Saturday, September 26, 2026
HomeWorldકેન્સરની વેક્સિન તૈયાર થવાની અણીએ, રાષ્ટ્રપતિ પુતિનનો મોટો દાવો, ટૂંક સમયમાં ઉપયોગ...

કેન્સરની વેક્સિન તૈયાર થવાની અણીએ, રાષ્ટ્રપતિ પુતિનનો મોટો દાવો, ટૂંક સમયમાં ઉપયોગ શરૂ કરાશે

Date:

Related stories

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

મોસ્કો: યુક્રેન સાથે ચાલી રહેલા યુધ્ધ વચ્ચે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને મોટો દાવો કર્યો છે. તેમનુ કહેવુ છે કે, રશિયા કેન્સર માટેની રસી બનાવવા તરફ આગલ વધી રહ્યુ છે અને હવે આ રસી બનાવવાની કામગીરી અંતિમ તબક્કામાં છે. પુતિને મોસ્કો ફોરમની બેઠકમાં પોતાના સંબોધન દરમિયાન કહ્યુ હતુ કે, મને આશા છે કે, આ રસીનો ઉપયોગ બહુ જલ્દી શરુ કરવામાં આવશે. જોકે તેમણે આ રસી કયા પ્રકારના કેન્સર માટે કામ આવશે તેનો ખુલાસો કર્યો નહોતો. ઉલ્લેખનીય છે કે, ભારત સહિત ઘણા દેશો હાલમાં કેન્સરની રસી પર કામ કરી રહ્યા છે. દુનિયામાં જ્યારે કોરોના વાયરસે કોહરામ મચાવ્યો હતો ત્યારે પણ રશિયાએ સૌથી પહેલા કોરોનાની વેક્સીન બનાવવાની જાહેરાત કરી હતી. રશિયાએ આ વેક્સીનને સ્પુતનિક 19 નામ આપ્યુ હતુ. રશિયાની સાથે સાથે બ્રિટન પણ કેન્સરની વેક્સીન માટે ક્લિનિકલ ટ્રાયલ કરી રહ્યુ છે. બ્રિટિશ સરકારે 2030 સુધીમાં 10000 લોકો પર આ ટ્રાયલ કરવાનુ લક્ષ્ય રાખ્યુ છે. અન્ય કેટલીક દિગ્ગજ દવા કંપનીઓ પણ કેન્સરની રસી બનાવવા પર કામ કરી રહી છે. જેનો ઉપયોગ કેન્સરના બીજા કે ત્રીજા સ્ટેજના દર્દીઓ પર કરવાની યોજના છે. આ રસીના જે પણ પ્રયોગો કરવામાં આવ્યા છે તેના ઉત્સાહજનક પરિણામો મળ્યા છે. મોડર્ના અને મર્ક એન્ડ કંપનીની રસી સ્કિન કેન્સરના દર્દીઓ માટે બનાવવામાં આવી રહી છે

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here