Sunday, October 18, 2026
HomeBusinessસામાન્ય જનતાને મોટો આંચકો, LPG સિલિન્ડરની કિંમતમાં 25 રૂપિયાનો વધારો

સામાન્ય જનતાને મોટો આંચકો, LPG સિલિન્ડરની કિંમતમાં 25 રૂપિયાનો વધારો

Date:

Related stories

અમદાવાદ મંડળની મોટી પહેલ: હવે ટ્રેનમાં મળશે વધુ ઉત્તમ...

અમદાવાદ-સહરસા એક્સપ્રેસમાં શરૂ થઈ અપગ્રેડેડ ઑન-બોર્ડ હાઉસકીપિંગ અને લિનન...

સપ્તમીએ પ્રગટેલા કાલરાત્રિનાં બે સ્વરૂપ એટલે કે પાવાગઢની કાળકા...

હમણાં જ્યાં જુવો ત્યાં સનાતન ધર્મ ને ટેગ કરીને...

રાજપીપલાના વેપારીનો રૂ. 3 લાખનો ચેક રિટર્ન થતા આરોપીને...

રૂ.3લાખ ૮% લેખે ફરીયાદીને દિન ૬૦ માં ચુકવવાનો પણ...

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

ક્રોમાએ મેગા ફેસ્ટિવ સેવિંગ્સ સાથે ‘ફેસ્ટિવલ ઓફ ડ્રીમ્સ’નો પ્રારંભ...

એપલ ડિવાઇસિસ ઉપર સ્પેશિયલ ઑફર્સ, આકર્ષક EMI ઓપ્શન અને...

આ નવરાત્રિએ ICICI લાઇફ ઇન્શ્યોરન્સે નાણાકીય વર્ષ 2026-27ના અંત...

મુંબઈ, 15 ઓક્ટોબર, 2026 : નવરાત્રિના પાવન પર્વ પર...

પેટ્રોલિયમ કંપનીઓએ મહિનાના પહેલા દિવસે જ રાંધણ ગેસની કિંમતોમાં વધારો કરી દીધો છે. સબસિડી વગરના ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 25 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જ્યારે 19 કિગ્રાના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 75 રૂપિયાનો વધારો કરાયો છે. આ ભાવ વધારા સાથે જ દિલ્હીમાં ઘરેલુ વપરાશ માટેના 14.2 કિગ્રાના એલપીજી સિલિન્ડરની કિંમત 884.5 રૂપિયા થઈ ગઈ છે. જ્યારે 19 કિગ્રાના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 75 રૂપિયાના વધારા સાથે દિલ્હીમાં તેની કિંમત 1,693 રૂપિયા થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે, પેટ્રોલિયમ કંપનીઓ દર મહિનાની પહેલી અને 15મી તારીખે રાંધણ ગેસની કિંમતોની સમીક્ષા કરે છે. અગાઉ 1 જુલાઈના રોજ તેલ કંપનીઓએ રાંધણ ગેસના સિલિન્ડરની કિંમતમાં 25 રૂપિયાનો વધારો કર્યો હતો. માત્ર 15 દિવસમાં જ સબસિડી વગરના એલપીજી સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયાનો વધારો થયો છે. સબસિડી વગરના 14.2 કિગ્રાના ગેસ સિલિન્ડરની કિંમતમાં 25 રૂપિયાના વધારા બાદ દિલ્હીમાં 14.2 કિગ્રાનો LPG સિલિન્ડર 884.5 રૂપિયાનો થઈ ગયો છે. જ્યારે અગાઉ તેની કિંમત 859.50 રૂપિયા હતી.પેટ્રોલ, ડીઝલ અને રાંધણ ગેસની કિંમતોમાં થઈ રહેલા સતત વધારાના કારણે કેન્દ્ર સરકારે ભારે ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે સરકારના કહેવા પ્રમાણે આ બધું આંતરરાષ્ટ્રીય કિંમતો પર નિર્ભર હોય છે અને તેમના હાથમાં વધારે કશું નથી. સરકારે સતત ગેસની કિંમતોમાં સબસિડી ખતમ કરતા જવાનો પ્રયત્ન કર્યો છે. 

અમદાવાદ મંડળની મોટી પહેલ: હવે ટ્રેનમાં મળશે વધુ ઉત્તમ...

અમદાવાદ-સહરસા એક્સપ્રેસમાં શરૂ થઈ અપગ્રેડેડ ઑન-બોર્ડ હાઉસકીપિંગ અને લિનન...

સપ્તમીએ પ્રગટેલા કાલરાત્રિનાં બે સ્વરૂપ એટલે કે પાવાગઢની કાળકા...

હમણાં જ્યાં જુવો ત્યાં સનાતન ધર્મ ને ટેગ કરીને...

રાજપીપલાના વેપારીનો રૂ. 3 લાખનો ચેક રિટર્ન થતા આરોપીને...

રૂ.3લાખ ૮% લેખે ફરીયાદીને દિન ૬૦ માં ચુકવવાનો પણ...

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

ક્રોમાએ મેગા ફેસ્ટિવ સેવિંગ્સ સાથે ‘ફેસ્ટિવલ ઓફ ડ્રીમ્સ’નો પ્રારંભ...

એપલ ડિવાઇસિસ ઉપર સ્પેશિયલ ઑફર્સ, આકર્ષક EMI ઓપ્શન અને...

આ નવરાત્રિએ ICICI લાઇફ ઇન્શ્યોરન્સે નાણાકીય વર્ષ 2026-27ના અંત...

મુંબઈ, 15 ઓક્ટોબર, 2026 : નવરાત્રિના પાવન પર્વ પર...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here