Thursday, October 15, 2026
HomeWorldજાપાનમાં 7.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો

જાપાનમાં 7.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો

Date:

Related stories

ગુજરાતમાં ‘સરકારી સેવાઓ આપના દ્વારે’ અંતર્ગત ‘ડાક ચૌપાલ માટે...

નાણાકીય સમાવેશ, ડિજિટલ ઇન્ડિયા અને અંત્યોદયમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી...

નર્મદાના કેવડિયા ખાતે ભાજપ આદિજાતિ મોરચાની પ્રદેશ કક્ષાની મહત્વપૂર્ણ...

ગાંધીનગર સહિતની પેટાચૂંટણીઓમાં ભાજપને મળેલા પરિણામો પક્ષ પ્રત્યેના જનવિશ્વાસને...

અમદાવાદ રેલવે સ્ટેશનના સરસપુર સાઈડ પર નવનિર્મિત દ્વિતીય પ્રવેશ...

માનનીય સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણા, માનનીય ધારાસભ્ય શ્રી દિનેશસિહં...

ઉડતા તીર વિશે આયુષ્માન ખુરાના કહે છે: “તમને લાગે...

ઉડતા તીરના બીજા ટ્રેલરમાં કોમેડી, એક્શન અને મનોરંજનનો વધુ...

નવદુર્ગાનાં ચોથા સ્વરૂપ કુષ્માંડાનું ધ્યાન ધરવાથી ઉગતાં સૂર્ય જેવી...

શક્તિ નાં ઘણાં સ્વરૂપ છે, પરંતુ પશુ અને માનવીને...

કરુણા પાંડે અને મુકુલ હરીશ ખાસ શહેર મુલાકાત સાથે...

પુષ્પા પોતાની ઘણા વર્ષોથી વિખૂટા પડેલા દીકરા ટાઇગર માટે...

જાપાનમાં ૭.૬ની તીવ્રતાવાળો ભૂકંપ આવ્યો છે અને તેના પગલે કેટલાય સ્થળો ખાલી કરવાના આદેશ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત એક સમયે સુનામીની ચેતવણી આપવામાં આવી હતી, તે પરત ખેંચી લેવામાં આવી છે. ભૂકંપના પગલે જાપાનમાં હોકેઇડો, એઓમોરી અને ઇવેટ માં ચેતવણી જારી કરતાં જણાવાયું છે કે અહીં ત્રણ-ત્રણ મીટર ઊંચા મોજા ઉછળે તેવી સંભાવના છે.  ટોહોકુ ઇલેક્ટ્રિક પાવર અને હોકેઇડો ઇલેક્ટ્રિક પાવર  દ્વારા સંચાલિત પરમાણુ મથકમાં કોઈ નુકસાનીના સમાચાર નથી, એમ કંપનીઓએ જણાવ્યું હતું. ટોહોકુ ઇલેક્ટ્રિકે જણાવ્યું હતું કે ભૂકંપના કારણે હજારો રહેવાસીઓને પાવર આઉટેજની તકલીફનો સામનો કરવો પડયો હતો. જાપાન સિસ્મિકલી સક્રિય રિંગ ઓફ ફાયર પર આવેલું છે. રિંગ ઓફ ફાયર જ્વાળામુખીની ચેઇન છે અને તે પેસિફિકમાં ઉંડે સુધી પથરાયેલી છે. તેના પરિણામે વિશ્વમાં છ રિક્ટર સ્કેલ કે તેનાથી વધુની તીવ્રતાના આવતા ભૂકંપમાંથી ૨૦ ટકા ભૂકંપ જાપાનમાં આવે છે.

ગુજરાતમાં ‘સરકારી સેવાઓ આપના દ્વારે’ અંતર્ગત ‘ડાક ચૌપાલ માટે...

નાણાકીય સમાવેશ, ડિજિટલ ઇન્ડિયા અને અંત્યોદયમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી...

નર્મદાના કેવડિયા ખાતે ભાજપ આદિજાતિ મોરચાની પ્રદેશ કક્ષાની મહત્વપૂર્ણ...

ગાંધીનગર સહિતની પેટાચૂંટણીઓમાં ભાજપને મળેલા પરિણામો પક્ષ પ્રત્યેના જનવિશ્વાસને...

અમદાવાદ રેલવે સ્ટેશનના સરસપુર સાઈડ પર નવનિર્મિત દ્વિતીય પ્રવેશ...

માનનીય સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણા, માનનીય ધારાસભ્ય શ્રી દિનેશસિહં...

ઉડતા તીર વિશે આયુષ્માન ખુરાના કહે છે: “તમને લાગે...

ઉડતા તીરના બીજા ટ્રેલરમાં કોમેડી, એક્શન અને મનોરંજનનો વધુ...

નવદુર્ગાનાં ચોથા સ્વરૂપ કુષ્માંડાનું ધ્યાન ધરવાથી ઉગતાં સૂર્ય જેવી...

શક્તિ નાં ઘણાં સ્વરૂપ છે, પરંતુ પશુ અને માનવીને...

કરુણા પાંડે અને મુકુલ હરીશ ખાસ શહેર મુલાકાત સાથે...

પુષ્પા પોતાની ઘણા વર્ષોથી વિખૂટા પડેલા દીકરા ટાઇગર માટે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here