Sunday, October 25, 2026
HomeReligionધાર્યું ના થાય તો દુઃખી થનારા લોકો માટે વાંચવા જેવી એક ટૂંકી...

ધાર્યું ના થાય તો દુઃખી થનારા લોકો માટે વાંચવા જેવી એક ટૂંકી વાર્તા… વાર્તા વાંચ્યા બાદ વિડીયો જોવાનું ચુકતા નહિ…

Date:

Related stories

સિંગાપોરમાં ITB એશિયા 2026માં મધ્યપ્રદેશ પેવેલિયને વિશ્વનું ધ્યાન ખેંચ્યું

ભારતીય હાઈ કમિશનર ડૉ. શિલ્પક અમ્બુલે પેવેલિયનનું ઉદ્ઘાટન કર્યું...

‘ગુજરાત દીપોત્સવી અંક વિક્રમ સંવત- ૨૦૮૨’નું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ...

ગુજરાતના સાહિત્ય, કલા અને સંસ્કારના વારસાને ઉજાગર કરતા ગુજરાત...

અમદાવાદ મંડળની મોટી પહેલ: હવે ટ્રેનમાં મળશે વધુ ઉત્તમ...

અમદાવાદ-સહરસા એક્સપ્રેસમાં શરૂ થઈ અપગ્રેડેડ ઑન-બોર્ડ હાઉસકીપિંગ અને લિનન...

સપ્તમીએ પ્રગટેલા કાલરાત્રિનાં બે સ્વરૂપ એટલે કે પાવાગઢની કાળકા...

હમણાં જ્યાં જુવો ત્યાં સનાતન ધર્મ ને ટેગ કરીને...

રાજપીપલાના વેપારીનો રૂ. 3 લાખનો ચેક રિટર્ન થતા આરોપીને...

રૂ.3લાખ ૮% લેખે ફરીયાદીને દિન ૬૦ માં ચુકવવાનો પણ...

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

કોર્પોરેટ જોબ કરતા મધ્યમવર્ગ પરિવારના સભ્યની કોસ્ટકટિંગની આ સીઝનમાં જોબ જાય છે. કઈ પણ કામ હોય તો કહેજે આવું કહેતા મિત્રો અને સગા-સબંધીને તે મદદ માટે ફોન કરે છે. પણ ફોન ઉપડતા નથી. નોકરીની શોધમાં ૩ મહિના નીકળી જાય છે ને અંતે હવે સ્થિતિ કઈક એવી છે કે ખાવાના પણ ફાંફા છે. પરિવારનું ગુજરાન ચલાવવા માટે ક્યારેય કોઈ ની પાસે હાથ ના લંબાવનાર મધ્યમવર્ગનો આ વ્યક્તિ અંતે હિંમત એકઠી કરી પાણીપુરીની લારી ચાલુ કરવાનું વિચારે છે. પણ આ લારી લઇને જયારે ઘરેથી પહેલી વાર નીકળે છે ત્યારે એજ વિચારે છે કે લોકો તેના માટે શું વિચારશે??? પણ આ વિચારને સાથ મળે છે તેના પત્નીના વિશ્વાસનો…”ચિંતા ના કર”… “બધું સારું થશે”… આ શબ્દો સાથે પત્ની પતિને હિંમત આપી ભગવાનને પ્રાર્થના કરે છે. લારી લઇને રોડ પર ઉભેલો આ વ્યક્તિ તમામ વિચારોને બાજુ પર મૂકી એકદમ ખુશી ખુશી પોતાના પહેલા ગ્રાહકને પાણીપુરી ખવડાવે છે. બસ તેનો આજ વિશ્વાસ ઈશ્વરને પસંદ આવે છે અને બધું ધીમે ધીમે થાળે પડતું જાય છે. એક દિવસ એની લારી પર ૨ બાળકો સાથે એક પિતા આવે છે. બાળકો પાણીપુરી ખાવાની જીદ કરી રહ્યા છે ને પિતા પાસે પૈસા નથી, બાળકને તેની જાણ ના થાય તે માટે પિતા પાણીપુરી વાળાને હાથ જોડે છે, પાણીપુરી વાળો બાળકોને બમણી ખુશીથી બે પ્લેટ પાણીપુરી ખવડાવે છે ને બાળકોના પિતાને પોતાનું એમબીએનું સર્ટિફીકેટ બતાવી પોતાની બેરોજગારી વિષે વાત કરે છે ને તેમને બીજું કામ ના મળે ત્યાં સુધી પોતાની સાથે લારી પર કામ કરવાનું કહે છે. ઘર ચલાવવા માટે મજબુર આ વ્યક્તિ લારી પર કામ શરુ કરે છે. ને પોતાના તમામ દુઃખ ભૂલીને ખુશી ખુશી પાણીપુરી ખવડાવે છે. માં ખોડિયાર આ બંનેના જુસ્સાને બિરદાવે છે ને ખુબ ઓછા સમયમાં આ બંને સાથે મળીને પાણીપુરીની મોટી દુકાન કરે છે… ને આજે પણ એટલી જ શિદ્દત અને ખુશી સાથે લોકો ને પાણીપુરી ખવડાવે છે… આ વાર્તા પરથી એક વાત ચોક્કસ છે કે જયારે…  તમારું કહ્યું ના થાય ત્યારે ઈશ્વરનું કહ્યું થાય… ને જયારે ઈશ્વરનું કહ્યું થાય ત્યારે બધુ સારુજ થાય… આ સ્ટોરી નો વિડીયો જોવા નીચેનો QR કોડ સ્કેન કરો :

https://youtu.be/hz7PSiWxzfU?si=TOYAwLVPz6Tn_fhP

સિંગાપોરમાં ITB એશિયા 2026માં મધ્યપ્રદેશ પેવેલિયને વિશ્વનું ધ્યાન ખેંચ્યું

ભારતીય હાઈ કમિશનર ડૉ. શિલ્પક અમ્બુલે પેવેલિયનનું ઉદ્ઘાટન કર્યું...

‘ગુજરાત દીપોત્સવી અંક વિક્રમ સંવત- ૨૦૮૨’નું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ...

ગુજરાતના સાહિત્ય, કલા અને સંસ્કારના વારસાને ઉજાગર કરતા ગુજરાત...

અમદાવાદ મંડળની મોટી પહેલ: હવે ટ્રેનમાં મળશે વધુ ઉત્તમ...

અમદાવાદ-સહરસા એક્સપ્રેસમાં શરૂ થઈ અપગ્રેડેડ ઑન-બોર્ડ હાઉસકીપિંગ અને લિનન...

સપ્તમીએ પ્રગટેલા કાલરાત્રિનાં બે સ્વરૂપ એટલે કે પાવાગઢની કાળકા...

હમણાં જ્યાં જુવો ત્યાં સનાતન ધર્મ ને ટેગ કરીને...

રાજપીપલાના વેપારીનો રૂ. 3 લાખનો ચેક રિટર્ન થતા આરોપીને...

રૂ.3લાખ ૮% લેખે ફરીયાદીને દિન ૬૦ માં ચુકવવાનો પણ...

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here