Tuesday, September 1, 2026
HomeWorldઅમેરિકાની ટ્રમ્પ સરકારે 1 વર્ષમાં 85000 વિઝા રદ કર્યા

અમેરિકાની ટ્રમ્પ સરકારે 1 વર્ષમાં 85000 વિઝા રદ કર્યા

Date:

Related stories

સિનેમન બોક્સ ઓફિસ: કોલંબોના મનોરંજન ક્ષેત્રને નવી ઊંચાઈ આપવા...

સિટી ઓફ ડ્રીમ્સ શ્રીલંકા દ્વારા રજૂ કરાયેલા વિશ્વની અગ્રણી...

એલન કરિયર ઇન્સ્ટિટ્યૂટે શ્રી અમન મહેશ્વરીની ડિરેક્ટર તરીકે નિમણૂંક...

• શ્રી અમન મહેશ્વરી બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં જોડાયા, જેની...

લેક્સસ ઇન્ડિયાએ ઓલ-ન્યૂ ઇએસ 350એચ લોન્ચ કરી

India 2026: લેક્સસ ઇન્ડિયાએ આજે તેની નવી લોન્ચ કરાયેલી...

જીવન મળે ભીમાને: અર્શદ વારસીની પ્રથમ ડબલ ભૂમિકા ‘જીવન...

મુંબઈ, 1 સપ્ટેમ્બર 2026: ‘જીવન યા ભીમા કોન?’ના નિર્માતાઓએ...

સીએસઆઈઆરના અભ્યાસમાં મીઠાપુર આસપાસના દરિયાઈ પાણીની ગુણવત્તા, મેન્ગ્રોવ અને...

સીએસઆઈઆર-સીએસએમસીઆરઆઈના અહેવાલમાં મીઠાપુરના દરિયાઈ પર્યાવરણમાં પ્રદૂષણને કારણે થયેલા પર્યાવરણીય...

વંદે ભારતમ્ શોનું લાઇવ પ્રસારણ થશે : ગૌતમ અદાણીનાં...

• શ્રી ગૌતમ અદાણીની રાષ્ટ્રવ્યાપી પહેલ વંદે ભારતમ્ 29...

અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની સરકારે ઇમિગ્રેશન મુદ્દે અત્યંત કડક વલણ અપનાવતા આ વર્ષે 85,000 વિઝા રદ કરી દીધા છે. ઇમિગ્રેશનના નિયમોને વધુ કડક બનાવવા અને રાષ્ટ્રીય સુરક્ષા સ્ક્રિનિંગને બહેતર બનાવવાના પ્રયાસોના ભાગરૂપે આ પગલું લેવામાં આવ્યું હોવાનું કહેવાય છે. આ નિર્ણયની સૌથી મોટી અસર વિદ્યાર્થીઓ પર પડી છે, જેમના 8,000થી વધુ વિઝા રદ કરવામાં આવ્યા છે, જે ગયા વર્ષની સરખામણીમાં બમણી સંખ્યા છે. અમેરિકાના વિદેશ વિભાગે મંગળવારે ‘X’ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, “જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 85,000 વિઝા રદ કરવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને સેક્રેટરી રૂબિયો એક સરળ આદેશનું પાલન કરી રહ્યા છે અને તેઓ ટૂંક સમયમાં અટકે તેવા કોઈ સંકેત નથી.” આ પોસ્ટમાં ટ્રમ્પની તસવીર સાથે ‘મેક અમેરિકા સેફ અગેન’ (અમેરિકાને ફરીથી સુરક્ષિત બનાવો) નો નારો પણ આપવામાં આવ્યો હતો.અમેરિકાના વિદેશ વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે રદ કરાયેલા 8,000થી વધુ વિઝા વિદ્યાર્થીઓના છે. વિઝા રદ કરવા પાછળના સૌથી સામાન્ય કારણોમાં DUI (નશામાં ડ્રાઇવિંગ), હુમલો અને ચોરી જેવા ગુનાઓનો સમાવેશ થાય છે, જેના કારણે અડધા વિઝા રદ થયા છે. અન્ય કારણોમાં વિઝાની અવધિ કરતાં વધુ સમય રોકાવું, અન્ય ગુનાહિત ચિંતાઓ અને આતંકવાદને સમર્થન આપવાનો પણ સમાવેશ થાય છે. CNNએ એવો પણ દાવો કર્યો છે કે ગાઝાને લઈને થઈ રહેલા વિદ્યાર્થી વિરોધ પ્રદર્શનોમાં સામેલ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને પણ નિશાન બનાવવામાં આવ્યા છે.

સિનેમન બોક્સ ઓફિસ: કોલંબોના મનોરંજન ક્ષેત્રને નવી ઊંચાઈ આપવા...

સિટી ઓફ ડ્રીમ્સ શ્રીલંકા દ્વારા રજૂ કરાયેલા વિશ્વની અગ્રણી...

એલન કરિયર ઇન્સ્ટિટ્યૂટે શ્રી અમન મહેશ્વરીની ડિરેક્ટર તરીકે નિમણૂંક...

• શ્રી અમન મહેશ્વરી બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં જોડાયા, જેની...

લેક્સસ ઇન્ડિયાએ ઓલ-ન્યૂ ઇએસ 350એચ લોન્ચ કરી

India 2026: લેક્સસ ઇન્ડિયાએ આજે તેની નવી લોન્ચ કરાયેલી...

જીવન મળે ભીમાને: અર્શદ વારસીની પ્રથમ ડબલ ભૂમિકા ‘જીવન...

મુંબઈ, 1 સપ્ટેમ્બર 2026: ‘જીવન યા ભીમા કોન?’ના નિર્માતાઓએ...

સીએસઆઈઆરના અભ્યાસમાં મીઠાપુર આસપાસના દરિયાઈ પાણીની ગુણવત્તા, મેન્ગ્રોવ અને...

સીએસઆઈઆર-સીએસએમસીઆરઆઈના અહેવાલમાં મીઠાપુરના દરિયાઈ પર્યાવરણમાં પ્રદૂષણને કારણે થયેલા પર્યાવરણીય...

વંદે ભારતમ્ શોનું લાઇવ પ્રસારણ થશે : ગૌતમ અદાણીનાં...

• શ્રી ગૌતમ અદાણીની રાષ્ટ્રવ્યાપી પહેલ વંદે ભારતમ્ 29...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here