર્યક્રમ દરમ્યાન વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

અમદાવાદ મંડળની મોટી પહેલ: હવે ટ્રેનમાં મળશે વધુ ઉત્તમ...

અમદાવાદ-સહરસા એક્સપ્રેસમાં શરૂ થઈ અપગ્રેડેડ ઑન-બોર્ડ હાઉસકીપિંગ અને લિનન...

સપ્તમીએ પ્રગટેલા કાલરાત્રિનાં બે સ્વરૂપ એટલે કે પાવાગઢની કાળકા...

હમણાં જ્યાં જુવો ત્યાં સનાતન ધર્મ ને ટેગ કરીને...

રાજપીપલાના વેપારીનો રૂ. 3 લાખનો ચેક રિટર્ન થતા આરોપીને...

રૂ.3લાખ ૮% લેખે ફરીયાદીને દિન ૬૦ માં ચુકવવાનો પણ...

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

ક્રોમાએ મેગા ફેસ્ટિવ સેવિંગ્સ સાથે ‘ફેસ્ટિવલ ઓફ ડ્રીમ્સ’નો પ્રારંભ...

એપલ ડિવાઇસિસ ઉપર સ્પેશિયલ ઑફર્સ, આકર્ષક EMI ઓપ્શન અને...

આ નવરાત્રિએ ICICI લાઇફ ઇન્શ્યોરન્સે નાણાકીય વર્ષ 2026-27ના અંત...

મુંબઈ, 15 ઓક્ટોબર, 2026 : નવરાત્રિના પાવન પર્વ પર...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here